________________
૧૯૮)
|| શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ II એટલે કે – ચૂલા અને ઓલા સિવાય અન્ય સ્થળે છબ્બક વિગેરેમાં - ચોખા ઓસાવવાનો વાંસનો સુંડલો વગેરેમાં સ્થાપન કર્યું હોય ૪. ૩૪ (ભાષ્ય) હવે પરસ્થાનને કહે છે : मू.०- छब्बगवारगमाई, होइ परट्ठाणमो वाणेगविहं ॥
सट्ठाणे पिढरे छब्बगे य एमेव दूरे य ॥२७॥ મૂલાર્થ છબ્બક અને વારક વગેરે અનેક પ્રકારે પરસ્થાન જાણવું. તેમાં સ્વસ્થાનને વિષે પિઠર અને છબ્બક જાણવું. એજ પ્રમાણે દૂર એટલે પરસ્થાનને વિષે પણ જાણવું. ર૭૮
ટીકાર્ય છબ્બક – વાંસની છાબડી, સુંડલો, વારક - નાની ઘડી, કલશ વગેરે અનેક પ્રકારનું જે ભોજન તે પરસ્થાન થાય છે એમ જાણવું, તેમાં છબ્બક એટલે “પત્તિવિ' છાબડી, સુંડલો વગેરે સ્વરૂપ ભાજન અને વારક એટલે નાનો ઘડો (કલશ) અહીં આદિ શબ્દ લખ્યો છે તેથી રસોઈવાળાં વાસણ સિવાયના અને ચૂલા. ઓલો સિવાયનાં સર્વે ભાજનોનું ગ્રહણ કરવું. અહીં પણ સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ ચાર ભાંગા જાણવા તે આ પ્રમાણે સ્વસ્થાન અને સ્વસ્થાન ૧, સ્વસ્થાન અને પરસ્થાન ૨, પરસ્થાન અને સ્વસ્થાન ૩, પરસ્થાન અને પરસ્થાન ૪. આ જ ચતુર્ભગીને દેખાડે છે. સર્વો' ઇત્યાદિ અહીં ‘પદ્યને fપંતરે છવ્વા વ' એના વડે બે ભંગ સૂચવ્યા છે, કેમકે - સ્વસ્થાન એ શબ્દનો પિઠર અને છબ્બકે બન્નેની સાથએ સંબંધ છે તે આ પ્રમાણે સ્વસ્થાનને વિષે એટલે ચૂલાદિકને વિષે અને પિઠરને વિષે ૧, તથા સ્વસ્થાન એટલે ચૂલાદિકને વિષે અને પરસ્થાન છબ્બકને વિષે ૨, “મેવ ટૂરે ય ઉત્ત’ અહીં દૂર એટલે ચૂલા અને ઓલા સિવાયનો બીજો પ્રદેશ. તેમાં પણ તેની અપેક્ષાએ પણ એ જ પ્રમાણે બે ભંગ જાણવા. તે આ પ્રમાણે - ભાજનરૂપ જે સ્વસ્થાન તે પિઠરને વિષે અને પરસ્થાને એટલે તે સિવાયના) અન્ય પ્રદેશને વિષે ૩, તથા પરસ્થાને અન્ય પ્રદેશને વિષે અને પરસ્થાને છબ્બકાદિકને વિષે ૪, આ પ્રમાણે કુલ ચાર ભાંગા થાય છે. ર૭૮
આ પ્રમાણે મૂળ (૨૭૭) ગાથાનું સાળ' ઇત્યાદિ પૂર્વાર્ધનું વ્યાખ્યાન કર્યું. હવે ‘વીરાણપરંપરાણ' એની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે :
मू.०- एक्कक्कं तं दुविहं, अणंतरपरंपरे य नायव्वं ॥
__ अविकारिकयं दव्वं, तं चेव अणंतरं होई ॥२७९॥ મૂલાર્થ તે એક એક (દરેક) બે પ્રકારે છે : અનંતર અને પરંપર, એમ જાણવું. તેમાં કર્તાએ જે અવિકારી દ્રવ્ય કર્યું હોય તે અનંતર હોય છે. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org