________________
| ઉદ્ગમની વિશોધિ કોટિ અને અવિશોધિ કોટિઓ છે.
(૨૫૯ મૂલાર્થ આ સોળ પ્રકારનો ઉદ્ગમ બે પ્રકારે કરાય છે, તેમાં એક વિશોધિકોટિ રૂપ છે, અને બીજો અવિશોધિકોટિ રૂપ છે. ૩૯રા.
ટીકાર્ય : આ સોળ ભેજવાળો ઉદ્ગમ સામાન્યથી બે પ્રકારે છે. તે આ પ્રમાણે - “બ્દો વિશોધિવોટિ:' એક ભેદ વિશોધિકોટિરૂપ છે, અને બીજી વિશોધિ' એટલે અવિશોધિ કોટિરૂપ બોજો ભેદ છે. તેમાં જે-દોષથી સ્પર્શ કરાયેલ ભક્ત તેટલા પ્રમાણવાળું કાઢી નાંખે સતે શેષ રહેલું કહ્યું છે, તે દોષ વિશોધિકોટિરૂપ છે, અને બાકીનો અવિશોધકોટિરૂપ છે. ૩૯રા તેમાં પ્રથમ અવિશોધિકોટિને કહે છે. मू.०- आहाकम्मुद्देसिय, चरमतिगं पूई मीसजाए य ॥
बायरपाहुडिया वि य, अज्झोयरए य चरिमदुगं ॥३९३॥ મૂલાર્થ: આધાકર્મ-૧, ઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ-૨, પૂતિ - ૩, મિશ્રજાત-૪, બાદર પ્રાકૃતિકા-પ અને અધ્યવપૂરકના છેલ્લા બે ભેદ (મળીને)-૬, આ અવિશોધિકોટિ છે. ૩૯
ટીકાર્થઃ ૧-આધાકર્મ સર્વ ભેદ સહિત, ર-ૌશિસ્ય' વિભાગોદેશિકના છેલ્લા ત્રણ ભેદ, તથા ૩-‘પૂતિ', ભક્ત પાનરૂપ પૂતિ, ૪-“fમશ્રાતિ' પાખંડી અને ઘર વડે મિશ્ર તથા સાધુ અને ઘર વડે મિશ્ર, પ-બાદર પ્રાકૃતિકા અને ૬- અથવપૂરકના વરદ છેલ્લા બે-સ્વગૃહ અને પાખંડી વડે મિશ્ર તથા સ્વગૃહ અને સાધુ વડે મિશ્રરૂપ આ ઉદ્ગમદોષો અવિશોધિ કોટિ છે. ૩૯૩
આ અવિશોધિકોટિરૂપ અવયવ વડે સ્પર્શ કરાયેલ શુદ્ધ ભક્ત જે દોષ વડે દૂષિત થાય છે, તે દોષને કહે છે :
मू.०- उग्गमकोडी अवयव, लेवालेवे य अकयए कप्पे ॥
कंजिय आयामग चाउलोयसंसट्ठपूईओ ॥३९४॥ મૂલાર્થઃ ઉદ્ગમકોટિના અવયવ વડે, લેપ વડે અને અલેપ વડે સ્પર્શ કરાયેલ ભક્ત ત્રણ કલ્પ કર્યા વિના જે ગ્રહણ કરાય તે પૂતિ જાણવું. તથા કાંજી, ઓસામણ અને ચોખા ધોયેલ પાણી વડે સ્પર્શ કરાયેલ પણ પૂતિ જાણવું. li૩૯૪ll
ટીકાર્થ : “મો:' ઉદ્દગમદોષરૂપ અવિશોધિકોટિના અવયન' સૂકા સિક્ય (કણીયા) વગેરે વડે, તથા પેન' તક્રાદિકના લેપ વડે (ખરડાવવાથી) અને ‘અને પેન' વાલ, ચણા વગેરે અલેપ વડે સ્પર્શ કરાયેલ જે ભક્ત, તે ભક્તને પરઠવે સતે પણ જે કલ્પ નહિ કરે તે એટલે ત્રણ કલ્પ નહિ કરે (પાત્ર ત્રણવાર નહિ ધોયે) સતે તે પાત્રમાં જે (ભક્ત) પછીથી ગ્રહણ કરાય તે પૂતિ જાણવું. અહીં કોઈક (સાધુ) બુદ્ધિની દુર્બળતાથી આ પ્રમાણે કલ્પના કરે કે - “સાધુને આશ્રીને જે વસ્તુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org