________________
| પ્રતિદ્વાર અને તેના ભેદો |
(૩૩૧
મૂલાર્થઃ સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારે પ્રક્ષિત હોય છે. તેમાં સચિત્ત ત્રણ પ્રકારે છે. અને અચિત્ત બે પ્રકારે છે. પ૩૧al
ટીકાર્થ પ્રક્ષિત બે પ્રકારે છે. તે આ પ્રમાણે : સચિત્ત અને અચિત્ત એટલે કે- સચિત્તભ્રક્ષિત અને અચિત્તપ્રક્ષિત. તેમાં સચિત્ત પૃથ્વી આદિ વડે જે ખરડાયેલ હોય તે સચિત્ત કહેવાય છે. અને અચિત્ત એવા પૃથ્વીના રજ વગેરે વડે જે ખરડાયેલ હોય તે અચિત્ત કહેવાય છે. તેમાં “શ્વિત' સચિત્તભ્રક્ષિત ત્રણ પ્રકારે છે. પ૩૧ આની (સચિત્તભ્રલિતની) જ વ્યાખ્યા કરે છે मू.०- पुढवी आउ वणस्सइ, तिविहं सच्चित्तमक्खियं होइ ॥
अच्चित्तं पुण दुविहं, गरहियमियरे य भयणा उ ॥५३२॥ મૂલાર્થ : પૃથ્વી, અપૂ અને વનસ્પતિ એમ ત્રણ પ્રકારે સચિત્ત પ્રક્ષિત હોય છે. તથા ગહિત અને ઇતર (અગર્વિત) એમ બે પ્રકારે અચિત્તભ્રક્ષિત હોય છે, અહીં કથ્ય અને અકથ્યના વિધિને વિષે ભજના છે. પ૩રા
ટીકાર્ય : સચિત્તભ્રક્ષિત ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે – પૃથ્વીકાયમૈક્ષિત, અષ્કાયપ્રક્ષિત અને વનસ્પતિકાયસૃક્ષિત (સૂત્રને વિષે પદનો એક દેશ કહે તે પદનો ઉપચાર થાય છે, તેથી પૃથ્યાદિક મિશ્રિતને પૃથિવી ઇત્યાદિ કહ્યું.) વળી ‘વત્ત' અચિત્તભ્રક્ષિત બે પ્રકારે છે. તે આ પ્રમાણે ગર્પિત અને ઇતર (અગહિત) તેમાં ‘હિંત' ચરબી વગેરે વડે લીંપાએલ હોય તે ગહિત કહેવાય છે, અને વૃતાદિક વડે લીંપાયેલ હોય તે ઇતર (અગહિત) કહેવાય છે. અહીં - અચિત્તભ્રક્ષિતમાં કચ્યું અને અકથ્યના વિધિને વિષે ‘પગના' વિકલ્પ જાણવો. અને તે આગળ ઉપર કહેશે. /પ૩રા હવે સચિત્ત પૃથ્વીકાયપ્રક્ષિતને વિસ્તારથી ભાવે છે (કહે છે) : मू.०- सुक्केण सरक्खेणं, मक्खिय मोल्लेण पुढविकाएण ॥
सव्वं पि मक्खियं तं, एत्तो आउम्मि वोच्छामि ॥५३३॥ મૂલાર્થ જે રજસહિત શુષ્ક વડે પ્રક્ષિત અને જે આદ્ર પૃથ્વીકાય વડે પ્રક્ષિત હોય, તે સર્વ સચિત્ત પ્રાક્ષિત છે. હવે હું અપકાયને વિષે પ્રક્ષિતને કહીશ. /પ૩૩
ટીકાર્થ અહીં સચિત્ત પૃથ્વીકાય બે પ્રકારે છે. તે આ પ્રમાણે શુષ્ક અને આર્ટ તેમાં રજસહિત શુષ્ક પૃથ્વીકાય વડે એટલે અત્યંત બારીક ભસ્મ જેવા પૃથ્વીકાય વડે જે દેવાલાયક વસ્તુ, પાત્ર કે હાથ પ્રક્ષિત (લીંપાએલ – ખરડાએલ) હોય, અને જે સચિત્ત આર્દ્ર પૃથ્વીકાય વડે પ્રલિત હોય, તે સર્વ હસ્તાદિક “ક્ષત' સચિત્ત પૃથ્વીકાય પ્રક્ષિત જાણવું. હવે પછી હું અપકાયના વિષયમાં પ્રષિતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org