________________
૩૬૪)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ હોય અને અંધ પણ જો શ્રાવક હોય અને દેવાની વસ્તુ બીજાએ ધારણ કરી હોય અથવા તો તે અંધને બીજાએ ધારણ કર્યો હોય તો તેની પાસેથી કહ્યું છે. //પલા
ટીકાર્થ (૪) ઉન્મત્ત એટલે દમાદિ અર્થાત્ દમ. (મદોન્મત્ત) પ્રહગૃહીત વગેરે. તે જો શુચિ અને ભદ્રક હોય તો તેના હાથથી (દીધેલું) કલ્પ છે, અન્યથા કલ્પ નહિ (૫) વેપિત (કંપવાવાળો) પણ જો દઢ હાથવાળો હોય એટલે કે તેના હાથમાં ગ્રહણ કરેલી કાંઈપણ વસ્તુ પડી જાય નહિ (તેમ હોય) તો તેના હાથથી પણ કહ્યું છે, તથા (૩) જવર પણ જો શિવ કલ્યાણકરક) હોય તો વિરાળા પાસેથી પણ કલ્પ છે, તજ ( પગ જે દેવી લક તું મે પુનાદિ વડે ધારણ
રેલી ઝપે, તે પોતે રવીપ ડે 28ારક હોય, માથવા તો છે જ 5 ' બી ધાર કર્યો છે દેયવસ્તુને આપે તો તેની પાસેથી ગ્રહણ કરાય છે. અન્યથા ગ્રહણ કરવી નહિ. કારણે કે પૂર્વે કહેલા દોષોનો પ્રસંગ આવે છે. કેપટાં
હવે ત્વગુદોષ આદિ (૮થી ૧૨) પાંચના વિષયવાળી ભજનાને કહે છે : ___ मू.०- मंडलपसूतिकुट्ठी, ऽसागरिए पाउयागए अयले ॥
कमबद्धे सवियारे, इयरे विढे असागरिए ॥६००॥ મૂલાર્થ: મંડલ અને પ્રસૂતિરૂપ કોઢવાળા પાસેથી સાગરિકના અભાવે કહ્યું, પાદુકા પર આરૂઢ થયેલ જો અચળ હોય તો કહ્યું, પગમાં બંધાયેલ જો ચાલી શકતો હોય તો કલો, પરંતુ ચાલી શકો ન હોય તો સાગારિકને અભાવે બેઠો તો આપે તો કહ્યું II૬OOા
ટીકાર્થ : (૮) “Heત્તત્તિ' ગોળ આકારવાળા વિશેષ પ્રકારનાં ખરજવાં “પ્રસૂતિ:' નખાદિક વડે વિદારાતા છતાં પણ ચેતનાનું જ્ઞાન ન થાય એવા પ્રકારનો શુષ્ક) જે શુક:' કોઢરોગ, તે છે જેને તે મંડલપ્રસૂતિકુડી જો ‘TIછે સાગરિકને અભાવે આપે તો તેની પાસેથી કહ્યું છે, પણ (આ સિવાયના) બીજા કુષ્ઠીથકી અથવા સાગરિકના દેખતાં લેવું કહ્યું નહિ. (૯) પાદુકા ઉપર આરૂઢ થયેલ પણ જો અચલ સ્થાને રહેલ હોય, તો કારણ સતે કહ્યું છે. તથા (૧૦) “મોર' બન્ને પગે બંધાયેલ જો “વિવાર:' પીડા વિના આમ તેમ જવાની શક્તિવાળો હોય તો તે બંધાયેલા પાસેથી પણ કહ્યું છે, પરંતુ બીજો એટલે આમ તેમ જવાને અશક્ત હોય, તે જો બેઠો તો આપે અને ત્યાં
ઈ સાગારિક ન હોય તો તેનાથી પણ ફધે છે, (૧૧) હાથે બાંધેલ હોય તે તો બિલ. દેવા માટે પણ શક્તિમાન નથી. માટે તેમાં પ્રતિષેધ જ છે. ભજના નથી. આ ઉપલક્ષણ છે તેથી (૧૨) છિન્ન હાથવાળો પણ જો સાગારિકને અભાવે આપે તો કહ્યું છે, અને છિન્નપાદવાળો જો બેઠો સતો સાગારિકને અભાવે આપે, તો તેનાથી પણ કહ્યું છે. ૬૦OI
હવે નપુંસકાદિક (૧૩થી ૧૯) ને વિષે ભજના કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org