________________
| અલેપ-અલ્પલેપ-બહુલેપવાળા દ્રવ્યો |
(૩૭૫
હોવાથી શીતળતા થાય છે. તે કારણથી ગ્રીષ્મકાળમાં પણ આહારાદિકના શીતળપણાનો સંભવ હોવાથી ‘નઃ' જઠરાગ્નિ હણાય (મંદ થાય) છે, અને તે જઠરાગ્નિના ઉપઘાતથી ‘ગી :' અજીર્ણ, સુધાની મંદતા વગેરે દોષો થાય છે. તેથી કરીને સાધુઓને તક્ર-છાશ આદિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. કેમકે તક્રાદિ વડે ઝઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. કારણ કે - તે તક્રાદિને તેવો સ્વભાવ છે. ૬૨રો. હવે અલેપદ્રવ્યોને દેખાડે છે : मू.०- ओयण मंडग सत्तुग, कुम्मासा रायमास कल वल्ला ॥
तूयरि मसूर मुग्गा, मासा य अलेवडा सुक्का ॥६२३॥ મૂલાર્થ ઓદન,માંડા, સતુ, કુલ્માષ, રાજમા, કલા, વાલ, તુવેર, મસૂર, મગ અને માષ વગેરે સર્વે સુકાયેલા હોય તે અપકૃત છે. ll૨all
ટીકાર્થ: “મોતઃ' તંડુલ વગેરે ભક્ત “ખંડ:' લોટના મંડક (માંડા, રોટલા) પ્રસિદ્ધ જ છે, ‘સવ:' જવના લોટ રૂપ સદ્ - સાથવો ‘સુન્માષા' અડદ (અડધા ભીંજાયેલા અડદ) “રાનમાપ:' સામાન્યથી ચોળા અથવા ધોળી ચોળી ‘તા:' ગોળ ચણા (વટાણા) અથવા સામાન્ય ચણા “વહ્યા.' નિષ્પાવ (વાલ) તુવરી' આઢકી (તુવેર), “સૂરા' દ્વિદલ વિશેષ, મુદ્ગ અને મોષ એ બેનો અર્થ પ્રસિદ્ધ છે. “ઘ' શબ્દનું ગ્રહણ કર્યું છે, માટે બીજા પણ આવા પ્રકારના ધાન્યો “શુ:' આદ્રતારહિત (સૂકા) હોય તે અલેપકૃત જાણવા. ૬િ૨૩ હવે અલ્પલેપવાળા દ્રવ્યોને દર્શાવે છે : मू.०- उब्भिज्ज पिज्ज कंगू,. तक्कोल्लणसूवकंजिकढियाई ॥
एए उ अप्पलेवा, पच्छाकम्मं तहिं भइयं ॥६२४॥ મૂલાર્થ : ઉદ્ભેદ્ય, પેય, કંગ, તક્ર, ઉલ્લણ, સૂપ, કાંજી, ક્વથિત વગેરે. આ દ્રવ્યો અલ્પ લેપવાળા છે. તેને વિષે પશ્ચાત્કર્મની ભજના છે. ૬૨૪ો.
ટીકાર્થ: ‘ દ્યા' વત્થલ વગેરે શાકની ભાજી, ‘યા' યવાગૂ (રાબડી), ‘' કોદરાના ચોખા, ‘તન્ન' છાશ, ‘૩સ્ત્ર' જેના વડે ઓદનને આર્ટ્સ કરીને ઉપયોગ કરાય છે તે ઉલ્લણ (ઓસામણ). સૂપ' રાંધેલી મગની દાળ વગેરે વાજ્ઞિ સૌવીર “થત તેમનાદિક વુિં' શબ્દ લખ્યો છે તેથી એવા પ્રકારની બીજી વસ્તુ પણ જાણવી. આ વસ્તુઓ અલ્પ લેપવાળી છે. આ વસ્તુને વિષે પશ્ચાત્કર્મની પાર્થ' ભજના છે એટલે ક્વચિત પશ્ચાત્કર્મ હોય અને ક્વચિત્ ન હોય ૬૨૪ો
હવે બહુ લેપવાળા દ્રવ્યોને બતાવે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org