________________
૨૨૮)
| શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ - ચૌરથકી, અથવા વ્યાપદો-શિકારી પશુઓથી આ ઉપલક્ષણ છે. તેથી જ્વરાદિકને ઉત્પન્ન કરનાર પરિશ્રમાદિક થકી “ઉત્તે’ સ્થળમાર્ગને વિષે આ સર્વે અપાયરૂપ દોષો જ જાણવા. /૩૩રા
આ પ્રમાણે અનાચીર્ણ પરપ્રામાભ્યાહત નોનિશીથ કહ્યું. હવે તે જ (અનાચીર્ણ) સ્વગ્રામાભ્યાહૂત નોનિશીથને બે ગાથા વડે કહે છે :
૫.૦- સ|| વિ ૧ વિદં, પરંતર નોરંત દવ |
तिघरंतरा परेणं, घरंतरं तं तु नायव्वं ॥३३३॥ नोघरंतरऽणेगविहं वाडगसाहीनिवेसणगिहेसु ॥
काये खंधे मिम्मिय, कंसेण व तं तु आणेज्जा ॥३३४॥ મૂલાર્થ સ્વગ્રામના વિષયવાળું પણ (અભ્યાહત) બે પ્રકારનું છે, ગૃહાંતર અને નોવૃતાંતર, તેમાં ત્રણ ગૃહાંતરથી પણ આગળ ઉપરથી જે આપ્યું હોય તે ગૃહાંતર જાણવું (૩૩૩). નાગૃહાંતર અનેક પ્રકારનું છે. વાટક-વાડો, સાહી-માર્ગ, નિવેશન-પેસવા નીકળવામાં એકમાર્ગવાળા ઘરો અને ઘરના વિષયવાળું તેને કાપોતી-કાવડ વડે અથવા સ્કંધ વડે અથવા તો માટીમય કે કાંસાના પાત્ર વડે આણવું. l૩૩૪
ટીકાર્થઃ “પ્રાપિ' સ્વગ્રામના વિષયવાળું પણ અભ્યાહત બે પ્રકારનું છે, તે આ પ્રમાણે - ગૃહાંતર અને નોવૃતાંતર : તેમાં ‘વિગૃહીતરાત્પન' ત્રણ ઘરનો આંતરી કરીને ત્યાર પછીના ઘરથી જે આપ્યું તે ગૃહત્તર કહેવાય છે. આ પ્રમાણે કહેવાનો શું ભાવાર્થ છે? તે કહે છે કે જે ત્રણ ઘરેથી લવાય, અને જેમાં ઉપયોગ હોય તો તે આચાર્ણ સમજવું (૩૩૩). નાગૃહાતર અનેક પ્રકારનું છે, અને તે વાટકાદિકના વિષયવાળું છે. તેમાં ‘વાટ ઢાંકેલું ચારે બાજુથી વાડ કે વંડી વાળેલું નિયમિત – અમુકકાર્ય માટેનું નિયત સ્થાન (વાડો), “સાદી' વર્તની એટલે રસ્તો, એ જ એક આંતરામાં (વચ્ચે) હોય પણ બીજું ઘર ન હોય (એટલે ફક્ત રસ્તો જ વચ્ચે હોય) તે, નિવેશ' જેમાં નીકળવાનું અને પ્રવેશ કરવાનું એક જ દ્વાર હોય તેવા બે ત્રણ આદિ ઘરો, (અર્થાત બે-ત્રણ ઘરોમાં પેસવાનું તથા નીકળવાનું દ્વાર એક જ હોય) તથા “પૃદં માત્ર એક જ ઘર. આ સર્વે વાટકાદિકના વિષયવાળું (અભ્યાહત) ઉપયોગનો સંભવ નહિ હોયે સતે અનાચીર્ણ જાણવું અને તે પણ ગૃહાત્તર નામનું અને નગૃહાન્તર નામનું નોનિશીથ સ્વગ્રામ સંબંધીનું અભ્યાહત-સામેથી આણેલું પડિલાભવાને (વહોરાવવાને) ઇચ્છેલા સાધુના ઉપાશ્રયને વિષે કાપોતીકાવડ વડે કે સ્કંધ વડે ઉપાડીને લાવે આ ઉપલક્ષણ છે, તેથી હસ્તાદિક વડે લાવે, અથવા તો માટીના વાસણ વડે કે કાંસાના પાત્ર વડે લાવે ૩૩૪ll.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org