________________
(૨૦૧
| પરંપરાસ્થાપિત ઈશુરસાદિની ભાવના છે मू.०- रस कक्कब पिंडगुला, मच्छंडिय खंडसक्कराणं च ॥
હોડ઼ પરંપરડવા , સન્નત્થ a પ્રત્યે ર૮રૂા. મૂલાર્થઃ રસ, કક્કબ, પિંડગુલ, મચ્છડિય, ખાંડ અને સાકર આ સર્વ પરંપરાસ્થાપન કહેવાય છે. બીજે ઠેકાણે પણ જેમ યોગ્ય હોય તેમ જાણવું. ૨૮૩
ટીકાર્થ અહીં કોઈક સાધુએ કાંઈક પ્રયોજનને આશ્રીને કોઈની પાસે ઇલુરસ માગ્યો ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી (અંગીકાર કર્યું કે – ક્ષણવાર પછી આપીશ. અને સાધુએ બીજે ઠેકાણેથી ઇક્ષુરસ પ્રાપ્ત કર્યો. પૂર્વે યાચના કરેલ મનુષ્ય ઋણથી ભય પામ્યો હોય તેમ તે અક્ષરસનું કક્કલ-ઘટ્ટન કર્યું, યાવત્ સાકર કરી. આ ઇક્ષુરસ કક્કલ વગેરેના ઉત્તરોત્તર પિંડ, ભેલી વગેરે સ્વરૂપ પર્યાયો પ્રાપ્ત કરાવવા પૂર્વક રાખી મૂકાતા પદાર્થોની જે સ્થાપના તે પરંપરાસ્થાપના જાણવી. એ જ પ્રમાણે બીજા દ્રવ્યોને વિષે પણ જ્યાં આ પ્રમાણે પરંપરા વડે સ્થાપના ઘટતી હોય ત્યાં પરંપરાસ્થાપના જાણવી. વળી જ્યાં સુધી સ્થાપન કરેલા દ્રવ્યને આધાકર્મનો સંભવ ન હોય, ત્યાં સુધી તે પોતાને માટે કર્યું હોય તો કલ્પ છે, પણ પાકારંભ કર્યો હોય તો કલ્પે નહિ. ૨૮૩ હવે ‘સ્થા ધરંત ગાવ' (ગા. ૨૭૭) એનું વ્યાખ્યાન કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- भिक्खागाही एगत्थ, कुणइ बिइओ उ दोसु उवओगं ॥
तेण परं उक्खित्ता, पाहुडिया होइ ठवणा उ ॥२८४॥ મૂલાર્થ ભિક્ષા ગ્રહણ કરનાર એક ઠેકાણે ઉપયોગ કરે છે. અને બીજો એને વિષે ઉપયોગ કરે છે. ત્યારપછીના ઘરે ઉપાડેલી ભિક્ષા પ્રાકૃતિકાસ્થાપના કહેવાય છે. /૨૮૪
ટીકાર્થઃ ભિક્ષા ગ્રહણ કરનાર સાધુ એક ઘરને વિષે ઉપયોગ કરે છે. ત્રીજો સાધુ બે ઘરને વિષે ઉપયોગ કરે છે. તે ત્રણ ઘરમાં ઉપયોગનો સંભવ સતે સ્થાપનાદોષ નથી. ત્રણ ઘર પછી સાધુને માટે ઉપાડેલી જે ભિક્ષા તે પ્રાભૃતિકા સ્થાપના કહેવાય છે. //૨૮૪ સ્થાપનાદ્વાર કહ્યું, હવે પ્રાભૃતિકાદ્વારને કહે છે :
मू.०- पाहुडिया वि हु दुविहा, बायर सुहुमा य होइ नायव्वा ॥
___ओस्सक्कणमुस्सक्कण, कब्बठ्ठीए समोसरणे ॥२८५॥ મૂલાર્થ: પ્રાભૃતિક પણ બાદર અને સૂક્ષ્મ એમ બે પ્રકારે હોય છે એમ જાણવું. તે દરેકના પણ અવqષ્કણ અને ઉસ્વપ્નણ એમ બબ્બે ભેદ છે. તેમાં સાધુસમુદાયને આશ્રયીને પુત્રીવિવાહનું ઉદાહરણ છે. ૨૮પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org