________________
આહાર-પાણીના ચર અને સ્થિર વિભાગો છે
(૩૮૯
છાશ, શાક વગેરે સહિત અશન (આહાર)ના આધારરૂપ કરવા, તથા બે ભાગ ‘દ્રવસ્ય' પાણીના આધારરૂપ કરવા, અને છઠ્ઠો ભાગ વાયુના સંચાર માટે ઊન (ઊણો) કરવો. ૬૫OTI
અહીં કાળની અપેક્ષાએ કરીને તે તે પ્રકારે આહારનું પ્રમાણ થાય છે, તે કાળ ત્રણ પ્રકારનો છે. તે વિષે કહે છે : मू.०- सीओ उसिणो साहारणो य कालो तिहा मुणेयव्वो ॥
साहारणम्मि काले, तत्थाहारे इमा मत्ता ॥६५१॥ મૂલાર્થ શીત, ઉષ્ણ અને સાધારણ એમ ત્રણ પ્રકારે કાળ જાણવો. તેમાં સાધારણ કાળને વિષે આ આહારની માત્રા કહી છે I૬૫૧)
ટીકાર્થઃ કાળ ત્રણ પ્રકારે જાણવો. તે આ પ્રમાણે : શીત, ઉષ્ણ અને સાધારણ. ‘તત્ર' તેમાં તે ત્રણ કાળની મધ્યે સાધારણ (સમશીતોષ્ણ) કાળને વિષે ‘સાહાર' આહારના વિષયવાળી ‘દ્ય' આ ઉપર કહી તે “માત્રા' માત્રા છે એટલે પ્રમાણ છે. I૬૫૧.
म.०- सीए दवस्स एगो, भत्ते चत्तारि अहव दो पाणे ॥
__उसिणे दवस्स दोन्नि उ, तिन्नि व सेसा उ भत्तस्स ॥६५२॥ મૂલાર્થ: શીતકાળે પાણીનો એક ભાગ અને આહારના ચાર ભાગ, અથવા પાણીના બે ભાગ, તથા ઉષ્ણકાળમાં પાણીના બે અથવા ત્રણ ભાગ, અને બાકી ભાગ ભક્તના જાણવા. ૬પરા
ટીકાર્થ: ‘શીને અત્યંત શીતકાળને વિષે ‘વસ્ય' પાણીનો એક ભાગ કરવા યોગ્ય છે, અને ચાર ભાગ ‘મ ભક્તના કરવા લાયક છે. મધ્યમ શીતકાળને વિષે તો બે ભાગ પાણીના કલ્પે છે અને ત્રણ ભાગ ભક્તના કલ્પવા. અહીં ‘વા' શબ્દ મધ્યમ શીતકાળને જણાવવા માટે છે. તથા ‘૩ળે' મધ્યમ ઉષ્ણકાળને વિષે બે ભાગ ‘દ્રવણ્ય' પાણીના કલ્પવા અને બાકીના ત્રણ ભાગ ભક્તના કલ્પવા તથા અતિ ઉષ્ણકાળને વિષે તો ત્રણ ભાગ પાણીના અને બાકીના બે ભાગ ભક્તના કલ્પવા (કરવા). અહીં વા' શબ્દ અતિ ઉષ્ણકાળને સૂચવવા માટે છે. સર્વને (સર્વકાળને) વિષે છઠ્ઠો ભાગ વાયુના સંચાર માટે ખાલી રાખવો. II૬૫રા, હવે ભાગોના સ્થિર અને ચર (અસ્થિર) એવા બે વિભાગને દેખાડવા માટે કહે છે : मू.०- एगो दवस्स भागो, अवट्ठितो भोयणस्स दो भागा ॥
वढंति व हायंति व, दो दो भागा उ एक्कक्के ॥६५३॥ મૂલાર્થઃ પાણીનો એક ભાગ અને ભોજનના બે ભાગ અવસ્થિત છે. પ્રત્યેકને વિષે બેબે ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org