________________
| હસ્તિઅનિવૃષ્ટ ચુલ્લક અને તેના દોષો !
(૨૫૫ મૂલાર્થ : છિન્ન હોય તે દીઠો કે ન દીઠો સતો પણ કહ્યું છે. તથા જે અચ્છિત્ર હોય તે જો નિસૃષ્ટ હોય તો તે કહ્યું છે, તે સિવાય બીજો કોઈ નહિ. અનુજ્ઞા આપેલો દીઠો કે ન દીઠો તો કહ્યું નહિ ૩૮પી.
ટીકાર્થ ? જે ચુલ્લક જેને નિમિત્તે છિન્ન હોય, તે (ચુલક) તેના વડે દેવાતો સતો તેના મૂળસ્વામી કૌટુંબિકે દીઠો કે ન દીઠો હોય તો પણ કહ્યું છે. તથા જે ચુલ્લક) અચ્છિન્ન હોય અને વળી જે (શુલ્લક) જેને નિમિત્તે છિન્ન હોય તે પોતપોતાના સ્વામીએ અનુજ્ઞા આપેલો બીજાએ અપાતો પોતપોતાના સ્વામીએ દીઠો કે ન દીઠો હોય તો પણ તે કલ્પ છે. “ફથી ૩ ' ત્તિ ઇતર એટલે તેનાથી વ્યતિરિક્ત (બીજો) ‘તુ' શબ્દ પુનઃના અર્થવાળો છે. છિન્ન કે અચ્છિન્ન પોતપોતાના સ્વામીએ અનુજ્ઞા નહિ આપેલો દીઠો કે ન દીઠો હોય તે કહ્યું નહિ. કેમકે – પૂર્વે કહેલા ગ્રહણાદિક દોષોનો સંભવ થાય છે. વળી આ વિધિ સાધારણ અનિસૃષ્ટને વિષે પણ જાણવો. ll૩૮પા આ બાબતને જ અર્ધ ગાથા વડે કહે છે :
मू.०- अणिसिट्ठमणुन्नायं, कप्पइ घेत्तुं तहेव अदिढें ॥ મૂલાર્થઃ અનિસૃષ્ટને પછીથી અનુજ્ઞા આપી હોય તો તે ગ્રહણ કરવું કલ્પ છે. તે જ પ્રમાણે અદૃષ્ટ પણ કલ્પે છે
ટીકાર્થ ‘અનિષ્ટ સાધારણ અનિસૃષ્ટને પૂર્વે પોતપોતાના સર્વ સ્વામીઓએ અનુજ્ઞા ન આપી હોય તો પણ પછીથી જો અનુજ્ઞા આપી હોય તો તે ગ્રહણ કરવું કહ્યું છે. તથા અનુજ્ઞા આપ્યું સતું સર્વે સ્વામીઓએ બીજે સ્થળે જવા વગેરે કારણ વડે કરીને અદૃષ્ટ હોય તો પણ ગ્રહણ કરવું કલ્પ છે. કેમકે તેમાં દોષ નથી. / હવે હસ્તી સંબંધી અનિવૃષ્ટ ચુલ્લકને ઉત્તરાદ્ધ ગાથા વડે કહે છે :
मू.०- जड्डस्स य अनिसिढें, न कप्पई कप्पइ अदिटुं ॥३८६॥ મૂલાર્થ હરતીનું ભક્ત અનિસૃષ્ટ ન કહ્યું. (હાથીએ) નહિ દીઠું કલ્પે ll૩૮ell,
ટીકાર્ય હસ્તીનું ભક્ત માવતે અનુજ્ઞા આપ્યું હોય તો પણ રાજાએ અને હસ્તીએ નષ્ટ અનુજ્ઞા ન આપ્યું તું કહ્યું નહિ. કેમકે – કહેવાશે એવા ગ્રહણાદિક દોષોનો પ્રસંગ આવે છે. તથા માવત પોતાના ભાગનું ભક્ત આપે તો તે હસ્તીએ નહિ દીઠું તું કહ્યું છે. પરંતુ હાથીના જોતાં ગ્રહણ કરે તો કહેવાશે એવા ઉપાશ્રયનો ભંગ વગેરે દોષોનો પ્રસંગ આવે છે .૩૮૬ll
આ જ વિધિથી વિપરીત કરવામાં દોષોને કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org