________________
૧૩૪)
/ શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ અને તે વિધિ દરેકને આશ્રયીને પૂર્વે બતાવ્યો જ છે, સર્વત્ર આ તાત્પર્યર્થ જાણવો : જો તીર્થંકર, પ્રત્યેકબુદ્ધો, નિતવો અથવા શ્રાવકો. તેઓને માટે કરેલું હોય તો કહ્યું છે, અને સાધુઓને માટે કરેલું હોય તો તે કલ્પ નહિ /૧૫
એ પ્રમાણે કલ્યાકલ્પનો વિધિ કહ્યો અને તે કહેવાથી ‘ગારામનામ' ઇત્યાદિ મૂળદ્વારગાથાને વિષે ‘સ વાવ' એ પદનું વ્યાખ્યાન કર્યું. હવે ‘વિંદ વાવ' એ પદનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે.
मू.०- किं तं आहाकम्मं ति, पुच्छिए तस्सरुवकहणत्थं ॥
संभवपदरिसणत्थं च, तस्स असणाइयं भणइ ॥१६०॥ મૂલાર્થ: તે આધાકર્મ શું? એમ શિષ્ય પૂછ્યું સતે ગુમહારાજ તેનું સ્વરૂપ કહેવા માટે તથા તેનો સંભવ દેખાડવા માટે અશનાદિકને કહે છે ||૧૬૦ની
ટીકાર્થઃ તે આધાકર્મ શું છે? એમ શિષ્ય પૂળે સતે તસ્વરુપથનાર્થ” તે આધાકર્મના સ્વરૂપને કહેવાને માટે તથા “તસ્થ” તે આધાકર્મના સંભવને દેખાડવા માટે ‘શનાર્ષિ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને ગુરુમહારાજ કહે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે જાણવો : અશનાદિનું સ્વરૂપ તે આધાકર્મ અને અશનાદિકને વિષે જ આધાકર્મનો સંભવ છે, તેની ગુરુમહારાજ આધાકર્મ શું? એમ પૂછાયા સતા અશનાદિકને જ કહે છે. તથા વળી શäભવસૂરિ મહારાજ આધાકર્મને દેખાડવા સતા પિડેષણા અધ્યનમાં અશનાદિકને કહે છે. તે આ પ્રમાણે “માં પાછાં વેવ, રવા સામં તહીં ! जंजाणिज्जा सुणिज्जा वा, समणट्ठा पगडं इमं ॥१॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिय । देंतियं પડિયા, ન પૂરૂં તારિવં પારા' જે આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ સાધુને માટે કર્યું છે એમ જાણવામાં કે સાંભળવામાં આવ્યું હોય છે તો તે ભક્ત, પાન સાધુને અકથ્ય છે. તેથી દેતી એવી સ્ત્રીને પોતે નિષેધ કરે કે – મારે એવા પ્રકારનું કલ્પ નહિ રા” ઇતિ ૧૬. હવે અનશનાદિકનું જ વ્યાખ્યાન કરે છે :
मू.०- सालीमाइ अवडे, फलाइ सुंठाइ साइमं होइ ॥ મૂલાર્થ શાલિ (ડાંગર) વગેરે કૂવો વગેરે, ફળ વગેરે અને સ્વાદિમ સુંઠ વગેરે હોય છે
ટીકાર્થ : શાલી વગેરે અશન છે, અવટ એટલે ખાડો શબ્દ વાવ, કૂવા, તળાવ વગેરેનું ઉપલક્ષણ છે. તેથી કૂવા, વાવ, તળાવ વગેરેને વિષે જે જળ છે તે પાન છે, તથા ફલાદિ ફળ એટલે નાળિયેર વગેરે આદિ શબ્દથી ચિંચિણિકા, પુષ્પ વગેરેનું ગ્રહણ કરવું તે ખાદિમ છે, તથા સુંઠ વગેરે સ્વાદિમ છે, તેમાં સુંઠનો અર્થ પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી હરિકતી (હરડે) વગેરેનું ગ્રહણ કરવું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org