________________
१८१
वि भिक्खा दवाविया । तओ वसुमईए तंमि चेव घडए लड्डुए गिण्हिस्सामित्ति फणेहिं ठाउं करो वूढो तत्थ य तेसिं सुगन्धेण राइए सप्पो पविठो आसि तेण य सा करे डक्का, डक्काडक्कत्ति पोक्करन्ती जक्खदिन्नेण कहवि गारुडिएहिंतो उठाविया। अन्नंमि दिणे सो चेव साहू भिक्खं अडन्तो तत्थागओ। जक्खदिन्नेण उवालद्धो । जहा भयवं निद्दओ तुमं जेण तंमि दिणे सिक्कगठियघडयमज्झनिहियलड्डुयाणं मझे सप्पं पविट्ठ नाउं विसभएण सयं भिक्खा न गहिया । अम्हाणं पुण सप्पपवेसो न कहिओ। तओ मे भज्जा वन्दग(तच्चणिअ)भिक्खठाए ताउ घडयाउ लड्डुए गेण्हन्ती सप्पेण दड्डा, साहुणा भणियं न मए सप्पपवेसो नाओ किन्तु अम्हाणमागमे जहन्नमालोहडं एसा भिक्खा वुच्चइ । सा य साहूण गहणाय निवारियत्ति मए परिहरिया इच्चाइकहाए निउणो एसो धम्मो, भाविताणि दोवि संबुद्धाणि। गओ य साहू सट्ठाणं ति। अत्र देयवस्तु न दृष्टमिति । तत्रस्थसर्पण भिक्षार्थं व्यापृता दष्टेत्यदर्शनमाश्रित्य कथानकमिदं ।
म उर्ध्वमालापहृते 'निःश्रेण्यादिकाऽऽरोहणे मरणोऽपि स्यात्' तस्य दृष्टांतः ' तथा निःश्रेण्यादिकमारुह्य प्रासादोपरितलमशनाऽऽदानाय चटत्या दात्र्याः पतनादुदरस्फोटादिना मरणादिकमपि स्यादत्राख्यानकं
यथा एगाए नयरीए एगस्स गिहवइस्स गिहे एगो साहू भिक्खटुं पविट्ठो। तस्स य गिहवઠપકો આપ્યો કે- ‘તમે તે કેવા નિર્દય કે પેલા દિવસે શીંકા પર રાખેલ ઘડાના લાડુઓની મધ્યમાં છુપાયેલ સાપને જાણીને વિષના ભયથી = રખે ને સાપના ઝેરથી મિશ્રિત લાડુ હોય ? એવા ભયથી, સ્વયં ગ્રહણ ન કર્યા. પણ અમોને સાપના પ્રવેશની વાત ન કરી ? મારી પત્ની તો પેલા બૌદ્ધભિક્ષુને ભિક્ષા આપવા તે ઘડામાંથી લાડુઓ કાઢવા ગઈ અને સર્પ વડે હંસાઈ.” સાધુએ એનો ખુલાસો આપતા કહ્યું કે “મેં કાંઈ સાપનો પ્રવેશ જાણ્યો નહોતો પરંતુ અમારા આગમમાં આને “જઘન્યમાલાપહૃત ભિક્ષા” કહેવાય છે. આવી ભિક્ષા સાધુને ગ્રહણ કરવાનો નિષેધ કરાયો છે. એટલે મેં એ ભિક્ષા લેવાનું નિવાર્યું
तुं."
આવી સાધુની વાતો દ્વારા “આ જૈનધર્મ તો ખૂબજ નિપુણ છે.” એમ બન્ને પતિ-પત્ની જૈન ધર્મથી પ્રભાવિત થઈને બોધ પામ્યા. સાધુ પોતાના સ્થાને ગયા.
અહીં, દેયવસ્તુ જોવાઈ હોતી તેથી તે ઘડામાં રહેલ સર્વે, ભિક્ષા માટે પ્રવૃત્ત થયેલી તેને હંસ આપ્યો હતો. આમ, અદર્શનને આશ્રયીને જઘન્યમાલાપત’ નું આ દૃષ્ટાંત છે. • ઉર્ધમાલાપહતમાં “નિસરણી વગેરે પર ચઢવામાં મરણ પણ થાય તેનું દૃષ્ટાંત છે
પ્રાસાદની ઉપરની પાલી પરથી = ઉપરના માળ પરથી અશનાદિને લેવા માટે નિસરણીવગેરે પર ચઢતી દાત્રી જો ચૂકથી પડી જાય તો પેટ ફૂટી જાયવગેરેદ્વારા દાત્રીનું મરણ પણ નીપજે. તે વિશે ४था मा प्रभारी छे.
એક નગરના એક ગૃહપતિના ઘરે એકસાધુએ ગોચરી માટે પ્રવેશ કર્યો. ગૃહપતિએ પોતાની પત્નીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org