________________
२७३
* पूर्वकथितक्रोधपिण्डादिविषयक-कथानाम् नामोल्लेखः ॥ व्याख्या- क्रोधे क्रोधपिण्डे, मृतकार्यकृताः घृतपूर्णाः पक्वान्नविशेषास्तैरुपलक्षितः क्षपको मासक्षपणतपोविधायी यतिव्रतमिति योगः। तेषामप्राप्तौ तस्य क्रोधभावात् । तथा माने मानपिण्डे सेवतिका राद्धाः श्लक्ष्णसेवा(वतिका)स्तदुपलक्षितः क्षुल्लको लघुव्रती ज्ञातं निदर्शनं वाच्यः। तासामलाभे तस्य मानभावात् । तथा मायायां मायापिण्डे आषाढभूतिनामा यतिआतं। तेन मोदकलाभमाश्रित्य मायाकरणात् । तथा लोभे लोभपिण्डे सूचनात् सिंहकेसरिकलड्डुकविशेषास्तत्र श्लक्ष्णीकृतेन गोदुग्धसिक्तेन रविकरशुष्कपिष्टेन परिशोधितखण्डसुरभिघृतयुक्तेन शृङ्गाटकफलचूर्णेन ये निष्पन्ना मोदकास्ते सिंहकेसरशब्दवाच्या इत्याम्नायस्तदुपलक्षितः साधुर्यतिर्जातं वाच्यस्तानुद्दिश्य तेन लोभविधानादिति ज्ञातचतुष्टयवक्तव्यतासमाप्त्यर्थं, इति गाथाक्षरार्थः । भावार्थस्तु कथानकगम्यस्तानि तु पूर्वं स्वस्थान एव कथितानीति Tથાર્થTI૭૦ ||
મૂળગાથા-ગાથાર્થ - ક્રોધપિંડ ઉપર ઘેબરસંબંધી મુનિનું દૃષ્ટાંત છે. માનપિંડ ઉપર રાંધેલી ઝીણીસેવથી ઓળખાયેલ મુનિનું દૃષ્ટાંત છે. માયાપિંડ ઉપર આષાઢાભૂતિનું દૃષ્ટાંત છે અને લોભપિંડ ઉપર સિંહકેસરીયા લાડુથી ઓળખાયેલ સાધુનું દષ્ટાંત છે.I૭ના
૦ પૂર્વકથિત ક્રોપિડવગેરે વિષચક કથાના નામોલ્લેખ ૦ વ્યાખ્યા :- “ો = ‘ક્રોવે” = ક્રોધપૂર્વક મેળવેલ પિણ્ડના વિષયમાં ઘેરવવો’ = “વૃતપૂfક્ષપ' = ઘેબરસંબંધી ક્ષપક = મુનિની કથા. અર્થાત્ મૃતકાર્યવિષયક કરાયેલ ઘેબર = એક પક્વાન્ન વિશેષ, તેનાથી ઓળખાયેલ માસક્ષપણતપ કરનાર મુનિને દૃષ્ટાંત જાણવું કારણ કે મુનિને ઘેબરની પ્રાપ્તિ ન થવાથી ક્રોધ થયો હતો.
તથા, ‘માને' = “મા” = માનપૂર્વક મેળવેલ પિડના વિષયમાં, “સેવફા પુરુષો નાઈ = “સેતિવાશુક્ર-જ્ઞાત' = રાંધેલી ઝીણી સેવથી ઓળખાયેલ ક્ષુલ્લક = નાના પર્યાયવાળા મુનિનું દષ્ટાંત જાણવું. કારણ કે રાંધેલસેવની પ્રાપ્તિ ન થવા પર તેમને માન થયું હતું. - તથા, ‘માયણ' = “માવાયાં' = માયાપૂર્વક મેળવેલ પિણ્ડના વિષયમાં, ‘માસામૂ = રાષાઢામૂતિઃ - આષાઢાભૂતિ નામક યતિનો દાખલો જાણવો. કારણ કે આષાઢાભૂતિ મુનિએ લાડવાના લોભે માયા કરી હતી.
તથા, ‘તોપે' = લોભપૂર્વક મેળવેલ પિણ્ડના વિષયમાં, “સરસાદુ = “સિંદરિવા-સ્નેહુક્ક' = સિંહકેસરીયા લાડુથી ઓળખાયેલ સાધુનું દૃષ્ટાંત જાણવું. કારણ કે તે સિંહકેસરી લાડુનો તે મુનિએ લોભ કર્યો હતો.
સિહકેસરીયા લાડવા કોને કહેવાય ? તે કહે છે, શિંગોડાનો ઝીણો લોટ ગાયના દૂધથી પલાળીને, સૂર્યના કિરણો વડે સુકવી સારી ખાંડ અને સુગંધી ઘીથી ભેગો કરી જે લાડવા બનાવાય તેને સિંહકેસરી લાડવા કહેવાય છે. એમ આમ્નાયથી જણાય છે.
ત્તિ = ‘તિ’ = એ ચારેય દષ્ટાંતોમાં જે વક્તવ્યતા છે, તેની સમાપ્તિના અર્થમાં “તિ' શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org