________________
૨૬૪)
I શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે. તથા ‘વ’ આદ્રને વિષે આÁ પડેલું એવા ચોથા ભંગને વિષે જો તે દ્રવ્ય ‘દુર્તપં' દુર્લભ એટલે બીજે ઠેકાણે ન પામી શકાય તેવું હોય, તો તેમાં ઉદ્દેશથી તેટલા માત્રનો ત્યાગ કરે, બાકીનું કહ્યું છે. આ ચતુર્ભગિકા સાધુઓને અનિર્વાહમાં જાણવી, પણ તે વિના નિર્વાહ થતો હોય તો સમગ્રનો ત્યાગ કરવો. ૩૯લા તે વિષે કહ્યું છે કે : मू.०- संथरे सव्वमुझंति, चउभंगो असंथरे ॥
असढो सुज्झइ जेसुं, मायावी जेसु बज्झइ ॥४००॥ મૂલાર્થઃ નિર્વાહ સતે સર્વનો ત્યાગ કરે, પરંતુ અનિર્વાહ સતે ચતુર્ભગિકાને આદરે, કે જેમાં અસઠ તો શુદ્ધ થાય અને જેમાં માયાવી સતો બંધાય છે. lOOી
ટીકાર્થ: “સંત' નિર્વાહ સતે વિશોધિકોટિએ સ્પર્શ કરેલ પાત્રમાં રહેલ સર્વનો ત્યાગ કરવો. વળી ‘મહંતરે' અનિર્વાહને વિષે ‘વતી ' હમણાં કહેલા ચાર ભાંગાઓ આદરવા. (સૂત્રને વિષે આર્ષપણું હોવાથી પુલ્લિગનો નિર્દેશ કર્યો છે.) તે ભંગ કેવા છે? તે કહે છે : જે ભંગોને વિષે
શ8:' રાગદ્વેષરહિત વર્તતો સતો “પુષ્યતિ' શુદ્ધિને પામે છે, અને જેને વિષે માયાવી સતો બંધાય છે. I૪OOા
આ પ્રમાણે વિશોધિ અને અવિશોધિરૂપ બે કોટિને વિસ્તારથી કહી. હવે તેનો જ ઉપસંહાર કરવાના મિષ વડે સંક્ષેપથી કહે છે.
मू.०- कोडीकरणं दुविहं, उग्गमकोडी विसोहिकोडी य ॥
___ उग्गमकोडी छक्कं, विसोहिकोडी अणेगविहा ॥४०१॥ મૂલાર્થ : કોટિકરણ બે પ્રકારે છે, ઉદ્ગમકોટિ અને વિશોધિકોટિ તેમાં ઉદ્ગમકોટિ ૬ પ્રકારે છે, અને વિશોધિકોટિ અનેક પ્રકારે છે. ૪૦૧
ટીકાર્થ : કોટિકરણ ‘ક્રિવિધ બે પ્રકારે છે એટલે બે પ્રકારની કોટિ છે. તે આ પ્રમાણે – ઉદમકોટિ‘પ આધાર્મિક, ઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ વગેરે છ ભેદવાળી છે. (ગા. ૩૯૩) વળી વિશોધિકોટિ અનેક પ્રકારે છે. એટલે કે ઓદ્યોદેશિક વગેરરૂપ છે. ૪૦૧ હવે તે કોટિઓને અન્યથા પ્રકારે કહે છે : मू.०- नव चेव अट्ठारसगं, सत्तावीसा तहेव चउपन्ना ॥
नउड़ दो चेव सया उ, सत्तरी होइ कोडीणं ॥४०२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org