________________
|| સંહતનો કહ્યાકધ્યવિધિ તથા તેનો દોષો !
(૩૪૯ જવનિકાયને વિષે ‘વત’ થાય છે. તેમાં હમણાં કહેલ અનંતર અને પરંપરમાર્ગણા અવરાધવી, અને હમણાં જ કહેલ કય્યાકધ્યનો વિધિ જાણવો. તથા જે સંહરણ (‘ત' તે) બન્ને પ્રકારે એટલે આધારની અપેક્ષાએ અને સંહરણ કરાતી વસ્તુની અપેક્ષાએ અર્થાત્ અચિત્તને અચિત્તમાં જે સંહરે તેને વિષે ચાર ભંગ થાય છે. પદો એ ચાર ભંગને જ કહે છે : मू.०- सुक्के सुक्कं पढमो, सुक्के उल्लं तु बिइयओ भंगो ॥
उल्ले सुक्कं तइओ, उल्ले उलं चउत्थो उ ॥५६७॥ મૂલાર્થ : શુષ્કને વિષે શુષ્ક એ પ્રથમ ભંગ, શુષ્કને વિષે આÁ એ બીજો ભંગ, આદ્રને વિષે શુષ્ક એ ત્રીજો અને આદ્રને વિષે આદ્ર એ ચોથો ભંગ. /પ૬૭ી
ટીકાર્થ શુષ્કને વિષે શુષ્કનું સંહરણ કર્યું તે પ્રથમ ભંગ છે, શુષ્કને વિષે આદ્ર એ બીજો ભંગ, આદ્રને વિષે શુષ્ક એ ત્રીજો અને આર્તને વિષે આÁ એ ચોથો. પ૬૭ી.
म.०- एक्केवके चउभंगो, सक्काईएस चउस भंगेस् ॥
___ थोवे थोवं थोवे - बहुं च विवरीय दो अन्ने ॥५६८॥ મૂલાર્થ શુષ્કાદિક ચાર ભંગને મધ્ય એક એક ભંગને વિષે ચતુર્ભગી થાય છે. સ્તોકને વિષે સ્તોક (થોડું) અને સ્તોકને વિષે બહુ, બીજા બે ભંગ તેથી વિપરીત જાણવા. //પ૬૮
ટીકાર્થ: “શુવિપુ' શુષ્કાદિકને વિષે એટલે શુષ્કને વિષે શુષ્ક સંહત ઇત્યાદિ ચારે ભંગમાં એક એક ભંગને વિષે ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે - સ્તોકશુષ્કને વિષે સ્ટોક શુષ્ક, સ્તોકશુષ્કને વિષે બહુ શુષ્ક ‘વિવરીય તો બન્ને' ત્તિ એનાથી વિપરીત બીજા બે ભંગ જાણવા. તે આ પ્રમાણે : ઘણા શુષ્કમાં સ્તોક શુષ્ક અને બહુશુષ્કમાં બહુ શુષ્ક. એ જ પ્રમાણે શુષ્કને વિષે આર્ટ ઇત્યાદિ ત્રણ ભંગને વિષે સ્તોકને વિષે સ્ટોક ઇત્યાદિરૂપ ચતુર્ભગી દરેકની ભાવવી. સર્વ સંખ્યાએ કરીને સોળ ભંગ થાય છે. //પ૬૮ અહીં કથ્ય અને અકથ્યના વિધિને કહે છે : मू.०- जत्थ उ थोवे थोवं, सुक्के उल्लं च छुहइ तं गेज्झं ॥
जइ तं तु समुक्खेउ, थोवाभारं दलइ अन्नं ॥५६९॥ મૂલાર્થ જે ભંગને વિષે સ્તોકને વિષે સ્તોક, શુષ્કને વિશે શુષ્ક અથવા આદ્ર આપવામાં આવે તે ગ્રાહ્ય છે. કેમકે જો તે (આદેયવસ્તુ) બહુ ભાર રહિત હોય તેને ઠેકાણે નાંખી અન્ય વસ્તુ આપે છે તો તે કહ્યું છે. પદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org