________________
१०५ न दुष्यति । यथा वा दूरादागत्य गन्धितया जठरांतःप्रविष्टा विषांशा अपि नष्टमौलसामर्थ्यत्वेनाल्पविषीभूता मरणं न जनयन्तीति । यद्येवं तर्हि किमर्थमियं प्ररूप्यते ? उच्यते, न परिहार्यतया अस्या उपन्यासः किन्तु भेदप्ररूपणतयैव । तदिह बादरपूतिमाश्रित्य प्रतिषेधो ज्ञेयः। प्रज्ञापनामात्रमाश्रित्य च सूक्ष्मपूतेरुपन्यास इति स्थितं।
बादरपूतिद्वैविध्यमाद्योपकरणपूतिस्वरूपं च ॥ द्विविधं द्विधा बादरपूतिकर्म पूर्वोक्तं स्यादिति शेषः । किं विषयं द्वैविध्यमित्याह । उपकरणभक्तपान इति उपकरणविषयं भक्तपानविषयं चेत्यर्थः। तत्र यद्रव्यं चुल्लीस्थालीदर्वीचटुककहदुछकोदूखलिकाप्रभृतिकं राध्यतोऽशनादेर्दात्र्या साध्वादिभ्यो दीयमानस्य वा तस्यैवोपकाराय वर्त्तते तदुपकरणं इदं च प्रक्रमादाधाकर्मिकमत्र ग्राह्यं । तस्मिंश्च रन्धनादिकरणतो गृहयोग्यशुद्धाशनादिकमप्यशुद्धोपकरणमिलितत्वात् पूत्युपकरणपूति यद्वोपकरणमेव पूत्यविशुद्धिकोटिदोषयुक्तत्वादुपकरणपूति ।
_ उपकरणपूतिसंभवः ॥ તો પણ એના મૂળસામર્થ્યનો નાશ થયો હોવાથી ઓછા વિષવાળા બનવાથી મરણને લાવતા નથી.
પ્રશ્ન :- જો એમ હોય તો શા માટે એની પ્રરુપણા કરવી ?
ઉત્તર :- માત્ર ભેદની પ્રરૂપણા કરવા પૂરતી જ પ્રરૂપણા કરી છે. પરંતુ એના પરિહારરૂપે વાત કરી નથી. તેથી અહીં માત્ર બાદરપૂતિનો પ્રતિષેધ જાણવો. અર્થાત્ માત્ર જાણકારી માટે જ સૂક્ષ્મપૂતિની વાત કરી છે એમ જાણવું.
• બાદરપૂતિના બે પ્રકારો તથા પ્રથમ ઉપકરણપૂતિનું સ્વરૂપ છે કુવિ' = ત્રિવિશં” = બે પ્રકારો, “વાયરમ્' = વાતરમ્' = પૂર્વોક્ત બાદરપૂતિના થાય છે, કયા વિષયક બે પ્રકારો ? તે કહે છે, “વારણ-મત્તાને' = “ઉપર-મંજીપાને= ઉપકરણવિષયક અને ભાત પાણીવિષયક.
ગુન્શી' = ચૂલો, “ચાતી = તપેલી, ઉર્વી' = ડોયો-લાકડા વગેરેની દાંડીવાળો, દાળ-ખીચુંલેમટું વગેરે હલાવવાનું સાધન વિશેષ, “ટુ' = ચમચો(?), “દકુછજ' = કડછી-દાલાદિ વઘારવાનું સાધન વિશેષ-વઘારતી વખતે “છફ' એવો અવાજ થાય છે માટે જ “છફ કરે તેને કડછી કહેવાય છે, “હૂનિશા' = નાનું ઉખલ-મજબૂત પત્થરમાં ખાડો કરેલો હોય જેમાં વસ્તુ નાખી શાંબેલા અથવા પત્થર વગેરે વડે ખાંડવામાં આવે છે, આ ચૂલો વગેરે જે દ્રવ્યો દાત્રીવડે રંધાતા અશનાદિના અથવા સાધુ વિગેરેને અપાતા તેના (અશનાદિની) જ ઉપકાર માટે વર્તે તે ઉપકરણ કહેવાય. ચાલુપ્રકરણથી તે આધાકર્મી ઉપકરણ લેવું.
આધાકર્મી એવા તે ઉપકરણમાં રાંધવાનું વગેરે કરવાથી ઘરને યોગ્ય-ગૃહસ્થ પોતાના માટે બનાવેલું શુદ્ધઅશનાદિ પણ અશુદ્ધઉપકરણ સાથે ભેગું થવાથી એ ઉપકરણપૂતિ બને છે. અથવા તો, અવિશુદ્ધિ કોટિદોષથી યુક્ત હોવાથી તે ઉપકરણ જ પૂતિ થાય છે. તે ઉપકરણપૂતિ કહેવાય છે.
ઉપકરણપૂતિનો સંભવ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org