________________
!વચન સંસ્તવ પ્રતિપાદન છે.
(૩૧૩ મૂલાર્થ : પ્રથમ છતા કે અછત ગુણોના સંસ્તવ વડે જે સાધુ દાન કર્યા પહેલાં દાતાની સ્તુતિ કરે, તો તે પૂર્વસંસ્તવ કહેવાય છે. ll૪૯Oી
ટીકાર્થ : “Tદ' ઔદાર્યાદિક ગુણો, તેમનો જે “સંતવ:' પ્રશંસારૂપ વચનનો સમૂહ, સત્યરૂપ હોય કે – અસત્યરૂપ હોય તેના વડે (સતી કે અસતી પ્રશંસા વડે) જે સાધુ દેવા લાયક ભક્તાદિક નહિ દીધે સતે દાતાની સ્તુતિ કરે, તે આ પૂર્વસંસ્તવ કહેવાય છે. I૪૯Oા
આનો જ ઉલ્લેખ (વિસ્તાર) બતાવે છે : __ मू.०- एसो सो जस्स गुणा, वियरंति अवारिया दस दिदासु ॥
इहरा कहासु सुणिमो, पच्चक्खं अज्ज दिट्ठोऽसि ॥४९१॥ મૂલાર્થ: તે જ આ છે કે – જેના ગુણો દશે દિશામાં નહિ નિવાર્યા સતા પ્રસરે છે. અન્યથા કથાને વિષે અમે સાંભળ્યા છે, તે અત્યારે અમે પ્રત્યક્ષ તમને જોયા છે. I૪૯ના
ટીકાર્થ : અર્થ સુગમ છે. વિશેષ એ કે – “રા' બીજે પ્રકારે અર્થાત હમણાં જોયા તે પહેલાં /૪૯૧ હવે પશ્ચાતરૂપ વચનસંસ્તવનું લક્ષણ કહે છે : मू.०- गुणसंथवेण पच्छा, संतासंतेण जो थुणिज्जाहि ॥
दायारं दिनम्मि सो, पच्छासंथवो होइ ॥४९२॥ મૂલાર્થ : ભક્તાદિક આપે સતે પછી છતાં કે અછતા ગુણોની સ્તુતિ વડે દાતાની જે સ્તુતિ કરાય, તે પશ્ચાત્સસ્તવ હોય છે. કહેવાય છે. //૪૯રા
ટીકાર્થ ભક્તાદિક દીર્ધ સતે પછીથી દાતાને સત્ય રૂપ કે અસત્યરૂપ ગુણોનો પરિચય કહેવાવડે જે સાધુ સ્તુતિ કરે. તે પશ્ચાત્સસ્તવ હોય છે. કહેવાય છે ૪૯રા હવે આનો જ ઉલ્લેખ દેખાડે છે : मू.०- विमलीकयऽम्ह चक्खू, जहत्थया वियरिया गुणा तुझं ॥
માણિ પુરા સંગ, સંપથ નિષિ ગોયે I૪૬રા મૂલાર્થઃ આજે તમે મારી ચક્ષુ નિર્મળ કરી, તમારા યથાર્થ ગુણો સર્વત્ર વિસ્તાર પામેલા છે, પહેલા મને શંકા હતી. હમણાં મારું મન નિઃશંક થયું છે. ll૪૯૩ણી
ટીકાર્થ: ભિક્ષા માટે પ્રવેશ કરેલા કોઈક સાધુ ભક્તાદિક પ્રાપ્ત કર્યા પછી દાતાર પ્રતિ બોલે કે – “તમે આજે પોતાના દર્શન વડે અમારાં નેત્રો નિર્મળ કર્યા છે, તથા તમારા યથાર્થ ગુણો સર્વત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org