________________
(૨૫૦) ગાથાના અવયવની વ્યાખ્યા કરે છે :
॥ ‘ચક્ષુવવૃત્તિયા' ગાથા વ્યાખ્યા ॥
मू.०- कम्मियकद्दममिस्सा, चुल्ली उक्खा य फड्डुगजुया उ ॥ વળપૂમેયં, ડોપ્ તુ વ પાયરે રફા
મૂલાર્થ : આધાકર્મિક રૂપ કર્દમ (પંક) વડે મિશ્ર થયેલ ચૂલો અને તપેલી, કર્મને સૂચવનાર આધાકર્મિક વડે યુક્ત હોવાથી ઉપકરણપૂતિ કહેવાય છે. તથા ડોયો (ડોયાનો અગ્રભાગ) કે દંડ એ બેમાંથી એક આધાકર્મને વિષે હોય તો તે લાકડાનો હાથો પૂતિ છે. I॥૨૫॥
જે
ટીકાર્થ : આધાકર્મિકરૂપ કર્દમ વડે જે મિશ્ર હોય, એટલે કે કેટલાક શુદ્ધ વડે અને કેટલાક આધાકર્મિક (પદાર્થો) વડે જે ચૂલો કે તપેલી બનાવેલ હોય તે આધાકર્મિકરૂપ કર્દમ વડે મિશ્ર કહેવાય છે, કેવી રીતે ? તે કહે છે ‘ઝુાનુયા ૐ ત્તિ’ અહીં હેતુમાં પ્રથમા વિભક્તિ થઈ છે, તેથી તેનો અર્થ આ પ્રમાણે છે : જેથી કરીને ફડ્ડગવડે એટલે કર્દમને સૂચવનાર આધાકર્મિક વડે યુક્ત છે, તેથી કરીને આધાકર્મિકરૂપ કર્દમ વડે મિશ્ર કહેવાય છે, આવા પ્રકારના તે ચૂલો વગેરે ઉપકરણપૂતિ કહેવાય છે, તથા ‘ડોર્' અહીં એક દેશને વિષે સમુદાય શબ્દનો ઉપચાર હોવાથી ડોય એટલે ડોયાનો અગ્રભાગ લેવાય છે, તેને વિષે અથવા તો દંડ એ બેમાંથી એક આધાકર્મી હોય તો તે દારુહસ્તક (લાકડાનો હાથલો-કડછો) પૂતિ કહેવાય છે. એ જ પ્રમાણે આ દિશાવડે બીજા પણ ઉપકરણનું પૂતિપણું જાણવું. તેમાં ચૂલા અને તપેલીના વિષયમાં કલ્પ્ય અને અકલ્પ્યનો વિધિ હમણાં જ કહ્યો છે. તથા દારુહસ્તક - હાથલો આધાકર્મ કે પૂતિરૂપ હોયે સતે (તપેલીમાનું ભક્ત) ‘સ્વયોગેન’ પોતાના સંબંધીનું હોવાથી (તે હાથલો) તપેલીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હોય તો તે તપેલીમાં રહેલું અશનાદિક કલ્પે છે, પરંતુ તેના વડે મિશ્ર હોય (તે હાથલાથી તપેલીમાંનું ભક્ત ઘુંટેલું – હલાવેલું હોય) તો ન કલ્પે.
॥૨૫॥
હવે ‘રત્ની જે 7' એ (અવયવ)ની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે :
मू.० - दव्वी छूढे त्ति जं वुत्तं, कम्मदव्वीए जं दए ॥
कम्मं घट्टिय सुद्धं तु, घट्टए हारपूइयं ॥ २५४ ॥
મૂલાર્થ : ‘જ્બીહૂતૅ’ એમ જે પૂર્વે કહ્યું, તેનો આ અર્થ છે ઃ આધાકર્મની કડછીવડે જે આપે તે આહારપૂતિ કહેવાય છે, અથવા આધાકર્મનો સ્પર્શ કરાવીને પછી શુદ્ધનો સ્પર્શ કરાવીને આપે તો પણ તે આહારપૂતિ કહેવાય છે. ૨૫૪
शुद्ध
(૧૮૫
ટીકાર્થ : ‘વ∞ીતે’ એમ જે પૂર્વે કહ્યું, તેનો અર્થ આ છે : “વર્માં’ આધાકર્મિકની કડછીવડે એવા પણ અશનાદિને ઘુંટીને - હલાવીને આપે, તે ‘આહારપૂત્તિ:’ ભક્તપૂતિ કહેવાય છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org