SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ १९० तथाविधभयविह्वलतया जल्पनशक्त्यभावादनुज्ञातत्वमाकारतो वा दर्शयन्ति तदाऽनुमतमिदममीषामिति कृत्वा तदभिगृह्य चौरापगमानंतरं भूयोऽपि तदप्रीत्यादिपरिहारार्थमस्माभिश्चौरभयादिना गृहीतमिदं साम्प्रतं स्वकीयं गृह्णीतेति जल्पनपूर्वकं पथिकेभ्य एव पुरतस्तच्चौरादत्तं मुञ्चत्येवं कृते यदि ते तद्गृह्णन्ति तदा समर्प्यते परमार्थतस्तदीयमेव, यदि च न गृह्णन्ति वदन्ति च भवन्त एवैतदुपभुजतामिति तदा तैर्मुत्कलितास्तद्गृहीत्वोपभुञ्जते यतय इति गाथार्थः । ।५० ।। अवतरणिका- उक्तमाच्छेद्यद्वारमथानिसृष्टद्वारमाह। मूलगाथा- अणिसिट्ठमदिन्नमणणुमयं च बहुतुल्लमेगु जं दिज्जा। तं च तिहा साहारणचोल्लगजड्डानिसट्ठति ।।५१।। संस्कृतछाया- अनिसृष्टमऽदत्तमऽननुज्ञातं च बहुतुल्यमेको यद्दद्यात् । तच्च त्रिधा साधारणचोल्लकजड्डाऽनिसृष्टमिति ।।५१ ।। व्याख्या- अनिसृष्टं पूर्वोक्तशब्दार्थानिसृष्टदोषसंज्ञं तन्मोदकाद्यशनादि भवेदिति शेषः । यत्किઆપે. અથવા તો તેવા પ્રકારના ભયથી વિલ્હલતાના લીધે બોલી શકે તેમ ન હોય તો પણ ઈશારાથી પોતાની અનુજ્ઞા દર્શાવે, ત્યારે એઓએ રજા આપી છે એમ સમજીને ચોરોવડે અપાતું પાથેયાદિ લઈને ચોરો ગયાબાદ ફરીવાર સાથદિની અપ્રીતિના પરિવારમાટે સાધુ સાર્થ પાસે જાય અને કહે “ચોરોના ભયથી અમોએ આ ગ્રહણ કર્યું છે. હવે તમો આ તમારું પાછું લઈ લ્યો.” એમ બોલવાપૂર્વક પથિકસાર્થની સામે ચોરો પાસેથી લીધેલું મૂકી દે. હવે જો તેઓ તે લઈ લે તો સાધુ તેને સમર્પિત કરી દે કારણ કે પરમાર્થથી તે તેઓનું જ છે – તેઓએ જાતે આપ્યું નથી અને આપવાની અનુજ્ઞા પણ મૌખિક આપી નથી. જો ગ્રહણ કરે નહિ અને કહે કે “આપ જ આને વાપરો.” ત્યારે તેઓ વડે એ અનુજ્ઞાત હોવાથી સાધુ તેને ગ્રહણકરીને વાપરે./૫વા અવતરણિકા :- આ પ્રમાણે આચ્છેદ્યદ્વાર કહ્યું. હવે, અનિસૃષ્ટદ્વાર કહે છે. શબ્દાર્થ :- સિટું = અનિસૃષ્ટ, વિન્ન = નહિ આપેલું, બુમર્થ = અનુમતિ નહિ આપેલું, ૨ = અને, વહેતુક્ત = ઘણા માણસોની માલિકીનું, y = એક જણ, i = જે, ક્રિષ્ના = આપે, તે = તે અનિસૃષ્ટ, = અને, તિ = ત્રણ પ્રકારનું, સદાર = ઘણા માણસોની માલિકીનું, વોm = માલિકવડે પોતાના નોકરને બક્ષીસ અપાયેલું અથવા ખેતરમાં કામ કરનાર માણસોને અપાતો ભાત, નદુ = હાથીવડે, નિતિ = અનુજ્ઞા નહિ અપાયેલું.//૫૧|| મૂળગાથા-ગાથાર્થ :- જે અશનાદિના અનેક માલિક હોય તે અશનાદિ સાધુને આપવા માટે બધાએ કોઈ એકને કહ્યું ન હોય છતાં કોઈ એક આપે તે અનિવૃષ્ટ દોષવાળું કહેવાય અને તે (૧) સાધારણ (૨) ચોલ્લક અને (૩) જ રૂપ ઉપાધિભેદે કરીને ત્રણ પ્રકારનું છે.ll૧૧ાા • અનિસૃષ્ટનું સ્વરૂપ • વ્યાખ્યાર્થ :- “સિમ' = નિકૃષ્ટ' = રજા ન દીધેલું. પૂર્વે દ્વારગાથા ૪ માં કહેવાયેલ શબ્દના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy