________________
ઉપધિપ્રક્ષાલનનો વિધિ |
(૨૯ ઉપધિને “ર વિશ્રામ' વિશ્રાંતિ ન આપે એટલે પરિભોગ (ઉપયોગ) કર્યા વિના સ્થાપન ન કરે (રાખી ન મૂકે) શા માટે વિશ્રાંતિ ન આપે ? એમ જો કોઈ શંકા કરે તો કહે છે કે – આ ઉપાધિઓ હંમેશાં ઉપયોગી છે તેથી, તેથી કરીને જે ધોવાની હોય તે ઉપધિમાંથી જૂ ને) “યતનયા' વસ્ત્રના આંતરાવાળા હાથ વડે ગ્રહણ કરવારૂપ યતના વડે કરીને “સંખ' નહિ ધોવાલાયક વસ્ત્રને વિષે પદિકા (જૂનો સંક્રમ કરવો અને ત્યાર પછી “ધાવન” એટલે તેનું ધોવાનું કરવું. ૨૮ આ ગાથાનું જ ભાષ્યકાર મહારાજ ત્રણ ગાથાઓ વડે વ્યાખ્યાન કરે છે –
पायस्स पडोयारो, पत्तगवज्जो य पायनिज्जोगो ॥ दोन्नि निसज्जाओ पुण, अभितरबाहिरा चेव ॥८॥ संथारुत्तरचोलग, पट्टा तिन्नि उ हवंति नायव्वा ॥ मुहपोत्तिय त्ति पोत्ती, एगनिसेज्जं च रयहरणं ॥९॥ एए उ न वीसामे पइदिणमुवओगओ य जयणाए ॥
સંવામિUT થોવંતિ, છપ્પા તત્થવદિપ ૩૨૦ (મધ્ય) મૂલાર્થઃ પાત્રનો પ્રત્યવતાર (ઉપકરણ) પાત્રને વર્જીને પાત્રનો નિર્યોગ છ પ્રકારે છે, તથા અભ્યતર અને બાહ્ય એ બે પ્રકારની નિષદ્યા, સંસ્તાર, ઉત્તર અને ચોલક એ ત્રણ પટ્ટ હોય છે એમ જાણવું. તથા પોત્તી એટલે મુખપોતિક તથા એક નિષદ્યાવાળું રજોહરણ. આ સર્વે હંમેશાં ઉપયોગી હોવાથી વિશ્રાંતિ આપવા લાયક નથી, તેથી યાતના વડે પદિકાને સંક્રમાવીને વિધિપૂર્વક તેને ધોવાના છે. II૮-૯-૧૦ના (ભાષ્ય) ટીકાર્થ: આ ત્રણે ગાથાનો અર્થ કહી ગયા છીએ. વિશેષ એ કે “
સંકે' ઇત્યાદિ. તેમાં વિશ્રામનો અભાવ હોયે સતે યાતના વડે પપદિકાને, અન્ય વસ્ત્રમાં સંક્રમાવીને વિધિપૂર્વક “પાવયંતિ' પખાળવા. ૮-૯-૧૦ણા (ભાષ્ય)
આ પ્રમાણે વિસામો નહિ આપવા લાયક ઉપધિ કહ્યો. તે કહેવાથી બાકીનો ઉપધિ વિસામો આપવા લાયક છે એમ જાણવું. તેથી તેના વિસામાના વિધિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર આ પ્રમાણે કહે છે : પૂ.૦- નો પુવસમિળ, તં પર્વ વીયરીયા , .
पत्ते धोवणकाले, उवहिं वीसामए साहू ॥२९॥ મૂલાર્થઃ વળી જે ઉપધિ ધોવાનો કાળ પ્રાપ્ત થયે સતે વિસામો અપાય છે, તે ઉપધિને સર્વજ્ઞની આજ્ઞાએ કરીને સાધુ આ પ્રમાણે વીસામો આપે. /રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org