________________
૩૩૬)
શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ / એટલે પૃથવીકાયની જેમ અપ, તેજસ, વનસ્પતિ, વાયુ અને ત્રસને વિષે સચિત્ત જ પૃથ્વીકાયનો | નિક્ષેપ કરવો. આ પ્રમાણે પૃથ્વીકાય નિક્ષેપ છ પ્રકારે છે //પ૪રા
એ જ પ્રમાણે બાકીની કાયોને વિષે પણ અતિદેશ (નિર્દેશ)ને કહે છે : मू.०- एमेव सेसयाण वि निक्खेवो होइ जीवकाएसुं ॥
एक्केको सट्ठाणे, परठाणे पंच पंचेव ॥५४३॥ મૂલાર્થ એ જ પ્રમાણે શેષનો પણ જવનિકાયને વિષે નિક્ષેપ હોય છે. તેમાં એકેક ભંગ પોતાના સ્થાનને વિષે અને પાંચ પાંચ ભંગ પરસ્થાનને વિષે હોય છે. પ૪૩ી
ટીકાર્થ : “વમેવ' એ જ પ્રમાણે એટલે પૃથ્વીકાયની જેમ “શેપનાં' બાકીના અખાયાદિકનો નિલેપ “ઝીવનજયેષુ' પૃથિવ્યાદિકને વિષે હોય છે. તેમાં એક એક ભંગ પોતાના સ્થાનમાં અને બાકીનાં પાંચ પાંચ ભંગ પરસ્થાનમાં હોય છે. તે આ પ્રમાણે પૃથ્વીકાયને વિષે પૃથ્વીકાયનો જે નિક્ષેપ તે સ્વસ્થાનને વિષે છે, અને બાકીના અખાયાદિક પાંચને વિષે તે પરસ્થાનને વિષે છે એજ પ્રમાણે અખાયાદિકની પણ ભાવના કરવી. તેથી કરીને સ્વસ્થાનને વિષે એક એક અંગ અને પરસ્થાનને વિષે પાંચ પાંચ ભંગ થાય છે. આ પ્રમાણે પ્રથમ ચતુર્ભગિકાના સચિત્તને વિષે સચિત્ત એવા પ્રકારના પહેલાં ભંગમાં છત્રીશ ભેદ થયા. /૫૪૩
હવે પહેલી ચતુર્ભગિકાના જ બાકીના ત્રણ ભંગને તથા બીજી અને ત્રીજી ચતુર્ભગીને અતિદેશ વડે પ્રતિપાદન કરે છે :
मू.०- एमेव मीसएसु वि मीसाण सचेयणेसु निक्खेवो ॥
__मीसाणं मीसेसु य, दोण्हं पि य होइऽचित्तेसु ॥५४४॥ મૂલાર્થ એ જ પ્રમાણે મિશ્રને વિષે પણ છત્રીશ ભેદ કહેવા, તથા એ જ પ્રમાણે સચેતનને વિષે મિશ્રના છત્રીશ ભેદ કહેવા, તથા એ જ પ્રમાણે મિશ્રના મિશ્રને કહેવા તથા એ જ પ્રમાણે બન્નેના (સચિત્ત અને મિશ્રના) અચિત્તને વિષે કહેવા. //પ૪૪માં
ટીકાર્થ : “વમેવ' એ જ પ્રમાણ એટલે સચિત્તને વિષે સચિત્તની જેમ “મિર્થધ્વપિ' મિશ્ર પૃથ્યાદિકને વિષે પણ સચિત્ત પૃથિવ્યાદિકનોનિક્ષેપ છત્રીશ ભેદવાળો જાણવો. આ કહેવા વડે પહેલી ચતુર્ભગીનો બીજો ભંગ કહ્યો. તથા એ જ પ્રમાણે “સતનેપુ' સચિત્ત પૃથિવ્યાદિકને વિષે મિશ્ર પૃથિવ્યાદિકનો નિક્ષેપ છત્રીસ ભેદવાળો કહેવો. આ કહેવા વડે પહેલી ચતુર્ભગીનો ત્રીજો ભંગ કહ્યો. તથા એ જ પ્રમાણે મિશ્ર પૃથિવ્યાદિકનો મિશ્ર પૃથિવ્યાદિકને વિષે છત્રીશ પ્રકારનો કહેવો. આ કહેવા વડે પહેલી ચતુર્ભગીનો ચોથો ભંગ કહ્યો. સર્વ સંખ્યાએ કરીને પહેલી ચતુર્ભગીમાં એક સો ને શુમાલીશ ભંગ થયા. એ જ પ્રમાણે “દયોરપિ' સચિત્ત અને મિશ્રનો અચિત્તે વિષે નિક્ષેપ કરાતો હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org