________________
| આધાકર્મના અકથ્ય વિધિના પાંચ ધારો છે
(૧પ૧ કરનારા સાધુઓને પણ તેની વૈયાવૃત્યમાં જોડાયેલા હોવાથી સૂત્ર અને અર્થની હાનિ થાય, અને ષકાયના ઉપમર્દનનું કરાવવું અને અનુમોદવું એ બે વડે સંયમની પણ હાનિ થાય. તથા તેનું યોગ્ય પાલન કરનારા સાધુઓ, જયાં સુધી તેનું કહેવું પૂરું પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે “વિત્નશ્યમાનઃ' પીડા સહન કરવાને અશક્તિમાન સતો તેમના ઉપર કોપ કરે છે, અને કોપ કરવાથી તેઓનાં મનમાં પણ ક્લેશ ઉત્પન્ન કરે છે. અથવા ‘વિસ્તરથમન:' ચિરકાળ સુધી ક્લેશને અનુભવતો તે પ્રતિચારકોને પણ જાગરણ કરાવવા વડે વત્તેશ' રોગને ઉત્પન્ન કરે છે. તેથી તેઓની પણ ચિકિત્સા કરવામાં પકાયની વિરાધના થાય છે. ||૧૮૮ll
તેથી કરીને એ પ્રમાણે ‘ગાહીfમયનામા' ઇત્યાદિવાળી મૂળ દ્વારગાથા (૯૪) આખીની પણ વ્યાખ્યા કરી. હવે આધાકર્મના જ અકથ્યવિધિને કહેવાની ઇચ્છાવાળા સતા સંબંધને કહે છે : मू.०- जह कम्मं तु अकप्पं, तच्छिक्कं वावि भायणठियं वा ॥
परिहरणं तस्सेव य, गहियमदोसं च तह भणइ ॥१८९॥ મૂલાર્થ જે પ્રકારે આધાકર્મ અકથ્ય છે ૧, અથવા તે આધાકર્મ વડે સ્પર્શ કરાયેલું ૨, અથવા આધાકર્મવાળા પાત્રમાં રહેલું ૩, તેનો ત્યાગ ૪, અને ગ્રહણ કર્યું હતું દોષરહિત ૫, જે પ્રકારે થાય છે, તે પ્રકારે ગુરુમહારાજ કહે છે |૧૮૯
ટીકાર્થ ? જે પ્રકારે “ર્મ આધાકર્મ ‘અલ્ય અભો થાય છે , અને જે પ્રકારે તે આધાકર્મવડે સ્પર્શ કરાયેલું અકલ્થ થાય છે , અને જે પ્રકારે ‘પાનનથિતં' જે પાત્રમાં તે આધાકર્મ નાંખેલું હોય, તેમાં આધાકર્મનો ત્યાગ કર્યા પછી ત્રણ વાર તે ધોયા વિના જે શુદ્ધ અશનાદિ નાંખ્યું હોય તે પણ જે પ્રકારે અકથ્ય થાય છે ૩, તથા જે પ્રકારે તે આધાકર્મનો ત્યાગ, વિધિ અને અવિધિરૂપ થાય છે ૪, તથા જે પ્રકારે ભોજન ગ્રહણ કર્યું સતું દોષરહિત થાય છે ૫, તે પ્રકારે ગુરુમહારાજ કહે છે : આ કહેવા વડે જે પ્રકારે આગમમાં પિંડવિશુદ્ધિ કહેલી છે, તે જ પ્રકારે હું પણ કહું છું, એમ જણાવ્યું છે, એમ જાણવું. તથા આ ગાથા વડે પાંચ દ્વારા પ્રતિપાદન કરવા લાયક કહ્યા છે ૧૮ હવે તે જ પાંચેય ધારોને વિશેષ કરીને પ્રતિપાદન કરવા લાયકપણાએ કરીને કહે છે : मू.०- अब्भोज्जे गमणाइ य, पुच्छा दुव्वकुलदेसभावे य ॥
एव जयंते छलणा, दिटुंता तत्थिमे दोन्नि ॥१९०॥ મૂલાર્થ અભોજય ૩, ગમનાદિક દોષ, દ્રવ્ય-કુળ-દેશ અને ભાવને વિષે પ્રશ્ન કરવો ૪, એ પ્રમાણે યતના કરે સતે પણ જો છલના થાય તો ત્યાં આ બે દષ્ટાંત કહેવા. ૧૯૦ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org