________________
બાદરઅવqષ્ક કરણપ્રયોજન છે
(૨૦૫
આવવાના સમયે જ કરે છે
બાદર પ્રાકૃતિકા કહી હવે અવસર્પણ અને ઉત્સર્પણરૂપ બન્ને પ્રકારની પ્રાભૃતિકા કરનારને કહે છે :
मू.०- तं पागडमियरं वा, करेइ उज्जू अणुज्जू वा ॥२८९॥ મૂલાર્થ તેને સરળ માણસ પ્રકટ કરે છે. અને સરલ ન હોય તેવો માણસ બીજું કરે છેu૨૮લા
ટીકાર્થ : “તો' તે અવધ્વષ્કણ અને ઉસ્વપ્નણરૂપ બન્ને પ્રકારની પ્રાકૃતિકાને ઋજુ (સરળ) માણસ સર્વ માણસોને જણાવવા વડે પ્રકટ કરે છે. અને જે માણસ સરળ ન હોય તો “રૂતરત્' બીજું કરે છે – કોઈ જાણે નહિ એ રીતે. તેમાં જો પ્રકટ કરે તો લોકપરંપરાએ જાણીને (સાધુ) તેનો ત્યાગ જ કરે. અને જો અપ્રગટ હોય તો નિપુણ રીતે શોધ કરીને તેનો ત્યાગ કરે. નિપુણ રીતે શોધ કર્યા છતાં પણ જો કોઈપણ પ્રકારે જાણવામાં ન આવ્યું હોય તો તે લેતાં સાધુને) કોઈપણ દોષ નથી. કેમકે – પરિણામ શુદ્ધ છે. ૨૮લા શા માટે બાદર અવqષ્કણાદિકને કરે છે? તે ઉપર કહે છે : मू.०- मंगलहेडं पुन्न-ट्ठया व ओसक्कियं दुहा पगयं ॥
उस्सक्कियं पि किं ति य, पुढे सिद्धे विवज्जति ॥२९०॥ મૂલાર્થઃ વિવાહાદિક પ્રકૃતિ, મંગળને માટે અને પુણ્યને અર્થે એમ બે પ્રકારે અવધ્વષ્ઠિત છે, એ જ પ્રમાણે ઉર્ધ્વષ્કિત પણ છે. તેમાં આ શું છે? એમ પૂછે સતે અને ગૃહસ્થ સત્ય કહ્યું સતે ત્યાગ કરે છે૨૯ી .
ટીકાર્થ : “પ્રત' વિવાહાદિક “દિધા' બે પ્રકાર વડે અવધ્વષ્ઠિત થાય છે. તે આ પ્રમાણે : “Ifહેતો.' વિવાહને વિષે સાધુના ચરણ વડે ઘરનો સ્પર્શ થાય અને તેઓને દાન અપાય તે મંગળને માટે છે એમ ધારીને, અથવા પુણ્યને માટે એ જ પ્રમાણે ઉર્ધ્વષ્ઠિત પણ બે પ્રકારે છે. આ સમયે સાધુએ નિપુણરીતે પ્રશ્ન કરવો કે – આ શું છે? એમ પૂછ્યું તે અને ગૃહસ્થ યથાવસ્થિત કહ્યું તે બાદર પ્રાકૃતિકાદોષનો પ્રસંગ ન આવો. એમ ધારીને તે વિવાહ સંબંધી દ્રવ્યનો ત્યાગ કરે. //ર૯ના જેઓ આનો ત્યાગ નથી કરતા, તેઓને દોષ લાગે છે, તે કહે છે : मू.०- पाहुडिभत्तं भुंजइ, न पडिक्कमए अ तस्स ठाणस्स ॥
एमेव अडइ वोडो, लुक्कविलुक्को जह कवोडो ॥२९१॥ મૂલાર્થ : જે પ્રાકૃતિકાભક્તને ખાય છે. અને તે સ્થાનથી પાછો ફરતો નથી. તે મુંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org