________________
/ આશીર્ણ અભ્યાહતનું સ્વરૂપ છે
(૨૩૩ मू.०- एयं तु अणाइन्नं , दुविहंपि आहडं समक्खायं ॥
મારૂૉંડિય વિ૬, રેસે તદ તેણે ય રૂઝરૂા. મૂલાર્થ આ બે પ્રકારનું અભ્યાહત અનાચીણે કહ્યું. હવે આચી પણ દેશ અને દેશદેશ એમ બે પ્રકારે છે. (તેને હું કહીશ). Il૩૪૩ી.
ટીકાર્થ: ‘તત્' આ પૂર્વે કહેલું અભ્યાહત નિશીથ અને નોનિશીથ ભેદથકી અથવા સ્વગ્રામ અને પરગ્રામના ભેદથકી બન્ને પ્રકારનું ‘બનાવીf” અધ્ય કહ્યું, હવે આચાર્યને હું કહીશ તે પણ બે પ્રકારનું છે, તે આ પ્રમાણે – દેશને વિષે અને દેશદેશને વિષ ૩૪૩ હવે દેશનું અને દેશદેશનું સ્વરૂપ કહે છે : मू.०- हत्थसयं खलु देसो, आरेणं होइ देसदेसो य ॥
आइन्नम्मि (उ) तिगिहा, ते वि य उवओगपुव्वागा ॥३४४॥ મૂલાર્થ સો હાથ સુધી દેસ કહેવાય છે, અને તેની પહેલાં દેશદેશ કહેવાય છે. તેમાં આચાર્યને વિષે ત્રણ ઘર થકી (સુધી) કલ્પે, તે પણ ઉપયોગપૂર્વક હોય તો જ કલ્પે ૩૪૪
ટીકાર્થ : “દુસ્તક્તિ' સો હાથ પ્રમાણવાળું જે ક્ષેત્ર તે દેશ કહેવાય છે. સો હાથથી ‘આ’ એટલે સો હાથની મધ્યે રહેલું જે ક્ષેત્ર, તે દેશદેશ કહેવાય છે. તેમાં સો હાથ પ્રમાણ આચાર્યને વિષે જો ત્રણ ઘર હોય, પણ અધિક ન હોય તો કહ્યું છે. તે ઘરો પણ જો ઉપયોગપૂર્વક હોય તો - અર્થાત્ ત્યાં ઉપયોગ આપી શકાતો હોય તો કહ્યું છે. અન્યથા કલ્પે નહિ ૩૪૪
હવે ત્રણ ઘર વિના હસ્તશતાદિકના સંભવવાળા ક્ષેત્રને તથા તેના વિષયવાળા કલ્ય અને અકથ્યવિધિને કહે છે :
मू.०- परिवेसणपंतीए, दूरपवेसे य घंघसालगिह ॥
हत्थसया आइन्नं गहणं परओ उ पडिकुटुं ॥३४५॥ મૂલાર્થઃ પીરસવાની પંક્તિને વિષે, દૂર પ્રવેશને વિષે અને ઘંઘસાલના ઘરને વિષે સો હાથથી આણેલું આચર્ણ છે, તેનું ગ્રહણ કરવું, તે ઉપરાંતનું નિષિદ્ધ છે .૩૪પ
ટીકાર્થ : પીરસાય એટલે ભોજન દેવાય જેઓને તે ‘રિવેશ:' જમનારા મનુષ્યો, તેમની ifp:' શ્રેણિ, તેને વિષે, તે ભોજનની પંક્તિને વિષે એક છેડે સાધુનો સંઘાટક રહેલ હોય અને બીજે છેડે દેવાની વસ્તુ હોય. અને ત્યાં સ્પષ્ટ-અસ્કૃષ્ટનો ભય વિગેરેને લીધે જઈ શકાય તેમ ન હોય. એ જ પ્રમાણે પછીના બે પદની પણ ભાવના કરવી. તેથી કરીને પીરસવાની પંક્તિને વિષે, અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org