________________
ग्रामादिनायकः स्वामिप्रायराजवल्लभादिश्च, प्रभुर्गृहादिनायकः स्तेनाश्चौरास्तद्देयमाच्छेद्यमुक्तशब्दार्थं स्यात्तच्च त्रिविधं त्रिप्रकारं त्रिविधदायकभेदाद् ज्ञेयमिति ।
___ स्वाम्याच्छेद्यादिस्वरूपम् । अयमत्र भावार्थो यदा ग्रामादिस्वामी साधून् दृष्ट्वा तन्निमित्तं भद्रकादितया कलहेनाकलहेन वा बलादपि दरिद्रकौटुम्बिकेभ्यः सकाशादशनाद्युद्दाल्य यतिभ्यो दद्यात् तदा तदशनादि स्वामिविषयाच्छेद्यं । यदा सुरभीरक्षककर्मकरअङ्कितदासपुत्रपुत्रिकावधूभार्यादिसत्कमेतेभ्योऽनीप्सद्भ्योपि सकाशाद् गृहीत्वा, गृही गृहनायकः साधुभ्यो दुग्धादिकं दद्यात् तदा प्रभुविषयमाच्छेद्यं स्यात् । यदा च चौराः साधुषु प्रीतिमन्तः स्वनामाभिमुखं मार्गे आगच्छन्तः कदाचित्तत्र दरिद्रसार्थिकसार्द्धमागतान् साधून् भोजनार्थं कृतावस्थिति(तीन्)सार्थमध्ये भिक्षामटतः परिपूर्णां तां अप्राप्नुवतश्च दृष्ट्वा साधुनिमित्तमात्मनोऽर्थाय वा सार्थिकेभ्यो बलादाच्छेद्य यत्पाथेयादि साधुभ्यो दद्युस्तत् स्तेनविषयाच्छेद्यं, त्रिविधस्याप्येतस्य कल्पाकल्पविधिमाह ।
_ स्वाम्याच्छेद्यादीनामकल्प्यता तत्र दोषाश्च ॥ એવા નગરશેઠ-કોટવાળવગેરે જાણવા. (૨) “પ્રમુ” = ઘરવગેરેના માલિક. (૩) “ર્તન' = ચોર.
ટૂંકમાં, સ્વામી વગેરે ગરીબવગેરે પાસેથી બળાત્કારે આંચકીને સાધુને જે આહારાદિ આપે તે આચ્છેદ્ય કહેવાય છે.
તે ગચ્છિન્ન તિવિદ્દ = “તત્ સપ્ટેમ્ ત્રિવિદ્ય' = તે આચ્છેદ્ય દાયકના ભેદે ત્રણ પ્રકારે જાણવું. તે આ રીતે.
સવામી - આચ્છધવગેરેનું સ્વરૂપ છે (૧) જ્યારે ગામવગેરેના માલિક, સાધુને જોઈને ભદ્રકતાઆદિના લીધે સાધુને દાન આપવા માટે ઝઘડો કરીને કે ઝઘડા વગર દરિદ્રકુટુંબિઓ પાસેથી જે અશનાદિને બલાત્કારે આંચકીને પણ સાધુને આપે, તે અશનાદિ સ્વામીસંબંધિ આદ્ય કહેવાય છે.
(૨) જ્યારે, દાન માટે પોતાના આહારાદિને આપવા નહિ ઈચ્છતા એવા ગાયનો રક્ષક ગોવાળીઓ, નોકર સારા ઘરનો માણસ હોય પણ દવા વગેરેમાં આવી જવાથી લેણદારના ઘરે નોકર તરીકે રહ્યો હોય તે અંકિતદાસ, પોતાના પુત્ર, પુત્રી, પુત્રવધુ પત્ની વગેરે નહિ ઈચ્છતા એવા તેમની પાસેથી લઈને, ઘરનો માલિક સાધુને આપે, ત્યારે એ પ્રભુસંબંધી આચ્છેદ્ય કહેવાય છે.
(૩) જ્યારે, સાધુઓ પર પ્રીતિવાળા એવા ચોરો પોતાના ગામ તરફ આવતા હોય અને એજ રસ્તામાં, ક્યારેક દરિદ્રસાર્થની સાથે સાધુઓ આવતા હોય. સાર્થનો પડાવ નંખાયો હોય, સાધુઓ ભિક્ષા માટે સાર્થના માણસો પાસે ફરતા હોય પણ સંપૂર્ણ ગોચરી મળી ન હોય. આવું જોઈને, સાધુને સંપૂર્ણ ગોચરી મળે તે માટે, અથવા તો પોતાના માટે સાર્થ પાસેથી બજૂકઆદિના જોરે જે ભાથું વગેરે આંચકીને સાધુને આપે. તેને સ્તન = ચોરસંબંધી આચ્છેદ્ય કહેવાય છે.
• સ્વામી વગેરે આચ્છેદની અકથ્થતા અને તેમાં દોષો •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org