________________
२६६ वसहीए निग्गंतूण गओ विस्सकम्मभवणं, परिणीयाउ ताउ, विस्सकम्मुणा भणियाउ जहा जेण एयावत्थंगएणावि गुरुणो सुमरिया सो उत्तमपगई एसो ता मज्जपाणाइ असुइपरिहारेण तुब्भेहि अच्छेयव्वं । अन्नहा विरज्जिहिई। सो य आसाढाइभूई बावत्तरीकलाकुसलो अणेगेहिं विन्नाणेहिं सव्वेसिं नडाणं मज्झे पहाणो नडो जाओ। पभूयदविणवत्थाभरणाइयाइ लहेइ। अन्नया य अज्ज निम्महिलं नाडयं नच्चियव्वं ति आइट्ठा नडा राइणा, तउ इत्थियाउ सव्वाउ गिहे मोत्तुं नडा सव्वे आसाढभूयपमुहा राउलं गया। आसाढभूइभज्जाहि अज्ज विरहोत्ति मज्जं पीयं मत्ताउ विगयवत्थाउ माले पडियाउ चिट्ठति । इउ य राउले परराइणो दूओ आगओ त्ति राइणो विक्खेवो जाओ। अणवसरो त्ति नडा झडत्ति नियत्ता । सट्ठाणेसु आगया। आसाढाभूइ य जाव नियमाले चडिओ, ताव दिट्ठाउ ताउ विवत्थाउ बीभच्छाउ गडयडंतीउ लुटुंतकुंतलकलावाउ य सरियदुग्गंधाउ वमियमयगंधायड्डियभिणिभिणितमच्छियछन्नसरीरदुपेच्छा विडंबियदुविक्खित्तचरणबाहाउ। तउ गरुय-संवेगमुवगओ चिंतिउं पवत्तो । जहा अहो मे मूढया ! अहो मे निव्विवेवया ! अहो मे दुव्विलसियं ! जं एयारिसाणं असुईभूयाणं नरगहेऊणं નથી' એમ સમજી નટો જલ્દીથી પાછા ફર્યા અને પોત-પોતાના સ્થાનમાં આવી ગયા. આષાઢાભૂતિ પણ પોતાના માળ પર ચઢ્યો અને વસ્ત્રરહિત, બિભત્સ, નશામાં બબડતી, નીચે આલોટતા વાલવાળી, શરીરમાંથી દુર્ગધ આવતી, દારુની ઉલ્ટીને લીધે ખેંચાયેલી ભણભણતી માખીઓથી વ્યાપ્ત શરીરવાળી અને દુ:ખે કરી જોઈ શકાય એવા અસ્તવ્યસ્ત પ્રસારેલ હાથ-પગવાળી તેણીઓ જોવાઈ. આ દશ્યથી અત્યંતસંવેગવાળા બનીને વિચારવા લાગ્યા કે “અહો ! મારી મૂઢતા ! અહો ! મારું અવિચારીપણું! અહો ! મારું ખોટુંઆચરણ ! આવી અશુચિવાળી, નરકની હેતુભૂત નટડીઓ માટે પવિત્ર અને મોક્ષસુખને આપનાર એવું ચારિત્રપણું છોડ્યું, અમૃતમય એવા શ્રુતધર્મનો નાશ કર્યો = મારા ભણતરને લેખે ન લગાડ્યું, બધાંજ સુખોના આવાસભૂત એવો ગુરુકુલવાસ મૂક્યો. વળી, निर्वाणादिसुखप्रदे नरभवे जैनेन्द्रधम्मान्विते, लब्धे स्वल्पमचारुकामजसुखं नो सेवितुं युज्यते । वैडुर्यादि-महोपलौघनिचिते प्राप्ते च रत्नाकरे, लातुं ह्रस्वमदीप्तिकाचशकलं किं सांप्रतम् साम्प्रतम् (= વતન) TI9 |
મોક્ષ વગેરે સુખને આપનાર, જૈનધર્મથી યુક્ત એવો નરભવ પામીને અત્યંતતુચ્છ અને અસુંદર એવું કામસુખ સેવવું એ યોગ્ય નથી. વૈડુર્ય વગેરે મહારત્નોનો ઢગલો પ્રાપ્તકર્યાબાદ, નાનો અને દીપ્તિ વિનાનો કાચનો કટકો ગ્રહણ કરવો હવે શું યોગ્ય = ઉચિત છે ? અર્થાતુ નથી જ.
જોકે હજુયે મારી ભવિતવ્યતા અનુકૂળ છે, હજું કાંઈ બગડી ગયું નથી. કારણ કે યુદ્ધમાં ભ્રષ્ટ થયેલો સુભટ પણ પાછો ફરીને, ફરી પણ દુશમનના સૈન્યને જીતે છે. તો હું હમણાંજ યોદ્ધાની જેમ ફરી એજ મારા ગુરુદેવ પાસે જઈને ચારિત્ર લેવું.” એમ વિચારીને માળ પરથી નીચે ઉતરવા લાગ્યા. વિશ્વકર્માએ આષાઢાભૂતિને જોયા અને ઈંગિતઆકાર = શરીરના હાવભાવ વગેરેથી સમજી ગયો કે “આ તો વૈરાગી થયો છે.” તરત શંકિતમનથી આષાઢાભૂતિના વાસભવનમાં જઈને વસ્ત્ર વિનાની પુત્રીઓને જોઈને તેમને ઉઠાડી અને ઠપકારી કે “અરે લક્ષણવિનાની તમે આ શું કર્યું ? નિધાનસમાન તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org