________________
૧૫૮)
I શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , मू.०- ओयणसमिइमसत्तुग - कुम्मासाई उ होंति दव्वाई ॥
बहुजणमप्पजणं वा कुलं तु देसो सुरट्ठाई ॥२०२॥ आयरऽणायर भावे, सयं व अन्नेण वाऽवि दावणया ॥
एएर्सि तु पयाणं, चउपयतिपया व भयणा उ ॥२०३॥ મૂલાર્થ: ઓદન, માંડા, સાથવા અને કુલ્માષ-અડદ વગેરે દ્રવ્ય, ઘણા માણસોવાળું અથવા થોડાં માસણોવાળું કુળ, સોરઠ વગેરે દેશ અને આદરથી પોતે આપે અથવા અનાદરથી બીજા પાસે અપાવે એ ભાવ કહેવાય છે. આ પદોના ચાર પદવાળા અને ત્રણ પદવાળા વિકલ્પો થાય છે. /૨૦૨-૨૦૩
ટીકાર્થઃ ‘ગો' શાલિ વગેરેનો ભાગ, ‘સમિતિમ:' માંડા (જે માલવદેશ ખાજાં નામે પ્રસિદ્ધ છે) વગેરે, સસ્તુ સાથવો) અને કુલ્માષનો અર્થ (અડદ) પ્રસિદ્ધ છે. “આદિ' શબ્દથી મગ વગેરે જાણવા. આ દ્રવ્ય હોય (કહેવાય) છે, કુળ તે થોડા માણસવાળું અથવા ઘણા માણસવાળું. દેશ એટલે સોરઠ વગેરે. તથા ભાવને વિષે આદર અથવા અનાદર : આ બે પદની જ સ્વરૂપથી વ્યાખ્યા કરે છે : પોતે આપે તે આદર, અને પોતાના ચાકર વગેરે પાસે જે અપાવે તે અનાદર જાણવો. આ સર્વ પદોની ‘મનના” વિકલ્પના ચાર પદવાળી અથવા ત્રણ પડવાળી હોય છે. અર્થાત્ કોઈ વખત ચારેય પદો સંભવે છે અને કોઈ વખત ત્રણ પદો સંભવે છે, તેમાં જ્યારે દ્રવ્યાદિક ચારેય પદો પ્રાપ્ત થાય ત્યારે ચાર પદવાળી અને જ્યારે આપવામાં) આદર ન હોય અને અનાદર પણ ન હોય કેવળ મધ્યસ્થવૃત્તિ હોય ત્યારે ભાવનો અભાવ હોવાથી ત્રણ પદવાળી હોય છે. I૨૦૨-૨૦૩.
હવે જેવા પ્રકારના દ્રવ્યાદિક સતે પ્રશ્ન કરવો અને કેવા પ્રકારના દ્રવ્યાદિક સતે પ્રશ્ન ન કરવો, તેવા દ્રવ્યાદિકને કહે છે :
मू.०- अणुचियदेसं दव्वं, कुलमप्पं आयरो य तो पुच्छा ॥
बहुए वि नत्थि पुच्छा, सदेसदविए अभावे वि ॥२०४॥ મૂલાર્થ: જો દેશને અનુચિત ઘણું દ્રવ્ય હોય, કુટુંબ નાનું હોય અને આદર ઘણો હોય તો પ્રશ્ન કરવો, અને પોતાના દેશનું દ્રવ્ય ઘણું હોય તો પ્રશ્ન કરવો નહિ, તથા અનાદરમાં પણ પ્રશ્ન કરવો નહિ /ર૦૪
ટીકાર્થ : જ્યારે ‘અનવરે' કહેવાને ઇચ્છેલા (અમૂક) દેશમાં ન સંભવતું દ્રવ્ય (વસ્તુ) પ્રાપ્ત થાય, તે પણ ‘પૂતમ્' પુષ્કળ હોય, આ “સ્વમૂત' શબ્દ ‘પાયો થ' એ પદમાં “ઘ' શબ્દ લખ્યો છે. તેથી પ્રાપ્ત થાય છે. આટલું કહેવાવડે દ્રવ્ય અને દેશ એ બે કહ્યા તથા કુળ (કુટુંબ) પણ “મ7' થોડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org