________________
૨૭૦)
શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ જે દૂતીપણું કરવા વડે ઉત્પન્ન કરાય તે દૂતીપિંડ કહેવાય છે. એ જ પ્રમાણે નિમિત્તાદિકને વિષે ભાવના કરવી I૪૦૯ તેમાં પ્રથમ ધાત્રીપિંડને કહેવાની ઇચ્છાવાળા આચાર્ય મહારાજ ધાત્રીના ભેદોને કહે છે : પૂ. – વીરે એ મન બંgો ય વીતાવવાવું .
एक्केक्का वि य दुविहा, करणे कारावणे चेव ॥४१०॥ મૂલાર્થ ક્ષીર (દૂધ), મજ્જન, મંડન, ક્રીડન અને અંકધાત્રી છે. તે એક એક પણ કરવું અને કરાવવું એમ બન્ને પ્રકારે છે. ૪૧૦ની
ટીકાર્થ : “ક્ષીરે' ક્ષીરના વિષયમાં એક ધાત્રી છે, કે જે સ્તન્ય (દૂધ)ને પાય છે. બીજી મજ્જન (સ્નાન)ના વિષયવાળી. ત્રીજી મંડન (શણગાર)ના વિષયવાળી, ચોથી ક્રીડનધાત્રી અને પાંચમી અંકધાત્રી : આ એક એક પણ બે બે પ્રકારની છે. તે આ પ્રમાણે – પોતે કરે અને બીજા પાસે કરાવે. તે આ પ્રમાણે - બાળકને જે પોતે સ્તનપાન કરાવે તે સ્વયંકરણમાં ક્ષીરપાત્રી છે અને જે બીજી પાસે સ્તનપાન કરાવે તે કારાપણ (કરાવવા)માં ક્ષીરધાત્રી છે. એ જ પ્રમાણે મજ્જનાદિક ધાત્રીઓ પણ જાણવી. ૪૧૦ના હવે ધાત્રીશબ્દની વ્યુત્પત્તિ કહે છે : પૂ.૦- થા, થી વા, થતિ વ તમિતિ તેજ થાય છે.
___ जहविहवं आसि पुरा, खीराई पंच धाईओ ॥४११॥ મૂલાર્થ: (બાળકને) ધારણ કરે, પોષણ કરે. અથવા (બાળક) તેને ધાવે, તેથી તે ધાત્રી કહેવાય છે. પહેલાં (પૂર્વકાળમાં) વૈભવનુસાર ક્ષીરાદીક પાંચ ધાત્રીઓ હતી. ll૪૧૧
ટીકાર્થ બાળકને ધારણ કરે તે ધાત્રી કહેવાય છે. અથવા ધીન્ત' ભાડું દેવા વડે ધારણ કરાય એટલે પોષણ કરાય તે ધાત્રી કહેવાય છે, અથવા ‘ધતિ' બાળકો તેને પીએ એટલે ધાવે, તેતી તે ધાત્રી કહેવાય ધાત્રી' એવા નિપાતના સૂત્રથી તેવું રૂપ બન્યું છે. તે ધાત્રીઓ પુરા' પહેલાના કાળમાં યથાવિપર્વ' વૈભવને અનુસારે બાળકને યોગ્ય ક્ષીરાદિકના વિષયવાળી પાંચ હતી. હાલમાં તથા પ્રકારનો વૈભવ ન હોવાથી તે દેખાતી નથી. II૪૧૧ાા. તેમાં સાધુ સ્તનપાન કરાવવારૂપ જે ધાત્રીપણું કરે તે દેખાડે છે : मू.०- खीराहारो रोवइ, मज्झ कयासाय देहि णं पिज्जे ॥
पच्छा व मज्झ दाही, अलं व भुज्जो व एहामि ॥४१२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org