________________
૩૨૪)
II શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ | તે ગ્રહણષણાના દોષો જેનાથી ઉત્પન્ન થાય છે, તે તેનાથી ઉત્પન્ન થયેલા દોષોને દેખાડે છે : म.०- उप्पायणाए दोसे, साहउ समट्ठिए वियाणाहि ॥
गहणेसणाइ दोसे, आयपरसमुट्टिए वोच्छं ॥५१४॥ મૂલાર્થ સાધુથી ઉત્પન્ન થયેલા દોષો ઉત્પાદનના છે, એમ તું જાણ. તથા પોતાથી અને પરથી ઉત્પન્ન થયેલા દોષો પ્રહરૈષણાના છે, તેને હું કરીશ. /૫૧૪
ટીકાર્થ ઃ ઉત્પાદનના દોષોને સાધુથી ઉત્પન્ન થયેલા તું જાણ. તથા ગ્રહણપણાના દોષો તો પોતાથી અને પરથી ઉત્પન્ન થયેલા છે, તેને હું કહીશ. I૫૧૪
તેમાં જે પોતાથી ઉત્પન્ન થયેલા અને જે પરથી ઉત્પન્ન થયેલા દોષો છે, તેને વિભાગ પાડીને દેખાડે છે.
मू.०- दोन्नि उ साहुसमुत्था, संकिय तह भावओऽपरिणयं च ॥
सेसा अट्ठ वि नियमा, गिहिणो य समुट्ठिए जाण ॥५१५॥ મૂલાર્થ: શંકિત તથા ભાવથી અપરિણત આ બે દોષો સાધુથી ઉત્પન્ન થયેલા છે. બાકીના આઇએય દોષો નિશ્ચયે ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા તું જાણ. //પ૧પ
ટીકાર્થ: બે દોષો સાધુથી ઉત્પન્ન થયેલા છે. તે આ પ્રમાણે – શકિત અને ભાવથી અપરિણત. આ બન્નેનું સ્વરૂપ આગળ કહેવાશે. બાકીના આઠેય દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થયેલા તું જાણ. છે/પ૧પણી સંપ્રતિ ગ્રહણષણાના નિક્ષેપાને કહે છે : मू.०- नाम ठवणा दविए, भावे गहणेसणा मुणेयव्वा ॥
दव्वे वानरजूहं भावम्मि य दस पया हंति ५१६॥ મૂલાર્થઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિશે, એમ ચાર પ્રકારે પ્રહરૈષણા જાણવી. તેમાં દ્રવ્યને વિષે વાનરયૂથનું દષ્ટાંત છે, અને ભાવને વિષે દશ પદ છે. ll૫૧૬
ટીકાર્થઃ ચાર પ્રકારે પ્રહરૈષણા છે. તે આ પ્રમાણે : નામપ્રહરૈષણા, સ્થાપનાગ્રહણષણા, દ્રવ્યગ્રહમૈષણા અને ભાવગ્રહમૈષણાઃ તેમાં નામ અને સ્થાપના, દ્રવ્યગ્રહમૈષણા પણ જ્યાં સુધી ભવ્યશરીરરૂપ હોય ત્યાં સુધી ગવેષણાની જેમ કહેવી. પરંતુ જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત - જુદી દ્રવ્યગ્રહણષણાને કહે છે. “બૈ' દ્રવ્યગ્રહમૈષણાને વિષે વાનરયૂથનું ઉદાહરણ છે. ભાવગ્રહરૈષણા બે પ્રકારે છે, તે આ પ્રમાણે : આગમથી અને નોઆગમથી. તેમાં આગમથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org