________________
૧૦)
// શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે શબ્દ લેવો) તેથી કરીને ગાથામાં આ પ્રમાણે નિર્દેશ જાણવો. ‘fપંડવીયપડિયા' - ઈત્યાદિ. અહીં ‘આદિ’ શબ્દ છે તેથી “વિટ્ટે સમાને’ -ઇત્યાદિ સૂત્રનું ગ્રહણ કરવું. અને તે (સૂત્ર) પૂર્વે દેખાડ્યું જ છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો – આ સૂત્રમાં ઘણાં કઠિન દ્રવ્યોનો પરસ્પર મેળાપ ન હોય તો (મેળાપના અભાવવાળા) પણ પાણીને વિષે પિંડ એવું અન્વર્થરહિત નામ સમય (સિદ્ધાંત)ની પ્રસિદ્ધિ વડે કરાય છે, તેથી આ નામ સમયજ કહેવાય છે. રાા (ભાષ્ય)
હવે ‘મયf fપવું' - ઉભયજ પિંડ (ગૌણ અને સમય એ બંનેથી થએલું) પિંડ એવું નામ દેખાડાય છે.
जस्स पुण पिंडवाय-ट्ठया पविट्ठस्स होइ संपत्ती ॥
ગુડ-માયા-પિંડેëિ, તે તદુમપંડમાહંતુ રા (મધ્ય) મુલાર્થઃ વળી પીંડના લાભને માટે ગૃહરથીને ઘેર પ્રવેશ કરેલા જે કોઈ સાધુને જે ગોળ અને ઓદનના પિંડની પ્રાપ્તિ થાય, તેને તદુભયપિંડ કહ્યો છે. III
ટીકાર્થઃ વળી જે કોઈ સાધુને ‘ficપાતાર્થતયા' - પિંડપાત એટલે આહારનો લાભ. ‘તવર્ણતયા' - તદર્થીપણાએ એટલે તેના માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યા. સતા પુરુષો પfપડેfહૃતિ' - એટલે (‘વ્યત્યયોડાસા' - આ વિભક્તિઓનો વ્યત્યય પણ થાય છે, એ પ્રમાણે પ્રાકૃત વ્યાકરણના નિયમવશથી ષષ્ઠીના અર્થમાં તૃતીયા વિભક્તિ કરી છે. ‘તતોડ મળે' - તેથી કરીને તે સૂત્રનો આ પ્રમાણે અર્થ કરવો ) “પુડૌપડયો:' - ગોળના પિંડની અને ઓદનના પિંડની પ્રાપ્તિ થાય. અહીં ગોળ અને ઓદનનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી કરીને સસ્તુ સાથવા)ના પિંડ આદિની જે પ્રાપ્તિ થાય, તે ગુડપિંડાદિકને તીર્થકરો અને ગણધરોએ ગુણથી થએલ (ગૌણ) અને સમય પ્રસિદ્ધ પિંડ શબ્દ વડે વાચ્ય કહેવાલાયક તદુભયપિંડ કહ્યો છે. અહીં પણ નામ અને નામવાન્ એ બંનેનો અભેદ ઉપચાર કરવાથી એ પ્રમાણે ગાથામાં નિર્દેશ કર્યો છે. જો ઉપચાર ન કરીએ તો આ ભાવાર્થ પ્રમાણે જાણનો - તે વિષયવાળું પિંડ એવું જે નામ તે ઉભયજ કહેવાય છે, કેમકે અન્વર્ણયુક્ત અને સમય પ્રસિદ્ધ છે, તેથી. ૩ી (ભાગ)
હવે ઉભયાતિરિક્ત એટલે તે (ગૌણ અને સમય પ્રસિદ્ધ) બંનેથી રહિત સામાન્યપણે નામને કહે છે :
उभयाइरित्तमहवा अन्नपि हु अत्थि लोइयं नाम ॥
अत्ताभिप्पायकयं, जह सीहगदेवदत्ताई ॥४॥ (भाष्य) મૂલાર્થ અથવા તો ઉભયાતિરિક્ત બીજું પણ પોતાના અભિપ્રાયથી કરેલું લૌકિક નામ છે, જેમકે સિંહક, દેવદત્ત વગેરે ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org