SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ २१० वत्तीमनाद्यर्द्रं पतितं तदा तन्मध्ये काञ्जिकादिजलं प्रक्षिप्य धूल्ल्यादेरुपरि नामितस्य पात्रकस्य भूप्रत्यासन्नकर्णैकदेशे लग्नं शुद्धभक्तस्य पातरक्षणार्थं तिर्यग् स्वहस्तं विधाय तत् क्षिप्तजलं विविक्तप्रदेशे गत्वा निष्काशयन्ति। येन तज्जलेन सह तदशुद्धतीमनादिकं निस्सरति । ततः शेषं वल्लादिकं कल्प्यं स्यादिति द्वितीयभङ्गविधिः । यदि चार्द्रस्य शुद्धस्य तीमनादेर्मध्ये शुष्कप्रायं कूरमुद्गादिकं विशोधिकोटिदोषवत्पतितं तदा तदाधारपात्रकमध्ये स्वहस्तं प्रक्षिप्य तीमनादेर्मध्याद् यच्छक्नोति निष्कासयितुं हस्तेन तन्निस्सारयति । ततः शेषं तीमनादि कल्प्यं स्यादिति तृतीयभङ्गविधिः । यदि च दुर्लभद्रव्यस्यार्द्रस्य मध्ये आर्द्रमेवाशुद्धं पतितं तदस्मिन् तावत् प्रमाणे उद्धृते शेषं कल्प्यमिति चतुर्थभङ्गविधिः अयं च सूत्रकारेणाप्यभिधास्यते इति गाथार्थः । । ५५ । । अवतरणिका - अधुना प्रदर्शितमेवार्थं सूत्रकारः संक्षेपतोऽभिधित्सुराह । (૧) શુ-શુક્ તિતમ્ = સૂક્કામાં સૂક્કું પડેલું. (૨) શુ આર્દ્રમ્ તિતમ્ = સૂક્કામાં ભીનું પડેલું. (૩) આર્દ્ર શુન્પતિતન્ ભીનામાં સૂક્કું પડેલું અને (૪) ગર્દ્ર આર્દ્રમ્ તિતમ્ = ભીનામાં ભીનું પડેલું. = અહીં, ‘શુ’ થી વાલ-ચણા વગેરે લુખ્ખા દ્રવ્યો સમજવા અને ‘આર્દ્ર’થી દૂધ-દહીં-છાશ-તીમન = દાલ કે કઢી-સ્નેહ ચીકાશવાળી વસ્તુ જેમકે ઘી-તેલ વગેરે સમજવા. - (૧) પહેલાં ગ્રહણકરેલ શુષ્ક એવા વાલ-ચણા વગેરે શુદ્ધઆહારમાં જો વિશુદ્ધિકોટિદોષવાળા વાલ-ચણા જ પડ્યા હોય ત્યારે હવે કહેવામાં આવશે એવા જળપ્રક્ષાલન વગેરે કષ્ટ વિનાજ એ બન્નેને અલગ કરી શકાતા હોવાથી તેમાંથી અશુદ્ધને કાઢી નાંખે. એમ કર્યાબાદ વધેલા શુદ્ધવાલ વગેરે ક બને છે. આ પ્રથમભાંગો થયો. (૨) પાત્રામાં પ્રથમ ગ્રહણકરેલ શુદ્ધ એવા શુષ્ક પ્રાયઃ વાલ વગેરેની મધ્યમાં વિશોષિકોટિદોષવાળા તીમન = દાલ કે કઢી વગેરે આર્દ્રદ્રવ્ય પડ્યું. ત્યારે, તેમાં કાંજી વગેરેનું પાણી નાંખીને, વિવિક્ત પ્રદેશ = જીવ ન હોય એવી એકાંત જગ્યાએ જઈને ધૂળ વગેરેની ઉપર પાત્રને સ્હેજ નમાવીને, ધૂળની લગભગ નજીક રાખીને, પોતાનો હાથ પાત્રામાં રહેલ દ્રવ્યની રક્ષામાટે તીર્કો રાખીને એ બધુંય પાણી કાઢી નાંખે કે જેથી એ પાણીની સાથે પેલું અશુદ્ધ તીમનાદિ પણ નીકળી જાય. પછી શેષ વાલાદિ કલ્પ્ય બને છે. આ બીજાભાંગાની વિધિ થઈ. (૩) જ્યારે આર્દ્ર શુદ્ધતીમનાદિની મધ્યમાં વિશોષિકોટિદોષ વાળા શુષ્કપ્રાયઃ ક્રૂર, મગ વગેરે પડ્યા હોય. ત્યારે તે પાત્રામાં પોતાનો હાથ નાંખીને જેટલા કાઢી શકાય તેમ હોય તે બધા કાઢીને પરઠવી દે. શેષ તીમનાદિ કલ્પ્ય બને છે. આ ત્રીજાભાંગાની વિધિ થઈ. (૪) દુર્લભ ઘી-દૂધ એવા આદ્રવ્યની મધ્યમાં અશુદ્ધ એવું આર્દ્રદ્રવ્ય જ પડ્યું. ત્યારે, જેટલું પડ્યું હોય તેટલું પ્રમાણ કાઢી નાંખ્યાબાદ બાકીનું કલ્પ્ય બને છે. આ ચોથાભાંગાની વિધિ થઈ આ. ભાંગાની વિધિસૂત્રકાર દ્વારા પણ અનન્તર કહેવામાં આવશે. ૫૫/ અવતરણિકા :- હવે એજ ઉપરોક્ત ભાંગાની વાત સંક્ષેપથી સૂત્રકાર જણાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy