________________
|| એકેકના ૧૦-૧૦ ભેદો અને તેની વ્યાખ્યા |
(૫૫ (સ્ત્રી-પશુ-પંડક રહિત) ૧. સ્ત્રી સંબંધી અથવા સ્ત્રી સાથે કથા ૨. નિષદ્યા-સ્ત્રીની સાથે એક આસને બેસવું અથવા સ્ત્રીના ઊડ્યા પછી બે ઘડી સુધીમાં તે સ્થાને બેસવું ૩, ઇંદ્રિય-સ્ત્રીના અંગોપાંગ જોવા ૪, કુંડૂમંતર-ભીંતને આંતરે રહી સ્ત્રીની વાત સાંભળવી પ, પૂર્વક્રીડિત -સ્ત્રીની સાથે પૂર્વે ક્રીડા કરી હોય તે સંભારવી ૬, પ્રણીત-ઘી, દૂધ વગેરે રસવાળું ભોજન કરવું ૭, અતિમાત્રાહાર-અધિક પ્રમાણવાળો આહાર કરવો. ૮. તથા વિભૂષણ-શરીરને સ્નાન-વસ્ત્ર-અલંકારાદિ વડે શોભિત કરવું. ૯. આ નવ બ્રહ્મગુતિઓ છે. અર્થાત્ આ નવા વિષયો બ્રહ્મચર્યનો નાશ પણ કરનાર હોવાના સંભવથી ત્યાગ કરવા લાયક છે.) ૯. ‘તથા ' એ શબ્દ સમુચ્ચય અર્થમાં છે, એટલે તથા વળી દશ પ્રકારનો પિંડ, તે દશ પ્રકારનો શ્રમણધર્મ છે તે આ પ્રમાણે ‘વંતી ય નવ મળવ, મુત્તી તવ સંગને ય વધળે. સવં સોયં વ વં નફધો ફા' (શાંતિ, માદેવ, આર્જવ, મુક્તિ (નિલભતા), તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય આ દશ પ્રકારનો યતિધર્મ જાણવો.) ૧૦. આ પ્રમાણે જણાવેલ પ્રશસ્ત ભાવપિંડનો ઉપસંહાર (સમાપ્તિ) કહે છે. “' ઇત્યાદિ. આ દશે પ્રકારનો ભાવપિંડ આઠ કર્મનું મંથન કરનારા તીર્થકરોએ કહ્યો છે. આ કહેવાથી ગ્રંથકારે “હું કાંઈ કહેતો નથી, એ પ્રકારે પોતાની બુદ્ધિનો ત્યાગ કહ્યો. (૬૦-૬૧-૬૨) હવે દશ પ્રકારના અપ્રશસ્ત ભાવપિંડને પણ અનુક્રમે કહે છે. “પરસ્થો ય' ઇત્યાદિ વળી અપ્રશસ્ત જે એક પ્રકારે ભાવપિંડ તે “સંયમ:' વિરતિનો અભાવ જાણવો. અહીં અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે સર્વે પણ અંતર્ભત છે એમ વિચક્ષા કરાય છે, તેથી કાંઈ પણ દોષ નથી (૧) અજ્ઞાન અને અવિરતિ એ બે પ્રકારનો અપ્રપશસ્ત ભાવપિંડ છે. અહીં જે વ શબ્દ લખ્યો છે તેનો મિથ્યાત્વ શબ્દની પછી સંબંધ કરવો. અહીં મિથ્યાત્વ, કાષાય વગેરે સર્વે પણ આ બેમાં જ અંતર્ભત થાય છે એમ વિચક્ષા કરી છે, તેથી બે પ્રકારપણાનો વિઘાત થતો નથી. એ જ પ્રમાણે આગળ પણ અંતર્ભાવની ભાવના ભાવવી. (૨) મિથ્યાત્વ તથા શબ્દથી અજ્ઞાન અને અવિરતિ એ ત્રણ પ્રકારે ભાવપિંડ છે. (૩) ક્રોધાદિક ચાર-ક્રોધ, માન, માયા, લોભ. એ ચાર પ્રકારે ભાવપિંડ છે. (૪) પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચ આશ્રવના દ્વારા તે પાંચ પ્રકારે ભાવપિંડ છે. (૫) “પુર્વિધઃ' છે પ્રકારનો. ‘વજય’ ત્તિ કાયનો વધ એટલે પૃથ્વીકાયાદિકનો જે વિનાશ, તે છ પ્રકારનો ભાવપિંડ છે. (૬) તથા ‘સવિધ સાત પ્રકારનો ભાવપિંડ ‘fણ' કર્મના વિષયવાળો જાણવો. અહીં ભાવપિંડનો તેમાંથી જ ગ્રહણ કરનારને અવગૃહીતા એષણા હોય છે. (૫) પ્રગૃહીતા - ભોજન સમયે ભોજન કરનારને આપવા ઉજમાળ થયેલાએ અથવા ભોજન કરનારાએ પોતાના હાથ વગેરે વડે જે ગ્રહણ કર્યું હોય તેને ગ્રહણ કરનાર (અન્ય) ને પ્રગૃહીતા એષણા હોય છે. (૬) ઉજિઝતધર્મા - જે ભોજનસમૂહ, ત્યાગ કરવા લાયક હોય અને તેને બીજા દ્વિપદાદિક (મનુષ્પાદિક) ઇચ્છતા ન હોય તેવા તત્વ-પરિત્યાગને લાયક અથવા ત્યાગ કરેલ ભોજનસમૂહને ગ્રહણ કરનારને ઉજ્જિતધામ એષણા હોય છે. (૭)
પારૈષણા પણ એ જ પ્રમાણે જાણવી. વિશેષ એ કે ચોથી એષણામાં આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) વગેરે નિર્લેપ જાણવું. II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org