________________
૧૭૬)
1 શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થઃ અમુકને આપવું અને અમુકને ન આપવું. એમ સંકલ્પ કર્યો હોય તો ત્યાં વિકલ્પ જાણવો. તેમાં પણ જેમાં યતિઓનો અવિશેષ (સામાન્ય) નિર્દેશ હોય, તેનો ત્યાગ કરવો ર૩પ
ટીકાર્થ : અમુકને આપવું અને અમુકને ન આપવું, એ પ્રમાણે વિશેષ પ્રકારના દાનના વિષયવાળો સંકલ્પ કર્યો હોય તો વિભાષા જાણવી. એટલે કે – કદાચ કહ્યું અને કદાચ ન કહ્યું તેમાં જયારે કહ્યું અને જયારે ન કહ્યું, તે કહે છે – “વત્થ' ‘ત્યાદ્રિ’ જે આપવાની વસ્તુને વિષે યતિઓનો પણ અવિશેષ (સામાન્ય) કરીને નિર્દેશ કર્યો હોય કે – જે કોઈ ગૃહસ્થ કે અગૃહસ્થ ભિક્ષાચરો અથવા જે કોઈ પાખંડીઓ અથવા જે કોઈ શ્રમણો હોય, તેમને આ આપવાનું છે એ પ્રમાણે નિર્દેશ કર્યો હોય તો તેનો (સાધુએ) ત્યાગ કરવો (અર્થાત્ કલ્પ નહિ, પરંતુ જેમાં યતિઓનો જ વિશેષ કરીને નિર્દેશ હોય, જેમકે – “આ યતિઓને આપવાનું છે” તે (ઓદનાદિ)નો તો સાધુઓ ત્યાગ જ કરે, એમાં કોઈ સંદેહ નહિ હોવાથી તેને વિશેષ કરીને જાદું કહ્યું નથી. વળી જો “ગૃહસ્થોને જ આપો, અથવા ચરકાદિક પાખંડીને જ આપો, બીજાને આપતા નહિ” એમ સંકલ્પ કર્યો હોય તો તે ભક્ત) સાધુને કહ્યું છે ર૩પા. વળી બીજું – मू.०- संदिस्संतं जो सुणइ, कप्पए तस्स सेसए ठवणा ॥
संकलिय साहणं वा, करेंति असुए इमा मेरा ॥२३६॥ મૂલાર્થઃ સંકલ્પ કરાતા ભક્ત (સંબંધીનાં વચન) ને જે સાધુ સાંભળે તે સાધુને તે જ વખતે કહ્યું છે. બીજાને ન સાંભળે તેને) સ્થાપના દોષ લાગે છે. નહિ સાંભળ્યું સતે આ મર્યાદા છે કે સંકલનાએ કરીને એકબીજાને કહેવું અથવા એકને ત્યાં સ્થાપન કરવો. /૨૩૬
ટીકાર્થ : જે હજુ સુધી ઔદેશિક થયું નથી, પરંતુ માત્ર તે વખતે જ ઉદ્દેશ કરાતું હોય, કે - “આ (ભક્ત) આપજે. બીજાં આપીશ નહિ” વગેરે, તો તે “સંદ્રિશ્યમાન' અર્થીઓને દાન આપવા માટેના વચન વડે સંકલ્પ કરાતાં (ભક્ત)ને જે સાધુ સાંભળે તેને તે (ભક્ત) તે જ વખતે કહ્યું છે, કેમકે તે વખતે તેમાં કોઈપણ દોષ નથી. તે (ભક્ત) પણ ઉદિષ્ટ ઔદેશિક વગેરે જાણવું, પણ કૃત કે કર્મ ન જાણવું. તે વિષે મૂળ ટીકામાં કહ્યું છે કે - “સત્ર વાર્થ વિધિ - સદિસંત નો સુપરૂ સાદૂ દેશિ પદુષ્ય, ન ય મારું, [ તવ તોષામાવિિત' અને અહીં આ વિધિ છે કે – સંદેશ કરાતા એટલે સંકલ્પ કરતા (ભક્ત સંબંધીના વચન) ને જે સાધુ સાંભળે, તે (ભક્ત) પણ ઉદિષ્ટ દેશિકને આશ્રયીને છે, પણ કૃત અને કર્મને આશ્રયીને નથી. (તેથી) તે ભક્ત (તે સાધુને) તે જ વખતે કહ્યું. કેમકે દોષનો અભાવ છે. પરંતુ જે સાધુ સંદેશ કરાતા ભક્તને સાંભળતો ન હોય તેને તે ભક્ત) કલ્પ નહિ. કેમ કલ્પે નહિ? તે કહે છે: “સવન' ત્તિ – સ્થાપના દોષ હોવાથી. હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org