________________
૬૪)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ
પુષ' ઇચ્છે છે. આ એષણાનું ઉદાહરણ કહ્યું. વળી બીજો કોઈ યજ્ઞદત્તાદિક ક્યાંઇક નાસી ગયેલા પુત્રને 'તે' ગવેષણા કરે છે - શોધે છે. આ ગષણાનું ઉદાહરણ કહ્યું. વળી બીજો કોઈ વિષ્ણુમિત્રાદિક
ન' પદને અનુસારે એટલે ઘણી ધૂળવાળી પૃથ્વી પર પડેલાં પગનાં પ્રતિબિંબના અનુસરે શત્રુને ‘Uતે શોધે છે. આ માર્ગણાનું ઉદાહરણ કહ્યું. વળી બીજો કોઈ તે શત્રુના મૃત્યુને એટલે મરણને
તે’ ઉદ્ગોપન કરે છે એટલે સર્વજનની સમક્ષ તેનું મરણ કહેવાને ઇચ્છે છે. આ ઉદ્ગોપનનું ઉદાહરણ કહ્યું. ll૭૫||
આ પ્રમાણે સચિત્તદ્વિપદદ્રવ્યના વિષયવાળી એષણા કહી હવે સચિત્ત ચતુષ્પદ અને અપદના વિષયવાળી મિશ્રના વિષયવાળી અને અચિત્તના વિષયવાળી એષણાને કહે છે :मू.०- एमेव सेसएसुवि, चउप्पयापयअचित्तमीसेसु ॥
जा जत्थ जुज्जए एसणा उ तं तत्थ जोएज्जा ॥७६॥ મૂલાર્થ એ જ પ્રમાણે બાકીના ચતુષ્પદ, અપદ, અચિત્ત અને મિશ્રને વિષે જે એષણા જે ઠેકાણે યોગ્ય હોય, ત્યાં તેને જોડવી I૭૬ll
ટીકાર્થ : એ જ પ્રમાણે એટલે કે - જેમ દ્વિપદને વિષે તેમ “શેપ' દ્વિપદથી રહિત (બાકીના) એવા ચતુષ્પદ, અડદ, અચિત્ત અને મિશ્રને વિષે એટલે ગાય વગેરે ચતુષ્પદ, બીજપૂરક (બીજો) વગેરે અપદ, દ્રમ્ (રૂપિયા) વગેરે અચિત્તક અને કડા, બાજુબંધ વગેરે અલંકાર વડે વિભૂષિત પુત્ર વગેરે મિશ્રદ્રવ્યને વિષે જયાં જે એષણા એટલે ઇચ્છા, ગવેષણા માર્ગણા વગેરે રૂપ એષણા “મુખ્યતે' ઘટતી હોય તે (એષણા) ને તે ઠેકાણે પૂર્વે કહેલી ગાથા અનુસારે જોડવી. જેમકે - કોઈક મનુષ્ય દૂધ ખાવા માટે ગાયને ઇચ્છે છે, કોઈક કોઈક સ્થાને નાસી ગયેલી તે જ ગાયને શોધે છે, વળી બીજો કોઇક ચોરો વડે હરણ કરાતી તે જ ગાયને ગાય વગેરેનાં પગલાનાં પ્રતિબિંબને અનુસાર શોધે છે. વળી બીજો કોઈ પોતાનું શૂરવીરપણું પ્રગટ કરવા માટે લોકોની સમક્ષ વાઘને પ્રાણરહિત કરવા ઇચ્છે છે. એ જ પ્રમાણે (બિજોરુ આદિ) અપાદાદિકને વિષે પણ ભાવના કરવી. I૭૬ll. દ્રવ્ય એષણા કહી. હવે ત્રણ પ્રકારની ભાવ એષણા કહેવાઈ ઇચ્છાથી કહે છે : म.०- भावेसणा उ तिविहा, गवेसगहणेसणा उ बोद्धव्वा ॥
गासेसणा उ कमसो, पन्नत्ता वीयरागेहिं ॥७७॥ મૂલાર્થઃ ગવેષણા, પ્રહરૈષણા અને ગ્રામૈષણા એમ અનુક્રમે ત્રણ પ્રકારની ભાવૈષણા વીતરાગે કહી છે, જાણવી. (૭ી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org