________________
| સચિત્તપ્રક્ષિતાશ્રયી કલ્યાકધ્યવિધિ |
(૩૩૩ હવે સચિત્ત પૃથ્વીકાયાદિ વડે પ્રક્ષિત એવા હસ્ત અને પાત્રને આશ્રયીને ભાંગાઓને તથા કલ્પ અને અકથ્યના વિધિને પ્રતિપાદન કરે છે (કહે છે) : मू.०- सच्चित्तमक्खियम्मि, हत्थे मत्ते व होइ चउभंगो ॥
आइतिए पडिसेहो चरिमे भंगे अणुन्नाओ ॥५३६॥ મૂલાર્થ સચિત્ત વડે પ્રક્ષિત એવા હસ્ત અને પાત્રને વિષે ચાર ભંગ થાય છે. તેમાં પહેલા ત્રણ ભંગને વિષે નિષેધ છે, અને છેલ્લા ભંગને વિષે અનુજ્ઞા છે. //પ૩૬ો
ટીકાર્થ “વિ:' પૃથ્વીકાયાદિક સચિત્ત વડે પ્રક્ષિત એવા હસ્ત અને પાત્રને વિષે ‘વાળી' ચાર ભાંગા થાય છે. સૂત્રમાં આર્ષપ્રયોગને લીધે ‘વડો' એ પ્રમાણે પુલ્લિગનો નિર્દેશ કર્યો છે) અને તે ચાર ભંગ આ પ્રમાણે. ૧- હસ્ત પ્રક્ષિત હોય અને પાત્ર પણ પ્રક્ષિત હોય, ૨- હસ્ત પ્રક્ષિત હોય પણ પાત્ર પ્રક્ષિત ન હોય, ૩. પાત્ર પ્રક્ષિત હોય પણ હસ્ત પ્રક્ષિત ન હોય તથા ૪. પાત્ર પ્રક્ષિત ન હોય અને હસ્ત પણ પ્રક્ષિત ન હોય. તેમાં પહેલાં ત્રણ ભાંગામાં નિષેધ છે. એટલે કે ગ્રહણ કરવું, ન કહ્યું, અને છેલ્લા (ચોથા) ભંગમાં તીર્થકર અને ગણધરોએ સાધુને અનુજ્ઞા આપી છે. (એટલે કે – ગ્રહણ કરવું કહ્યું છે, કેમકે – તેમાં દોષ નથી. //પ૩૬l.
અચિત્ત પ્રક્ષિતને આશ્રયીને કય્યાકલ્પવિધિને કહે છે : मू.०- अच्चित्तमक्खियम्मि उ, चउसु वि भंगेसु होइ भयणा उ ॥
अगरहिएण उ गहणं, पडिसेहो गरहिए होइ ॥५३७॥ મૂલાર્થઃ અચિત્ત પ્રલિતને આશ્રયીને ચારે ભાગાને વિષે ભજના છે. એટલે કે - અગહિતનું ગ્રહણ અને ગહિતનો નિષેધ છે. //પ૩૭.
ટીકાર્થ : અચિત્તભ્રક્ષિતને વિષે પણ હસ્ત અને પાત્રને આશ્રયીને પૂર્વની જેમ ચાર ભાગ કરવા. તેમાં ચારે ભાગાને વિષે ‘મનના' વિકલ્પ છે. તેને જ કહે છે : ‘માહિતન' લોકમાં અનિંદ્ય એવ ધૃતાદિક વડે પ્રક્ષિત હોય તો ગ્રહણ કરાય છે, અને “હિતન' લોકમાં નિંદ્ય એવા વસા (ચરબી) વગેરે વડે ગ્રાક્ષિત હોય તો નિષેધ છે. તેમાં પણ ચોથો ભંગ શુદ્ધ જ છે, તેથી તેનું ગ્રહણ થાય છે. નેપ૩૭l.
અગહિતપ્રક્ષિતને પણ આશ્રયીને વિશેષ કહે છે : मू.०- संसज्जिमेहिं वज्जं अगरहिएहिं पि गोरसदवेहिं ॥
महुघयतेल्लगुलेहि य मा मच्छिपिपीलियाघाओ ॥५३८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org