________________
૩૬૬)
તે શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ उव्वदृणिऽसंसत्तेण, वावि अट्ठील्लए न घट्टेइ ॥
पिंजणपमद्दणेसु य, पच्छाकम्मं जहा नत्थि ॥६०३॥ મૂલાર્થ ઃ પીસતી સ્ત્રી પીસી રહી હોય તો અથવા પ્રાસુકને પીસતી હોય તો, અસંસક્તનું મથન કરતી હોય તો, શંખચૂર્ણ વડે હાથ ખરડ્યા વિના કાંતતી હોય તો અથવા શંખચૂર્ણ વડે હાથ ખરડ્યા છતાં જળ વડે હાથને ધોતી ન હોય તો ૬૦રા તથા ઉદ્ધર્તનને વિષે અસંસક્ત હાથ વડે અસ્થિકને સ્પર્શ ન કરતી હોય તો, તથા પીંજન અને પ્રમર્દનને વિષે પણ પશ્ચાત્કર્મને ન કરતી હોય તો તેણીના હાથથી આપેલું કહ્યું છે. I૬૦૩
ટીકાર્થ: પીસતી સ્ત્રી નિuછે' પસવાની સમાપ્તિને વિષે અથવા પ્રાસુકને પીસતી સતી જો આપે તો તેણીના હાથથી કહ્યું છે. તથા “પુસુનો’ શંખચૂર્ણાદિક વડે અસંસક્ત એવા દહી વગેરેને મંથન કરતી હોય તો તેનાથી કહ્યું છે. તથા કર્તન (કાંતવા)માં જે સ્ત્રી ‘ગાંવધૂળ” શંખચૂર્ણ વડે હાથને ખરડ્યા વિના કાંતતી હોય, અહીં કોઈ સ્ત્રી સૂત્ર (સૂતર)ને અતિશ્વેત કરવા માટે શંખચૂર્ણ કરીને બે હાથ તથા જંઘાને ખરંટીને કાંતે છે, તેથી અશંખચૂર્ણ એમ કહ્યું છે. અથવા ‘નૂમપિ' સંખચૂર્ણને ગ્રહણ કરીને પણ કાંતતી જે સ્ત્રી ‘ગોવસ્કૃતિની' અનુક્સાસ્વભાવવાળી એટલે જળ વડે હાથ ધોતી ન હોય તો તેણીના હાથથી કહ્યું છે. I૬૦રા તથા ‘ને' કપાસને લોઢતી વખતેમસંગ વવિ'ત્તિ અસંસક્ત વડે એટલે નથી ગ્રહણ કર્યો કપાસ જેણે એવા હાથ વડે જણાતી સતી જો ઉઠતી હોય તે વખતે ‘ડ્રિસ્ત્રા' અસ્થિકને એટલે કપાસીયાને સ્પર્શ કરતી ન હોય તો તેણીના હાથથી કહ્યું છે. તથા પિંજવું અને પ્રમર્દન કરવું તેને વિષે પણ પશ્ચાતકર્મ ન થાય તે પ્રકારે ગ્રહણ કરવું. //૬૦૩ ___ मू.०- सेसेसु य पडिवक्खो , न संभवइ कायगहणमाईसु ॥
पडिवक्खस्स अभावे, नियमा उ भवे तयग्गहणं ॥६०४॥ મૂલાર્થઃ કાયગ્રહણ આદિ શેષ દ્વારોને વિષે પ્રતિપક્ષ સંભવતો નથી તેથી પ્રતિપક્ષના અભાવે નિશ્ચયે તેનું અગ્રહણ જ છે. ૬૦૪
ટીકાર્થ : ‘યદળના' ટ્રાયવ્યગ્રહસ્તા વગેરે શેષ દ્વારોને વિષે પ્રતિપક્ષ એટલે ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદરૂપ સામો પશ્ન છે નહિ-સંભવતો નથી તેથી પ્રતિપક્ષને અભાવે નિશ્ચયે તેને વિષે અગ્રહણ જ છે. ૬૦૪ll દાયકદાર કહ્યું. હવે (૭) ઉન્મિશ્રદ્વાર કહે છે : પૂ. - સત્ર ગશ્ચિત્તે, મીસ યુતિ રમો .
आइतिए पडिसेहो, चरिमे भंगम्मि भयणा उ ॥६०५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org