SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ अवतरणिका- उक्तं क्रोधादिपिण्डचतुष्ट्यं सोदाहरणमथ संस्तवकरणद्वारमाह । मूलगाथा- थुणणे संबंधि संथवो दुहा सो, य पुव्व पच्छा वा। दायारं दाणाउ, पुव्वं पच्छा व जं थुणइ ।।७१।। संस्कृतछाया- संस्तवने संबंधिनि संस्तवो द्विधा स च पूर्व पश्चात्वा। दातारं दानात् पूर्वं पश्चात्वा यत्स्तौति ।।७१ ।। म संस्तवकरणे पूर्व-पश्चात्संस्तवः ॥ व्याख्या- इह संस्तवशब्दः श्लाघायां परिचये च वर्तते, इत्यर्थद्वयवृत्तिरपि गृह्यते, इत्याह 'थुणणे संबंधि'त्ति तत्र स्तवने गुणस्तुतौ, ‘संबंधि'त्ति विभक्तिलोपात्सम्बन्धिनि मात्रादिनात्रकघटनया स्वाजन्यकरणे इत्येवं श्लाघापरिचयभेदात् संस्तवो द्विधा द्विभेदः स्यात् । गुणसंस्तवः सम्बन्धिसंस्तवश्चेत्यर्थः । स च पुनरेकैकः संस्तवो द्विभेदः स्यात् । कथमित्याह । 'पुव्वं पच्छा वत्ति विभक्तिलोपात् पूर्वं पूर्वसंस्तव इत्यर्थः । तथा पश्चादिति पश्चात्संस्तव इत्यर्थः । वा विकल्पे । अथ पूर्वपश्चाभेदेन છે એમ જાણવું. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ જાણવો. આ ગાળામાં કહેવાનો જે ભાવાર્થ છે તે તો કથાનકથી જ જણાઈ આવે છે. જે અગાઉના ગાથાઓમાં તે તે અવસરે કહેવાઈ ગયો છે.ll૭૦ગા. અવતરણિકા :- આ પ્રમાણે ઉદાહરણસમેત ક્રોધ વગેરે ચારે પ્રકારના પિચ્છની વાત કરી. હવે “સંતવર' દ્વારને કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- સ્થળો = ગુણનો, સંવંધ = સંબંધીનો, સંધવો = સંસ્તવ, સુદ = બે પ્રકારનો, સૌ ચ = તે બે, પુવૅ = પહેલાં, પછી = પછીથી, વ = અથવા, વાવાર = દાતાર ગૃહસ્થને, વાણIS = દાનની, પુષં = પહેલાં, પચ્છા = પછી, વ = અથવા, સં = જે, થુળવું = સ્તવના ફરે.ll૭૧ મૂળગાથા-ગાથાર્થ - સંસ્તવ એટલે પ્રશંસા. તે સંસ્તવ ગુણની સ્તવનારૂપ અને માતપિતા આદિના સંબંધ જોડવારૂપ બે પ્રકારનો છે, અને તે દરેક પ્રથમ અને પછી એમ બે પ્રકારનો છે. તેમાં પ્રથમ ગુણની સ્તવનારૂપ પ્રશંસાના બે પ્રકાર બતાવે છે. દાતારની પ્રશંસા કરવાથી સારી રીતે અશનાદિની પ્રાપ્તિ થાય તે માટે દાનદેનારના છતાં અથવા અછતાં ગુણની પ્રશંસા દાન આપ્યા પહેલાં અથવા દાન આપ્યા પછી કરવાથી જે અશનાદિની પ્રાપ્તિ તે ગુણસંસ્તવકરણદોષવાળો પિંડ કહેવાય. અને તેમાં પહેલાં સ્તવના કરવી તે પૂર્વગુણસંસ્તવ અને પાછળથી જે સ્તવના કરવી તે પશ્ચાતગુણસંસ્તવ કહેવાય.l૭ના સંસ્તવકરણમાં પૂર્વ અને પશ્ચાત્ સંસ્તવ • વ્યાખ્યાર્થ - “થપા' = “સંતવ' આ શબ્દ પ્રશંસા અને પરિચયના અર્થમાં છે. આ બન્ને અર્થો અત્રે અભિપ્રેત છે. થળો = સંતવને = ગુણસ્તુતિમાં, “સંઘ = સંવંધન = સંબંધમાં પ્રાકૃત ભાષાના કારણે “સંવંધ’ શબ્દમાં સપ્તમી વિભક્તિનો લોપ થયો છે તે જાણવું. એટલે કે માતા-પિતા વગેરે સંબંધ બતાવી સ્વજનપણું કરવામાં = સ્વજનપણું બતાવવામાં. આમ પ્રશંસા અને પરિચયના ભેદથી, “રંથવો’ = “સંતવઃ' = સ્તુતિના બે ભેદ થાય છે, (૧) ગુણસંસ્તવ અને (૨) સંબંધિસંસ્તવ. વળી, ‘હુદ્દા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy