________________
૧૯૪)
// શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / બીજા (ગૃહસ્થ)ને આપ્યું હોય, બીજાએ પણ બીજાને આપ્યું હોય એમ (પરંપરાએ) આપતાં આપતાં હજારમાને આપ્યું હોય, અને તેથી પણ આગળ આપ્યું હોય અને તે જો સાધુને આપે તો પણ તે કલ્પ નહિ. (હવે) પાત્રાશુદ્ધિનો વિધિ કહે છે જે પાત્રવડે તે મિશ્રજાત ગ્રહણ કર્યું હોય તે ભાજનને વિષે મિશ્રનો ત્યાગ કર્યા પછી “વત્વે ત્રણવાર પ્રક્ષાલન કર્યું સતે બીજું શુદ્ધ અન્ન ગ્રહણ કરવું કહ્યું છે, અન્યથા કહ્યું નહિ Il૨૭૧|
આ ગાથાની જ વ્યાખ્યા કરવાને ઇચ્છતા ભાષ્યકાર પ્રથમ મિશ્રજાતના સંભવને (ઉત્પત્તિને) કહે છે :
दुग्गासे तं समइ - च्छिउं व अद्धाणसीसए जत्ता ॥
સદ્ઘી વઘુમિયરે, મળાયું રે ઢોર્ફ રૂરૂાા (મ.) મૂલાર્થ દુષ્કાળમાં, દુષ્કાળના ઉલ્લંઘન બાદ, માર્ગના મથાળે અથવા યાત્રામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ ઘણા ભિક્ષાચરોને જાણીને મિશ્રજાત કરે છે ll૩૩ (ભાષ્ય)
ટીકાર્થ : જેને વિષે દુઃખે કરીને ગ્રાસ મળે તે દુર્ગાસ એટલે દુર્મિક્ષ (દુકાળ) કહેવાય છે, તે દુકાળમાં ભિક્ષાચર પ્રાણીઓ ઉપરની અનુકંપાએ કરીને, અથવા તે દુભિક્ષને ઓળંગી ગયેલ કોઈક, ભૂખનું દુઃખ મહાન છે એમ જાણીને, અથવા “ધ્વશીર્ષ અરણ્યાદિકથી નીકળવારૂપ કે તેમાં પ્રવેશ કરવારૂપ માર્ગનું જે મથાળું-નાકું હોય તેને વિષે ખેદ પામેલા ભિક્ષાચરોની અનુકંપાએ કરીને, અથવા તો “યાત્રાયાં' તીર્થયાત્રાદિક ઉત્સવ વિશેષને વિષે દાનની શ્રદ્ધાએ કરીને કોઈ પણ ‘શ્રદ્ધી શ્રદ્ધાવાન મનુષ્ય ઘણા ભિક્ષાચરોને જાણીને ‘મિશ્રનાતે પૂર્વે કહેલા અર્થવાળા મિશ્રજાતને કરે છે (૩૩ (ભાષ્ય) હવે યાવદર્શિક મિશ્રજાતને જાણવાનો ઉપાય કહે છે : પૂ. - નાવંત સિદ્ધ, ને તે ૮ વાર્થિ નફur .
बहुसु व अपहुप्पंते, भणइ अन्नपि रंधेह ॥२७२॥ મૂલાર્થઃ આ યાવદર્થિક માટે રાંધ્યું નથી, તેથી યતિને જે ઈચ્છિત છે તે તું આપ, અથવા ઘણા ભિક્ષાચારો આવે તે પૂરતું રાંધેલું નહિ હોવાથી કહે કે – બીજું પણ રાંધ. ૨૭રા
ટીકાર્થ સાધુને કાંઈક આપતી કોઈક સ્ત્રીને કોઈ બીજી સ્ત્રી નિષેધ કરે કે – આ તુ આપે છે તે યાવદર્થરૂપે રાંધેલ નથી. એટલે કે જે કોઈ ભિક્ષાચારો આવશે, તેઓને માટે આ રાંધેલ નથી. પરન્તુ અમુકને આપવાની ઇચ્છાએ રાંધેલ છે. તેથી સાધુઓને ઇચ્છા પ્રમાણે જેટલું ગ્રહણ કરે તેટલું તે આપ, અથવા તો જ્યારે ઘણા ભિક્ષાચારો આવતા હોય ત્યારે આગળ (પહેલા) જે રાંધ્યું છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org