________________
| સર્વ પ્રકારના મૂલકર્મમાં રહેલા દોષો //
(૩૨૩ યેષ્ઠપણુ હોવાથી યુવરાજ થશે.” તે સાંભળી સાધુએ તેણીને ગર્ભાધાન માટે એક ઔષધ આપ્યું, અને બીજું (ઔષધ) સપત્નીના ગર્ભનું શાસન (પાતન) થવા માટે આપ્યું. /૫૧૧
સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે – આમ કરવું નહિ. કેમકે ગર્ભનું શાતન સાધુએ કર્યું છે. એમ જાણવામાં આવે તે પ્રદ્વેષ થાય, અને તેથી શરીરનો પણ ‘yતાર:' નાશ થાય છે. હવે સર્વ પ્રકારના મૂલકર્મને વિષે દોષોને કહે છે : मू.०- संखडिकरणे काया, कामपवित्तिं च कुणइ एगत्थ ॥
एगत्थुड्डाहाई, जज्जिय भोगंतरायं च ॥५१२॥ મૂલાર્થ : સંખડિ કરવામાં છકાયની વિરાધના થાય, એકમાં કામની પ્રવૃત્તિને કરે, એકમાં ઉ$હાદિક થાય, અને એકમાં માવજીવ ભોગવંતરાય થાય છે. //પ૧રા
ટીકાર્થ : “સંડળ” “મા તે સેન્ન સુનં' (ગાથા ૫૦૮) તથા “વં ન વિષ્ણ' (ગાથા ૫૦૯) આ બે ગાથામાં કહેલ વિવાહ કરવામાં ‘યા:' પૃથ્વી આદિ છકાયની વિરાધના થાય છે. પત્ર' વળી એક ઠેકાણે એટલે અક્ષતયોનિપણું કરવામાં અને ગર્ભાધાન કરવામાં કામ-મૈથુનની પ્રવૃત્તિ કરે છે. કેમકે-ગર્ભાધાનથી પુત્રની ઉત્પત્તિ થયે સતે પ્રાયઃ કામપ્રવૃત્તિ ઈષ્ટ થાય છે. ત્યાર પછી તે ઇચ્છવા લાયક થાય છે, તે પ્રમાણે મૈથુનની સંતતિ – પરંપરા થાય છે, વળી એક સ્થાને એટલે કે – ગર્ભપાતનને વિષે ‘ઉડ્ડહિ’િ પ્રવચનની માલિન્યતા, આત્માનો વિનાશ વગેરે થાય છે, વળી એક ઠેકાણે એટલે કે ક્ષતયોનિપણું કરવામાં માવજીવ ભોગાંતરાય અને “ઘ' શબ્દથી ઉફાહાદિક થાય છે. (૫૧૨l.
આ પ્રમાણે મૂલકર્મ કર્યું. અને તે કહેવાથી ઉત્પાદનોના (૧૬) દોષો કહ્યાં. અને તેની વ્યાખ્યામાં ગવેષણષણાનું સમર્થન કર્યું. હવે ગ્રહëષણાનો સંબંધ કહે છે : मू.०- एवं तु गविट्ठस्सा, उग्गमउप्पायणाविसुद्धस्स ॥
गहणविसोहिसुद्धस्स, होइ गहणं तु पिंडस्स ॥५१३॥ મૂલાર્થ: એ પ્રમાણે ઉદ્ગમ અને ઉત્પાદનાએ વિશુદ્ધ, ગવેષણા કરેલ તથા ગ્રહણની વિશોધિએ કરીને વિશુદ્ધ એવા પિંડનું ગ્રહણ થાય છે. ૫૧all
ટીકાર્થ: ‘વં' ઉપર કહેલ પ્રકાર વડે ‘મોતાનાવિશુદ્ધી' ઉદ્ગમ અને ઉત્પાદના રૂપ દોષે કરીને રહિત ગવેષણા કરેલ પિંડનું ગ્રહણ થાય છે. પણ તે ક્યારે? તો કે - “પ્રવિધિવિશુદ્ધસ્ય' ગ્રહણને વિષે શંકાદિક દોષના અભાવ વડે વિશુદ્ધ હોય તો અન્યથા વિશુદ્ધ થતું નથી. તેથી કરીને પ્રહરૈષણાના દોષોને હું કહીશ. એ ભાવાર્થ છે. પ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org