________________
२३२ गोउलगामेण सह हुतो। तिन्निवि जुज्झे मया। धाडी वलिया। देवई जामाइयाणं मरणं नाउं रोइउं पयट्टा। तीसे सयासे अणुणयवहणत्थं लोगा आगया भणंति य जइ गोउलगामो धाडी एंती न जाणन्तो तो असन्नद्धो न जुझंतो, तेण तुह जामाइणो न मरेंता । ता केण पावेण सो जाणाविओ, तं सोऊणं तीसे पिउणो उवरिं कोवो जाओ। जहा जइ मए अयाणंतीए तस्स सयासाउ दुहियाए कहावियं तो किं साहुवेसविडंबएण साहियंति चिंतिय रोयंतीए भणियं । जहा मे जामाइपुत्तमारएण जणएणं सिटुं लोगेण सो साहू खिंसिओ उड्डाहो य जाउ त्ति गाथार्थः ।।६१ ।।
अवतरणिका- उक्तं दूतिद्वारं, अथ निमित्तद्वारमाह । मूलगाथा- जो पिंडाइनिमित्तं, कहइ निमित्तं तिकालविसयं पि।
लाभालाभसुहासुह-जीविअमरणाइ सो पावो।।६२।। संस्कृतछाया- या पिण्डादिनिमित्तं कथयति निमित्तं त्रिकालविषयमपि ।
નાભાડાનામ-શુમાડશુમ-નીવિતમર િસ પાપ દૂર ના અને પુત્રનું મરણ જાણીને રોવા લાગી. લોકો તેને સમજાવવા-મનાવવા આવ્યા ને કહ્યું કે “જો ગોકુલ ગામે ધાડને આવતી જાણી ન હોત તો બખ્રર આદિ પહેરીને ગામ તૈયાર ન થયું હોત તેથી યુદ્ધ ન થયું હોત અને તમારો જમાઈ મરાયા ન હોત. પણ એવો કોણ પાપી હતી કે જેણે આ જણાવી દીધું ?' આ સાંભળીને તેને પોતાના પિતામુનિ પર ક્રોધ આવ્યો કે હું તો જાણતી હોતી કે આવું બધું થવાનું છે એટલે મેં તો પિતા-મુનિ દ્વારા મારી પુત્રીને સંદેશો પાઠવ્યો હતો પણ સાધુવેશને વિડંબનાર એમણે સંદેશો કહ્યો કેમ ? અર્થાત્ માત્ર સાધુવેશધારી મારા પિતાએ સંદેશો કહ્યો કેમ? એમણે કહેવો ન્હોતો જોઈતો ને ?' એમ વિચારીને રોતા રોતા તેણે એ આવેલા લોકોને જણાવ્યું કે “આ તો મારા જમાઈ-પુત્ર-પતિના મારક મારા પિતામુનિએ કહ્યું હતું. લોકો આ સાંભળીને રોષે ભરાયા અને મુનિની અવહેલના કરી. જેથી પ્રવચનની અપભ્રાજના થઈ.
જુિઓ, પોતાના પ્રિય પિતાજીને પણ પુત્રીએ “મારક' તરીકે સંબોધ્યા. એટલે સંસારનું આ એક નગ્ન સત્ય છે કે સાધુએ પોતાની આત્મસાધનામાં મસ્ત રહેવું. પણ સગા-સંબંધીઓના મોહ-માયાપ્રેમ-લાજ-શરમમાં પડવું નહિ. કારણ કે સંસાર માત્ર સ્વાર્થનો સગો છે. પોતાનો સ્વાર્થ સધાતો દેખાય તો ગધેડાને પણ બાપ કહે અને સ્વાર્થ ઘવાતા બાપનેજ ગધેડો કહેતા વાર ન લગાડે. માટે “દૂતીકરણ” આદિ દોષોથી તો ૧૦૦ ગજ દૂરજ રહેવું હિતાવહ છે.] II૬ના
અવતરણિકા :- આ પ્રમાણે દૂતીદ્વાર કહ્યું. હવે નિમિત્તદ્વારને જણાવે છે.
મૂળગાથા-શબ્દાર્થ :- નો = જે, વિશ્વ નિમિત્તે = અનાદિમાટે, વેદ = કહે, નિમિત્ત = નિમિત્ત, તિનિવિષયં પિ = ત્રણે પણ કાળ સંબંધી, નામાનામ = લાભ અને નુકશાન, સુદાકુદ = સુખ અને દુ:ખ, વિમરડું = જીવવા અને મરણાદિ સંબંધી, તો = તે, પાવો = પાપી./૬રા
મૂળગાથા-ગાથાર્થ :- જે સાધુ અશનાદિની લાલસાથી ગૃહસ્થને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણે પણ કાળનું ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ તથા તેનો વિયોગ, સુખ અને દુઃખ અને જીવન તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org