________________
१०४
कार्मिकगन्धाग्निधूमबाष्पास्तैः । यद्वा 'कम्मिय'त्ति आधाकर्म्मिकसम्बन्धिनो गन्धाग्निधूमबाष्पा इति समसनीयं । अयमर्थ आधाकर्म्मिकभक्तादिगन्धबाष्पाग्निधूमैः सह मिलितं शुद्धमप्यशनादिकं सूक्ष्मं पूतिकर्म भवतीति । यद्येवं तर्ह्यपूति किञ्चिन्नास्त्येतैः सर्व्वव्यापि व्यापनादित्याह - तत् पुनः सूक्ष्मं पूतिकर्म्म, पुनः शब्दो विशेषणे न नैव दुष्टं दोषकृत् स्यात् साधोश्चारित्रस्येति शेषः । पूतितया परिहार्यरूपं तन्न भवतीति तत्त्वमशक्यपरिहारत्वेनाचीर्णत्वात् । तथाहि लोके द्विधा प्रयोजनं दृष्टं साध्यमसाध्यं च । तत्र यत् साध्यं तदेतत्साधयितुं शक्यते, नासाध्यं तद्धि साधयन् क्लेशमेवासादयति, तदत्र बादरपूतेः परिहारः साध्यं कार्यं सूक्ष्मपूतेस्त्वसाध्यं । यतोऽग्नेस्तापादिरूपा अंशा धूमश्च तथा आधाकर्म्मिकान्नगन्धबाष्पावित्येते चत्वारोऽप्याधाकर्मिका विशीर्येतश्चेतश्च गमनेन सर्व्व जगद् व्याप्नुवन्ति ततस्तत्स्थं शुद्धमशनादिकं सर्व्वं तैरस्स्पृष्टं पूतिः स्यात्तद्ग्रहणे च चारित्रनैर्म्मल्याभावस्तस्मादेतैः स्पृष्टमपि शुद्धमशनादि न पूतिरिति । किञ्चिल्लोकेऽपि न सूक्ष्मावयवं वस्तु दोषकृद् दृष्टं यथा अशुच्यादिकुथितद्रव्यावयवानामशुचिगन्धिनामप्यल्पगन्धीभूतानां दूरदेशादागत्य नासिकायां प्रविष्टो गन्धो ‘ગાધામ્મિતન્વયિનો' ન્ધામ્નિધૂમવાળા (તૈઃ)' એમ સમાસ કરવો. ભાવાર્થ આ થયો કે, આધાકર્મિક ભોજનાદિના ગંધ-બાફ-અગ્નિ અને ધૂમાડાથી મિશ્રિત એવા શુદ્ધ પણ અશનાદિ સૂક્ષ્મપૂતિકર્મવાળા બને છે.
અથવા તો ‘મ્નિય'
પ્રશ્ન :- જો એમ હોય તો અપૂતિ કંઈપણ રહેજ નહિ, કારણ કે આ ઉપરોક્ત ગંધાદિ તો સર્વત્ર વ્યાપેલા છે ને ?
=
ઉત્તર :- તું પુળ ન વુઠ્ઠું' ‘તત્ પુનઃ ન તુષ્ટ છે એમ જાણવું, વળી તે સૂક્ષ્મપૂતિકર્મ સાધુના ચારિત્રને દોષ ત્યાજ્યરૂપ નથી બનતું એમ ભાવાર્થ જાણવો કારણ કે, એનો એ ‘બારીન' = પૂર્વજોએ આચરેલું છે.
Jain Education International
=
=
અહીં ‘પુનઃ' શબ્દ એ વિશેષણમાં કરનાર બનતું નથી. પૂતિપણાથી એ પરિહાર = ત્યાગ અશક્ય હોવાથી
તથાહિ, લોકોમાં પ્રયોજન બે પ્રકારના જોવા મળે છે, (૧) સાધ્ય. (૨) અસાધ્ય. તેમાં જે સાધ્ય હોય એજ સાધી શકાય છે, અસાધ્ય ક્યારેય સાધી શકાતું નથી. અસાધ્યને જો સાધવા જાઓ તો માત્ર ક્લેશ જ મેળવવાનું થાય છે. તેથી અહીં બાદરપૂતિનો પરિહાર એ સાધ્ય છે પરન્તુ સૂક્ષ્મપૂતિનો પરિહાર અસાધ્ય છે. કારણ કે, કાર્મિક અગ્નિ-તાપાદિ રૂપ અંશો, ગન્ધ, ધૂમ અને બાષ્પ, આધાકર્મી એવા આ ચારેય પણ બધેજ ફેલાતા જાય અને અહીં-તહીં, આમ-તેમ જવા દ્વારા આખાય જગતમાં વ્યાપી જાય છે અને જગતમાં રહેલ સર્વ શુદ્ધઅશનાદિને તેઓ સ્પર્શવાથી બધુંજ પૂતિ થઈ જશે. તેના ગ્રહણમાં ચારિત્રની નિર્મળતાનો અભાવ થઈ જશે. તે કારણે, તેઓવડે સ્પર્શાયેલ પણ શુદ્ધઅશનાદિ પૂતિ થતા નથી. અર્થાત્ તે શુદ્ધઅશનાદિ અપરિભોગ્ય થતાં નથી.
જોકે લોકમાં પણ સૂક્ષ્મઅવયવવાળી વસ્તુ દોષકર્તા તરીકે જોવાઈ નથી. જેમકે, અલ્પગંધવાળી બનેલી અશુચિ વગે૨ે કોહવાયેલ દ્રવ્યના અવયવોની અશુચિવાળી ગંધ પણ દૂર દેશથી આવીને નાકમાં પ્રવેશે તો એ દોષકારક બનતી નથી, અથવા જેમ ગંધરૂપે વિષના અંશો દૂરથી આવીને જઠરમાં પ્રવેશે
For Private & Personal Use Only
www.jainelibrary.org