________________
૩૩૪)
| | શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ // મૂલાર્થ : સંસક્ત જીવવાળા અને અગહિત એવા પણ ગોરસ અને દ્રવ વડે પ્રક્ષિતને વર્જવું, તથા મધુ-વૃત-તેલ અને ગોળ વડે પ્રતિ વર્જવું, કેમકે માખી, કીડીનો ઘાત ન થાઓ. //પ૩૮
ટીકાર્થ “મિયાં તેની મળે પડેલા જીવ વડે યુક્ત અગહિત એવા પણ ‘રવિખ્યાં દધ્યાદિક અને પાનક વડે પ્રષિત હોય, અથવા પ્રક્ષિત એવા હસ્ત અને પાત્ર વડે અપાતું હોય તો તે ‘વર્ષ' ત્યાગ કરવા લાયક છે, અર્થાત ગ્રહણ કરવા લાયક નથી. તથા અગહિત એવા પણ મધુ, વૃત, તેલ અને નરમ ગોળ વડે પ્રક્ષિત હોય કે પ્રક્ષિત એવા હસ્ત-પાત્ર વડે દેવાતું હોય તો તે વર્જવા લાયક છે. કેમ? તે કહે છે – “ મર્ષોિપવીતિયાધામો' મક્ષિકા, પિપીલિકા (કડી)નો ઘાત ન થાઓ. આ ઉપલક્ષણ છે. તેથી વાયુ આદિના વશથી લાગેલા પતંગાદિકનો “પાત:' વિનાશ (થાય તે) ન થાઓ, તે માટે, આ ઉત્કૃષ્ટ અનુષ્ઠાન જિનકલ્પિકાદિને આશ્રયીને જાણવું, પણ સ્થવિરકલ્પિક તો વિધિ પ્રમાણે યતનાપૂર્વક ધૃતાદિકને પણ અને ગુડાદિક વડે પ્રક્ષિત અશોકવર્તી વગેરેને પણ ગ્રહણ કરે છે /પ૩૮. હવે ગહિત અને અગહિતના વિશેષને કહે છે : मू.०- मंसवससोणियासव, लोए वा गरहिएहि वि वज्जेज्जा ॥
उभओ वि गरहिएहि मुत्तुच्चारेहि छित्तं पि ॥५३९॥ મૂલાઈ : લોકમાં ગહિત એવા પણ માંસ, વસા, શોણિત અને આસવ (મદિરા) વડે પ્રક્ષિત હોય તેને વર્જવું. તથા બન્નેને (લોક-લોકોત્તરને) વિષે ગહિત એવા મૂત્ર અને વિષ્ટા વડે સ્પર્શ કરાયેલાને પણ વર્જવું. //પ૩લા
ટીકાર્થઃ લોકને વિષે પણ ગહિત એવા માંસ, વસા (ચરબી), શોણિત અને આસવ વડે (અહીં સૂત્રમાં આર્ષપણાથકી વિભક્તિનો લોપ થયો છે.) “વા' શબ્દ પૂર્વની અપેક્ષાએ સમુચ્ચયને વિષે છે. તે વડે પ્રષિતને વર્જવું, તથા ‘મયમન્ના' લોક અને લોકોત્તરને વિષે ગહિત એવા મૂત્ર અને વિષ્ટા વડે પ્રક્ષિત તો દૂર રહો, પણ “પૃદમ' સ્પર્શ કરેલું પણ વર્જવું /પ૩૯ાા પ્રતિ દ્વાર કહ્યું. હવે નિશ્ચિત (૩) દ્વાર કહે છે : मू.०- सच्चित्तमीसएसु, दुविहं काएसु होइ निक्खित्ते ॥
एक्केकं तं दुविहं, अणंतरं परंपरं चेव ॥५४०॥ મૂલાર્થ કાયને વિષે નિક્ષિપ્ત (નાંખેલું) બે પ્રકારે હોય છે. સચિત્તને વિષે અને મિશ્રને વિષે. તે એકેક બે પ્રકારે છે. અનંતર અને પરંપર. ૫૪ના
ટીકાર્થ : અહીં કાયને વિષે નિશ્ચિત બે પ્રકારે હોય છે, તે આ પ્રમાણે “વિત્તેપુ' સચિત્ત પૃથ્વીકાયાદિને વિષે અને મિશ્રને વિષે. તે એકેક પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે : અનંતર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org