________________
પર)
તે શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , કરીને ક્ષેત્રપિંડ અને કાળપિંડ શબ્દ વડે વ્યપદેશ કરાય છે. કહેવામાં આવે છે) તે બાબત મૂળમાં કહ્યું છે કે “વસુ ગદિદં તુ' ઇત્યાદિ ‘દયોઃ ક્ષેત્ર અને કાળને વિષે “યત્ર' જે વસતિ આદિને વિષે અથવા જ્યારે પ્રથમ પોરસી આદિને વિષે જે નામાદિરૂપ પિંડ વર્ણવાય છે. અથવા તો જે ઘર કે રસોડા વગેરેને વિષે “fic:' ગુડપિંડાદિક કે મોદક આદિ પિંડ કરવામાં આવે છે અથવા જયારે એટલે પહેલા પહોર વગેરેને વિષે તૈયાર કરાય છે, તે વર્ણન કરાતો નામાદિક પિંડ અથવા તૈયાર કરાતો ગુડીદનાદિકપિંડ, તે ક્ષેત્ર અને તે કાળની અપેક્ષાએ ક્ષેત્રપિંડ અને કાળપિંડ કહેવામાં આવે છે. જેમકે અમુક વસતિ આદિ ક્ષેત્રપિંડ અને પ્રથમ પૌરુષીપિંડ વગેરે પ૮. ક્ષેત્રપિંડ અને કાળપિંડ કહ્યા. હવે ભાવપિંડને કહેવાની ઇચ્છાથી કહે છે : मू.०- दुविहो उ भावपिंडो, पसत्थओ चेव अप्पसत्थो य ॥
एएसिं दोण्हंपि य, पत्तेय परुवणं वोच्छं ॥५९॥ મૂલાર્થ : પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારનો ભાવપિડ છે, તે બંનેની, પ્રત્યેકની (દરેકની) પ્રરૂપણાને હું કહીશ. //પા.
ટીકાર્થઃ દ્વિવિધઃ બે પ્રકારનો ભાવપિડ છે. તે આ પ્રમાણે પ્રશસ્ત અને અપ્રશસ્તઃ તેથી એ બંને પિંડમાંની પણ પ્રત્યેકની (દરેકની) “પ્રપ' બન્ને પ્રકારના ભાવપિંડો, જે ગાથાની પદ્ધતિ વડે “પ્રરૂપાય છે તે પ્રરૂપણા” તે પ્રરૂપણા (ગાથાસમૂહ) ને હું કહીશ પલા પ્રતિજ્ઞા કરેલી વાતનો જ ચાર ગાથા વડે નિર્વાહ કરે છે ? मू.०- एगविहाइ दसविहो, पसत्थओ चेव अप्पसत्थो य ॥
"संजम विज्जाचरणे, रेनाणादितिगं च तिविहो उ ॥६०॥ "नाणं दंसण तव संजमो य, 'वय पंच छच्च जाणेज्जा ॥ "पिंडेसण पाणेसण, उग्गहपडिमा य पिंडम्मि ॥६१॥ “पवयणमाया 'नवबंभ-गुत्तीओ तहय "समणधम्मो य ॥ एस पसत्थो पिंडो, भणिओ कम्मट्टमहणेहिं ॥२॥ अप्पसत्थो य असंजम, 'अन्नाणं अविरई य मिच्छत्तं ॥ જોહા “વાસવાયા,
ઉમે પાત્ત °3માં ય દ્વારા મૂલાર્થ: પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવપિંડ એક પ્રકારનો યાવત દશ પ્રકારનો છે. તેમાં ૧. સંયમ, ૨. જ્ઞાન-ચારિત્ર, ૩. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એમ ત્રણ પ્રકારે, ૪. જ્ઞાન-દર્શન-તપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org