________________
૩૬૮)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂ.- રાયબ્રમવાયત્રે ૨, રો વિ રવ્યા મીસેલું
ओयणकुसुणाईणं, साहारण तयनहिं छोढुं ॥६०७॥ મૂલાર્થ દેવાલાયક ઓદન અને નહિ દેવા લાયક દધ્યાદિ એવી બન્ને વસ્તુને મિશ્ર કરીને જે આપે તે ઉન્મિશ્ર કહેવાય છે, તથા અદેય વસ્તુને બીજે ઠેકાણે મૂકીને જે આપે તે સંહરણ કહેવાય છે. ૬૦૭
ટીકાર્થઃ “હાતવ્ય' સાધુને આપવા લાયક અને બીજું નહિ આપવા લાયક અને તે સચિત્ત અથવા મિશ્ર તુષાદિ, તે બન્ને વસ્તુને મિશ્ર કરીને જે આપે. જેમકે-ઓદનને “શન' દધ્યાદિ વડે મિશ્ર કરીને આપે તે ઉન્મિશ્ર કહેવાય છે. એટલે કે – આ ઉન્મિશ્રનું લક્ષણ છે, પરંતુ સંહરણ તો પાત્રમાં રહેલી જે અદેય વસ્તુ તે “અન્યત્ર' સ્થગનિકા વગેરે કોઈપણ બીજા સ્થાનમાં સંહરમ કરીને આપે તે સંહરણ કહેવાય છે. આ પ્રમાણે તે બન્નેમાં પરસ્પર વિશેષ છે. I૬૦૭ી. હવે બીજી અને ત્રીજી ચતુર્ભગીના ચોથાભંગની ભજનાને કહે છે : मू.०- तं पि य सुक्के सुक्कं, भंगा चत्तारि जह उ साहरणे ॥
अप्पबहुएऽपि चउरो, तहेव आइन्नऽणाइन्ने ॥६०८॥ મૂલાર્થઃ તેમાં પણ શુષ્કને વિષે શુષ્ક ઇત્યાદિ ચાર ભંગા જેમ સંહતને વિષે કહ્યા તેમ કહેવા તથા અલ્પ અને બહુને આશ્રયીને પણ ચાર કહેવા. તે જ પ્રમાણે આચાર્ય અને અનાચીર્ણ જાણવા. //૬૦૮ી.
ટીકાર્થ ? જે અચિત્તને વિષે અચિત્તને મિશ્ર કરે છે, “તપ' ત્યાં પણ શુષ્કને વિષે શુષ્ક મિશ્ર કર્યું એમ ચાર ભંગ જેમ સંકરણમાં કહ્યા છે, તેમ જાણવા. તે આ પ્રમાણે શુષ્કને વિષે શુષ્કને ઉન્મિશ્ર કર્યું, શુષ્કને વિશે આર્ટ, આદ્રને વિશે શુષ્ક અને આદ્રને વિષે આદ્ર. તેથી કરીને એક એક ભંગમાં સંહરણની જેમ અલ્પબદુત્વને આશ્રયીને “વત્વીર:' ચાર ભંગ થાય છે. તે આ પ્રમાણે : સ્તોક શુષ્કને વિષે સ્ટોક શુષ્ક, સ્ટોક શુષ્કને વિષે ઘણું શુષ્ક, ઘણા શુષ્કને વિષે સ્ટોક શુષ્ક અને ઘણા શુષ્કને વિષે ઘણું શુષ્ક. એ જ પ્રમાણે શુષ્કને વિષે આદ્ર ઇત્યાદિ ત્રણ ભંગને વિષે પણ દરેકમાં ચતુર્ભગી જાણવી. સર્વ સંખ્યાએ કરીને સોળ ભંગ થાય છે. તથા ‘તર્થવ' સંહરણની જેમ ‘બાવળના વળે' કષ્ણ અને અકથ્ય ઉન્મિશ્ર જાણવું. તે આ પ્રમાણે : શુષ્કને વિષે શુષ્ક ઇત્યાદિ ચાર ભંગને મધ્યે દરેકના જે બબ્બે ભંગો સ્તોકને વિષે સ્ટોક ઉન્મિશ્ર, ઘણાને વિષે સ્ટોક ઉન્મિશ્ર એવા પ્રકારના છે, તે કથ્ય છે. કારણ કે – તેમાં દાત્રીને પીડા વગેરે કાંઈપણ દોષ તો નથી, પરંતુ સ્તોકને વિષે ઘણું અને ઘણાને વિષે ઘણું એવા પ્રકારના જે બબ્બે ભંગ છે, તે અકથ્ય છે. કેમ કે - તેમાં દાત્રીને પીડા વગેરે દોષો થાય છે. બાકીની ભાવના સંહરણની જેમ યથાસંભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org