________________
॥ ઉદ્ગમની વિશોધિ કોટિ અને અવિશોધિ કોટિઓ ।।
બે ભંગ થાય છે. ૫૩૯૭૧
ટીકાર્થ : અહીં શુષ્ક અને આર્દ્રનો ‘વૃશે’ સમાન એવી અન્ય વસ્તુને વિષે પાત સતે તથા ‘અસટ્ટો’ અસમાન એવી બીજી વસ્તુને વિષે પાત (થયે) સતે ચતુર્ભૂગી થાય છે. (અહીં સૂત્રમાં પુલ્લિંગનો નિર્દેશ આર્ષપ્રયોગથી કર્યો છે. અર્થાત્ ચાર ભાંગા થાય છે) તે આ પ્રમાણે ઃ ૧- શુષ્કમાં શુષ્ક પડ્યું, ૨-શુષ્કમાં આર્દ્ર પડ્યું, ૩-આર્દ્રમાં શુષ્ક પડ્યું અને ૪-આર્દ્રમાં આર્દ્ર પડ્યું. તેમાં જે પદ વડે જે જે બબ્બે ભંગ પ્રાપ્ત થયા તે તે બબ્બે ભંગને દેખાડે છે. ‘તત્ત્વ ત્તિ’ તેમાં ‘તુલ્યે' સમાન સતે એટલે અન્ય વસ્તુને મધ્યે તુલ્યનો નિપાત સતે એટલે અધિકરણને સદશ વસ્તુનું નાંખવું થયે સતે ‘દો’ પહેલો અને ચોથો એ બે ભંગ પ્રાપ્ત થાય છે. તે બે ભંગ ‘સુન્નોજ્ઞરિસપા' એ પદ વડે સૂચિત કર્યા છે, તથા બીજા બે ભંગ એટલે બીજો અને ત્રીજો એ બે ભંગ ‘અતુલ્યાત્' અસમાનનો પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત થાય છે. આ બે ભંગ ‘અરિસપાછુ ય' – એ પદ વડે કહ્યાં છે. ।।૩૭।
આ પ્રમાણે ચતુર્થંગી કહીને હવે અહીં જ ઉદ્ધાર કરવાનો વિધિ કહે છે : मू.०- सुक्क सुक्कं पडियं, विगिंचिउं होइ सुहं पढो ॥ बीयम्म दवं छोढुं, गालंति दवं करं दाउं ॥ ३९८॥
'
तइयम्मि करं छोढुं उल्लिचइ ओयणाइ जं तरइ ॥ दुल्लहदव्वं चरिमे, तत्तियमित्तं विगिंचंति ॥३९९॥
Jain Education International
(૨૬૩
મૂલાર્થ : શુષ્કને વિશે શુષ્ક પડ્યું હોય, તે સુખે તજી શકાય છે. આ પહેલો પ્રસંગ ભંગ થયો. બીજા ભંગમાં દ્રવને નાંખીને તથા આડો હાથ રાખીને તે દ્રવને કાઢી નાખવું ।।૩૯૮।। ત્રીજા ભાગમાં હાથને નાંખીને (આડો રાખીને) જેટલું બની શકે તેટલું ઓદનાદિક બહાર ખેંચી કાઢે તથા છેલ્લા ભંગમાં જો તે વસ્તુ દુર્લભ હોય તો માત્ર તેટલી જ દૂર કરવી. I૩૯૯॥
ટીકાર્થ : ‘શુદ્ધે વાલ, ચણા વગેરે શુદ્ધવસ્તુને મધ્યે જે ‘શુ’ વાલ, ચણા વગેરે શુષ્ક વસ્તુ પડી હોય, તે ‘સુä' સુખે કરીને એટલે જળ નાંખવું વગેરે કષ્ટ વિના જ ‘વિનિધિરૂં હો' ત્યાગ કરવાને માટે થાય છે એટલે કે ત્યાગ કરી શકાય છે. આ પ્રથમ ભંગ થયો, તથા બીજા ભંગને વિષે ‘શુદ્દે’ વાલ, ચણા વગેરે વસ્તુની મધ્યે કોઈ પણ પ્રકારે આર્દ્ર તીમનાદિક વિશોષિકોટિ દોષવાળું પડેલું હોય એવા પ્રકારના શુષ્યને વિષે ‘દ્રવં’ કાંજી વગેરે તેમાં ઘણું નાખીને પછી પાત્રને વાંકું વાળી તથા પાત્રના એક ખૂણામાં શુદ્ધ ભક્તપાનના રક્ષણ માટે આડો હાથ દઈને સર્વ દ્રવને ગાળી નાંખે. ।।૩૯૮।। તથા ત્રીજા શુદ્ધ આર્દ્ર તીમનાદિકની મધ્યે ક્રૂર, વાલ, ચણા વગેરે શુષ્ક ઓદન પડેલ હોય, તો તે તીમનાદિકની મધ્યે ‘R” હાથ નાખીને ઓદનાદિક જે જેટલા પ્રમાણવાળું હોય તેટલું શક્તિ પ્રમાણે શઠતારહિત સતો ‘પિતિ’ આકર્ષણ કરે-ખેંચી કાઢે, ત્યારપછી શેષ રહેલું તીમનાદિક કલ્પે
For Private & Personal Use Only
www.jainelibrary.org