________________
|| સચિત-અચિત અને મિશ્રદ્રવ્યોત્પાદના |
(૨૬૭ અપ્રશસ્ત. તેમાં જે જ્ઞાનાદિકની ઉત્પાદનો તે પ્રશસ્ત છે, અને અપ્રશસ્ત ઉત્પાદના ‘પોટપા' (આગળ) કહેવાશે એવા ધાત્રી, દૂતી વગેરે સોળ ભેદવાળી છે. ૪૦૪ની તેમાં પ્રથમ સચિત્તદ્રવ્યોત્પાદનની ભાવના કરવાની ઇચ્છાએ કહે છે : मू.०- आसूयमाइएहिं, बालचियतुरंगबीयमाईहिं ॥
सुयआसदुमाईणं, उप्पायणया उ सच्चित्ता ॥४०५॥ મૂલાર્થ ઔપયાચિતક (માનતા) આદિ વડે અને પુરુષ, અશ્વ તથા બીજ વગેરે વડે પુત્ર, અશ્વ અને વૃક્ષાદિકની જે ઉત્પાદના તે સચિત્ત છે. I૪૦પી
ટીકાર્થ: “સુતાશ્રદુમાવીનાં’ પુત્ર એટલે દ્વિપદ, અશ્વ એટલે ચતુષ્પદ અને વૃક્ષ એટલે અપદ. અહીં ‘ત્રિ' શબ્દનો દરેકની સાથે સંબંધ કરવો. તેથી પુત્રાદિકની અશ્વાદિકની (ઉત્પાદના) અનુક્રમે ‘માસૂયમિ :' આર્ય એટલે ઔપયાચિતક (માનતા) વગેરે વડે, “આદિ' શબ્દથી ભાડું, જળ વગેરેનું ગ્રહણ કરવું. તથા ‘વાસ્તવતતુરંગવીનાિિમશ' તેમાં કેશ, રોમ વગેરે ભેજવાળા વાળ વડે જે ચિત્ત એટલે વ્યાસ (સહિત) તે વાતચિત એટલે પુરુષ કહેવાય છે. કેમકે “તોમશઃ પુરુષ' એટલે કે નામમાળામાં “તોમશ: પુરુષ' આદિ પુરુષવાચક નામો કહેલા છે, તેથી વાલચિત એટલે પુરુષ સમજવો. તથા તુરંગ અને બીજનો અર્થ પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી બીજા હેતુ કારણોને ગ્રહણ કરવા. પુરુષ, તુરંગ અને બીજ આદિ વડે જે ઉત્પાદનો (તે સચિત્ત છે) તે આ પ્રમાણે – કોઈ પુરુષે પોતાની ભાર્યાને કોઈપણ પ્રકારે પુત્રની ઉત્પત્તિ નહિ થવાથી દેવતાના ઔપયાચિતક (માનતા) વડે અને ઋતુકાલે પોતાના સંયોગ વડે પુત્ર કે પુત્રીની ઉત્પત્તિ કરી, તથા પોતાની ઘોડી થકી-બીજા કોઈ પુરુષને ભાડું આપી તેના ઘોડાને ચડાવી (તે દ્વારા સંભોગ કરાવી) અને ઉત્પન્ન કર્યો, એ જ પ્રમાણે જેમ ઘટે તેમ બલદ વગેરે પણ ઉત્પન્ન કર્યા. તથા જળના સેક (સિંચન) વડે બીજ વાવીને વૃક્ષ, લતા વગેરે ઉત્પન્ન કર્યા આ પ્રમાણે પુત્રાદિકની જે ઉત્પાદના તે સચિત્ત દ્રવ્ય ઉત્પાદના કહેવાય છે. ૪૦પની હવે અચિત્તદ્રવ્યની ઉત્પાદનો અને મિશ્રદ્રવ્યની ઉત્પાદનને કહે છે : मू.०- कणगरययाइयाणं, जहेट्टधाउविहिया उ अच्चित्ता ॥
मीसा उ सभंडाणं, दुपयाइकया उ उप्पत्ती ॥४०६॥ મૂલાર્થ સોના, રૂપા વગેરેની મધ્ય ઇચ્છિત ધાતુથી કરેલી ઉત્પત્તિ અચિત્ત હોય છે. તથા ભાંડ (અલંકારાદિકે) સહિત દ્વિપદાદિકની ઉત્પત્તિ મિશ્ર હોય છે. al૪૦૬ો.
ટીકાર્થ “નરગતીવીના' સોનું, રૂપું, તાંબુ, વગેરેની “યથેષ્ટધાતુવિદિતા' યથેષ્ટ એટલે જે ધાતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org