________________
॥ મજ્જનધાત્રીકરણ અને તેના દોષો
(૨૭૫
આ પ્રમાણે સાધુએ કહે સતે ઘરનો સ્વામી સાધુએ વખાણેલી ધાત્રીને ધારણ (સ્થાપન) કરે છે, અને બીજીનો ત્યાગ કરે છે અને તેમ થવાથી જે દોષ લાગે, તે કહે છે :
मू.०- उव्वट्टिया पओसं, छोभग उब्भामओ य से जं तु ॥
हज्जा मज्झवि विग्धो, विसाइ इयरी वि एमेव ॥ ४२० ॥
મૂલાર્થ : ભ્રષ્ટ કરેલી ધાત્રી પ્રદ્વેષ પામી આ જાર છે એમ અપવાદ આપે, અને તેને જે (વધ આદિ) કરી શકાય તે પણ કરે. એ જ પ્રમાણે બીજી ધાત્રી પણ મને વિઘ્ન થશે એમ ધારીને વિષાદિક આપે છે ।।૪૨૦ા
ટીકાર્થ : જે નવી સ્થાપેલી ધાત્રી ‘દ્ધત્તિતા’ ધાત્રીપણાથી ભ્રષ્ટ કરાઈ હોય, તે સાધુ ઉપર દ્વેષ કરે, અને તેથી ‘છોમાં’ અપવાદ આપે કે - ‘બ્રામ' જાર સાધુ આ ધાત્રીની સાથે ૨હે છે : તથા ‘સે’ તે સાધુને દ્વેષના વશથી જે વાદિક કરી શકાય, અહીં ‘યત્' અને ‘તત્’ શબ્દનો નિત્ય સંબંધ હોવાથી, તે પણ કરે છે. અને જે પહેલાની (જુની) ધાત્રી હમણાં (ફરી) સ્થાપિત કરી હોય, તે પણ કદાચ એમ વિચારે કે – જેમ આનું (નવીનું) ધાત્રીપણું નષ્ટ કર્યું, એ જ પ્રમાણે કદાચ દુષ્ટ મન વડે મને પણ ‘વિઘ્ન:' ધાત્રીપણાથી ભ્રષ્ટ કરવારૂપ અંતરાય કરશે. આ પ્રમાણે વિચારીને (તે જૂની ધાવમાતા પણ) તેને મારવા માટે ‘વિષાવિ' વિષાદિક આપવાનો પ્રયોગ કરે II૪૨ના
ક્ષીરધાત્રી કહી, હવે બીજી ધાત્રીઓને આશ્રયીને અતિદેશ વડે દોષોને દેખાડે છે :
मू. ० - एमेव सेसयासु वि, सुयमाइसु करणकारणं सगिहे ॥ इड्ढीसुं धाईसु य, तहेव उव्वट्टियाण गमो ॥४२१॥
મૂલાર્થ : એ જ પ્રમાણે બાકીની પણ પુત્રની માતાઓનું કરવું, કરાવવું, પોતાના (બાળકના) ઘરને વિષે કહેવું, તથા ઋદ્ધિવાળા ઘરને વિષે નીમેલી ધાત્રીઓનો અને ધાત્રીપણાથી ભ્રષ્ટ કરેલીનો ગમો (યોગ) પણ તે જ પ્રમાણે કહેવો ૫૪૨૧૫
0:
ટીકાર્થ : અહીં ષષ્ઠીના અર્થમાં સપ્તમી લખી છે, તેથી આવો અર્થ કરવો ઃ ‘મેવ’ એ જ પ્રમાણે એટલે જેમ ક્ષીરધાત્રીનું કહ્યું, તે જ પ્રમાણે ‘શેષિસ્વપિ’ બાકીની પણ મજ્જનધાત્રી વગેરે ‘સુતમાતૃષુ' પુત્રની માતા જેવી ધાત્રીઓનું જે પોતે મજ્જનાદિક કરવું અને જે બીજી પાસે કરાવવું, તે ‘સ્વગૃહે’ બાળકની માતાને ઘેર ગયેલો સાધુ જે પ્રકારે કરે છે, તે પ્રકારે કહેવું. અને તેમ કરે સતે ‘અહિર ભવ્ પંતા’ ઇત્યાદિ (૪૧૪) ગાથામાં કહેલા દોષો કહેવા. વળી ‘તથૈવ’ ક્ષીરધાત્રીના કહેલા પ્રકાર વડે જ ‘ઋદ્ધિપુ’ ઋદ્ધિવાળા ધનાઢ્યોના ઘરોને વિષે નવી સ્થાપન કરેલી મજ્જનધાત્રી વગેરે કે જે (‘ધાતુ ય ત્તિ' આ ભાવપ્રધાન નિર્દેશ છે તથા પંચમીના અર્થમાં સપ્તમી છે. તેથી આવો અર્થ કરવો) ધાત્રીપણાથી ‘વ્રુતિતાનાં’ ભ્રષ્ટ કરેલી હોય, તે ધાત્રીઓનો ‘મો' યોગ એટલે ‘બ્રિટ્ટિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org