________________
૧૭૦)
II શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ !! એ પ્રમાણે તેણીનું બોલવું સાંભળવાથી અને કરાતી રેખા જોવાથી છબસ્થ સાધુ પણ ઓઘ ઔદેશિક જાણી શકે છે, અને જાણીને તેનો ત્યાગ કરે છે. તેથી કાંઈ પણ દોષ નથી. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે : સંકલ્પ કરેલી ભિક્ષા આપી દીધા પછી શેષ રહેલી અથવા જુદી કરી હોય તેનાથી શેષ રહેલી ભિક્ષા કહ્યું છે, એમ જાણવું ૨૨૩ી
અહીં સાધુ ઉપયોગી રહ્યો સહો શુદ્ધ કે અશુદ્ધ આહારને જાણી શકે છે, પણ અનુપયોગી જાણી શકતો નથી તેથી ગોચરી સંબંધમાં સામાન્યથી ઉપયોગ પણાને જાણાવે છે. मू.०- सद्दाइएसु साहू, मुच्छं न करेज्ज गोयरगओ य ॥
સંજુરો હોન્ના, મોutવચ્છો વિત્તિ 4 ર૨૪ના મૂલાર્થ : ગોચરીને માટે નીકળેલા સાધુએ શબ્દાદિક વિષયમાં મૂચ્છ કરવી નહિ, પરંતુ ગોભક્તને વિષે ગોવત્સની જેમ એષણાને વિષે યુક્ત થવું ૨૨૪
ટીકાર્થઃ અહીં સાધુએ “વરત:' ભિક્ષાને માટે પ્રવેશ કર્યો હોય ત્યારે “શબ્દાદ્રિપુ' શબ્દ, રૂપ, રસ વગેરેને વિષે મૂર્છા કરવી નહિ. પરંતુષMાયુp:' ઉગમાદિ દોષની ગવેષણા કરવામાં તત્પર રહેવું જેમ ગોવત્સ - વાછરડો, “ત્તિ વ્ય' ગોભક્ત-ગાયના ખોરાકને વિષે ઉપયોગી હોય છે તેમ ઉપયોગી રહેવું //ર ૨૪ અહીં ગોવત્સના દાંતને જ બે ગાથા વડે કહે છે : मू.०- ऊसव मंडणवग्गा, न पाणियं वच्छए न वा चारि ॥
वणियागम अवरण्हे, वच्छगरडणं खरंटणया ॥२२५॥ पंचविहविसयसोक्ख-क्खणी वहू समहियं गिहं तं तु ॥
न गणेइ गोणिवच्छो, मुच्छिय गढिओ गवत्तम्मि ॥२२६॥ મૂલાર્થ : ઉત્સવને વિષે મંડન-શણગારમાં વ્યગ્ર થયેલી વહુઓએ વાછરડાને પાણી આપ્યું નહિ, અને ચાર-નીરણ પણ આપી નહિ, પછી મધ્યાહ્ન સમયે શ્રેષ્ઠીનું ત્યાં આવવું થયું, ત્યારે તે વાછરડો આરડવા લાગ્યો. તે જોઈને શ્રેષ્ઠી, વહુઓ ઉપર ખીજાયો એટલે તે વહુઓ ચાર-પાણી લઈને વાછરડા પાસે ગઈ ત્યારે પાંચ પ્રકારના વિષયસુખની ખાણ રૂપ વહુઓને તથા તે અધિક શણગારેલા ઘરને તે ગોણીવસે (વાછરડાએ) ગણકાર્યા નહિ અને માત્ર ગોભક્ત (ચાર અને પાણી)ને વિષે જ મૂર્છાવાળો અને ગૃદ્ધિવાળો થયો /૨૨૫-૨૨૬ll
ટીકાર્યઃ ગુણાલય નામનું નગર છે તેમાં સાગરદત્ત નામે શ્રેષ્ઠી હતો. તેને શ્રીમતી નામની ભાર્યા હતી. તે શ્રેષ્ઠિએ પ્રથમનું જીર્ણમંદિર (ઘર) હતું અને ભાંગીને બીજું ઉત્તમોત્તમ મંદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org