________________
૨૦૬)
| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ લુચિતવિલંચિત કપોત-પારાપતની જેમ એમ ને એમ જ ભટકે છે /ર૯૧.
ટીકાર્થ જે (સાધુ) પ્રાકૃતિકાભક્તને ખાય છે, અને તે પ્રાકૃતિકાના પરિભોગરૂપ સ્થાનથી પાછો ફરતો નથી. તે ‘વો' મુંડ, અન્ય કબૂતરે ચાંચો વડે ટીચીને અર્ધપર્ધા રૂંવાટી ચૂંટી કાઢેલા અથવા તો બધા જ પીંછાં મૂળમાંથી ખેંચી કાઢીને બોડા બનાવી દીધેલા કબૂતરની જેમ ‘પવમેવ' એમ ને એમ જ એટલે નિષ્ફળ જ અટન કરે છે. (ભટકે છે.) ૨૯૧
પ્રાભૃતિકદ્વાર કહ્યું, હવે પ્રાદુષ્કરણ દ્વારને કહેવાને ઇચ્છતા સતા પ્રથમ છ ગાથાઓવડે તેનો સંભવ કહે છે : म.०- लोयविरलुत्तमंगं, तवोकिसं जल्लखउरियसरीरं ॥
जुगमेत्तंतरदिढ़ि, अतुरियचवलं सगिहर्मितं ॥२९२॥ दसैंण य अणगारं, सड्ढी संवेगमागया काइ ॥ विपुलन्नपाण घेतूण, निग्गया निग्गओ सो वि ॥२९३॥ नीयदुवारम्मि वरे, न सुज्झई एसण त्ति काऊणं ॥ नीहंमिए अगारी, अच्छह विलिया व गहिएणं ॥२९४॥ चरणकरणालसंमि य अन्नंमि य आगए गहिय पुच्छा ॥ इहलोगं परलोगं, कहेइ चइउं इमं लोगं ॥२१५॥ नीयवारम्मि घरे, भिक्खं निच्छंति एसणासमिया ॥ जं पुच्छसि मज्झ कहं, कप्पइ लिंगोवजीवीऽहं ॥२१६॥ साहुगुणेसणकहणं, आउटा तम्मि तिप्पइ तहेव ॥
कुक्कुडि चरंति एए, वयं तु चिन्नवया बीओ ॥२९७॥ મૂલાર્થ : લોચવડે વિરલ છે મસ્તકના કેશ જેના, તપવડે કૃશ થએલા, મલિન શરીરવાળા, યુગમાવદષ્ટિવાળા, અત્વરિત, અચપળ અને પોતાના ઘરે આવતા (૨૦૨) કોઈ સાધુને જોઈને સંવેગને પામેલી કોઈ શ્રાવિકા ઘણા ભક્તપાનને ગ્રહણ કરીને નીકળી, તે જોઈ તે સાધુ પણ નીકળી ગયા (૨૩). નીચા દ્વારવાળા આ ઘરને વિષે એષણા શુદ્ધ થાય નહિ એમ કરીને (ધારીને) તે નીકળે સતે તે ગૃહસ્થ સ્ત્રી તેણે નહિ ગ્રહણ કરવાથી ખેદવાળી રહી (૨૯૪). આ વખતે ચરણકરણના આળસુ બીજા સાધુ આવ્યા, તેણે તે ભિક્ષા ગ્રહણ કરી ત્યારે તેણીએ પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેણે આ લોક અને પરલોક સંબંધી કહ્યું. તેમાં આ લોકનો ત્યાગ કરીને કહ્યું કે – (૨૯૫) એષણાસમિતિવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org