SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ २०७ भवति । यद्वा शेषाः षोडशानामुद्गमदोषाणां मध्यादविशोधिकोट्या गृहीतेभ्य उद्धरिता उद्गमदोषास्ते विशोधिकोटिशब्दवाच्याः स्युः यथौघौद्देशिकं, विभागौद्देशिकस्याद्यं भेदनवकमुपकरणपूतिर्मिश्रस्याद्यो भेदः, स्थापना, सूक्ष्मप्राभृतिका, प्रादुष्करणं, क्रीतमापमित्यकं, परिवर्तितमभ्याहृतमुन्निं , मालोपहृतमाच्छेद्यमनिसृष्टमध्यवपूरकस्याद्यो भेदश्चेति। उपलक्षणत्वाद्वक्ष्यमाणोत्पादनैषणदोषाश्चेति व्याख्येयं । तत्र शुद्धस्य मध्ये विशोधिकोटिदोषवतो भक्तादेः पतितस्योद्धृत्य त्यागः कार्यो अकल्प्यत्वात् स च यद्विषयो भवतीत्येतदाह। _ विशोधिकोट्यवयवं यत्पतितमशठः तच्चैव द्रव्यक्षेत्रादिना सम्यगुद्धरेत् ॥ 'तदवयवमि'त्यादि इह द्रव्यक्षेत्रकालभावानाश्रित्य तत्त्यागो भवति तत्र तदवयवं यत्पतितं पश्यतीति योगः। इह चातिशयोक्त्या एतस्याः परिहारख्यापनार्थमवयवशब्द उपात्तस्ततोऽत्रावयवशब्देन द्रव्यं ग्राह्यं ततो यत्किमपि तदवयवं विशोधिकोटिदोषात् कूरादिद्रव्यं पतितं दाव्या क्षिप्तं पश्यत्यवलोकते દોષો સિવાયના શેષ રહેલા ઉદ્ગમ દોષો વિશોધિકોટિ શબ્દ વડે જાણવા. આ વિશોધિકોટિના ઓઘઉદેશિકાદિ અનેક પ્રકારો છે. તે પ્રકારો કયા કયા છે ? તે કહે છે. (૧) ઓઘઉદ્દેશિક (૨) વિભાગીદેશિકના પ્રથમના નવ ભેદ (૩) ઉપકરણપૂતિ (૪) મિશ્રજાતનો પ્રથમભેદ (૫) સ્થાપના (૬) સૂક્ષ્મપ્રાભૃતિકા (૭) પ્રાદુષ્કરણ (૮) ક્રીત (૯) આપત્યિક (૧૦) પરિવર્તિત (૧૧) અભ્યાહત (૧૨) ઉર્ભિન્ન (૧૩) માલાપહત (૧૪) આચ્છેદ્ય (૧૫) અનિસૃષ્ટ (૧૬) અધ્યવપૂરકનો પ્રથમભેદ, ઉપલક્ષણથી હવે કહેવામાં આવશે તે ઉત્પાદન અને એષણાના દોષો. આ બધા વિશોધિકોટિ કહેવાય છે. • અવિશોધિકોટિનો અવયવ જે પડ્યો હોય તેને જ અશઠ સાધુ દ્રવ્યક્ષેત્ર વગેરેને આશ્રયીને સમ્યફ રીતે કાઢી નાંખે છે શુદ્ધગોચરીમાં વિશોધિકોટિદોષવાળા આહારાદિ પડ્યા હોય તો તેને કાઢીને એનો ત્યાગ કરવો કારણ કે એ અકથ્ય છે. હવે આ ત્યાગ જે જે વિષયક બને છે અર્થાત્ કેટ-કેટલા પ્રકારે એ વિશોધિકોટિનો ત્યાગ કરવો જોઈએ તે બતાવે છે. અહીં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને વિશોધિકોટિનો ત્યાગ થાય છે. તેમાં “તવયવં નં પરિવં પાસ' = “તવયવં યત્પત્તિતં પરથતિ આ પ્રમાણે મૂળગાથાનો અન્વય જાણવો. વિશોધિકોટિનો દોષ એ અત્યંતપરિહાર્ય = ત્યાગ કરવા યોગ્ય છે એવો ભાવ બતાવવા માટે અવયવ' શબ્દ મૂકાયો છે એટલે કે એક પણ અવયવ-કણિયો કાઢી નાખવો જ જોઈએ એ વાતને જણાવવા “અવયવ' શબ્દ મૂકાયો છે. અહીં અવયવ શબ્દથી દ્રવ્ય ગ્રહણ કરવું. ‘તવયવં ગં કર્થ = ‘તવયવં યતિત = વિશોધિકોટિદોષથી જે કાંઈપણ ક્રાદિ દ્રવ્ય પાત્રમાં પડ્યું. અર્થાત્ દાતાવડે પાત્રમાં જે નંખાયેલું સાધુ જુએ. પછી શું કરે ? તે જણાવે છે. તે વિય ૩ = “તમ્ વેવ ૩ર = અહીં ‘વિય' = “વેવ' શબ્દ એ “વાર' = જકાર વાચક છે. એટલે કે જે દ્રવ્ય પડ્યું હોય તેને જ અર્થાત્ તે અશુદ્ધદ્રવ્યને જ, અલગ કરી કાઢે - પરઠવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy