________________
(૩૮૭
| || પ્રમાણાતાત આહારના દાષ
on (૩૮૭ તથા मू.०- अइबहुयं अइबहुसो अइप्पमाणेण भोयणं भोत्तुं ॥
हाएज्ज व वामिज्ज व, मारिज्ज व तं अजीरंतं ॥६४६॥ મૂલાર્થઃ અતિબહુ, અતિવહુવાર તૃપ્તિ નહિ પામતા સતા ભોજન ખાધું હોય તો અતિસાર કરે, વમન કરાવે અથવા તે અજીર્ણ થવાથી મરણ પમાડે. I૬૪૬ll
ટીકાર્થઃ ‘તિબંદુ અતિબહ, આનું સ્વરૂપ આગળ કહેશે. ‘મતિવદુઃ' અનેક વાર તૃપ્તિ નહિ પામતા સતા ભોજન કર્યું હોય તો રાત્' અતિસારનો વ્યાધિ કરે. તથા વમન કરાવે અથવા તે અજીર્ણ થવાથી મરણ પમાડે, તેથી પ્રમાણનો અતિક્રમ ન કરવો. ૬૪૬ો. હવે અતિબહુ વગેરેનું સ્વરૂપ કહે છે : मू.०- बहुयातीयमइबई, अइबहुसो तिन्नि तिन्नि व परेणं ॥
तं चिय अइप्पमाणं, भुंजइ जं वा अतिप्पन्तो ॥६४७॥ મૂલાર્થઃ બહુકને ઉલ્લંઘન કરનાર તે અતિબહુ કહેવાય છે, ત્રણ વાર કે ત્રણ વારથી વધારે વાર ખાય તે અતિબહુશ કહેવાય છે, તે જ અતિપ્રમાણ કહેવાય છે. અથવા તો તૃપ્તિ પામ્યા વિના જે ખાય તે અતિપ્રમાણ કહેવાય છે. ૬૪૭
ટીકાર્થ : “વહુતીતિ' અતિશયે કરીને બહુ એટલે પોતાના પ્રમાણથી અધિક (ભોજન કરે તે અતિબહુક કહેવાય છે) તથા દિવસની મળે જે સાધુ ત્રણ વાર ભોજન કરે અથવા ત્રણથી પણ વધારે વાર ભોજન કરે તે અતિબહુશઃ કહેવાય છે, તથા તે જ ત્રણ વારથી વધારે વાર ભોજન કરે તે અતિપ્રમાણ કહેવાય છે. અતિપ્રમાણ એ અવયવની વ્યાખ્યા કરી, એની જ બીજે પ્રકારે વ્યાખ્યા કરે છે. અથવા તૃપ્તિ પામ્યા વિના જ જે ભોજન કરે તે ‘મરૂપમાન' એ શબ્દનો અર્થ થયો (તથા
ગાળ' એ ઠેકાણે તાચ્છીલ્ય (તેવા સ્વભાવપણા)ની વિલક્ષામાં અથવા પ્રાકૃતલક્ષણના વશથી ‘હું પ્રત્યય થયો છે.) ૬૪ળા હવે પ્રમાણયુક્ત, હીન કે હીનતર ભોજન કરવામાં ગુણને કહે છે : મૂ.- દિયા મિયાણા, ગપ્પાહારે ય જે નરી |
न ते विज्जा तिगिच्छंति, अप्पाणं ते तिगिच्छगा ॥६४८॥ મૂલાર્થ : હિત આહારવાળા, મિત આહારવાળા અને અલ્પ આહારવાળા જે મનુષ્યો છે, તેમની વૈદ્યો ચિકિત્સા કરતા નથી, પરંતુ તેઓ પોતે જ) પોતાના ચિકિત્સક છે. I૬૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org